gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

યુનિ.માં સતત સાતમા વર્ષે યૂથ ફેસ્ટિવલના આયોજન પર બ્રેક | youth festival not organised in msu for sev…

G METRO NEWS by G METRO NEWS
January 22, 2026
in GUJARAT
0 0
0
યુનિ.માં સતત સાતમા વર્ષે યૂથ ફેસ્ટિવલના આયોજન પર બ્રેક | youth festival not organised in msu for sev…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટી સત્તાધીશોએ ગુજરાત સરકારના કોમન યુનિવર્સિટી એકટને આગળ ધરીને વિદ્યાર્થી સંઘને તો નિષ્ક્રિય કરી જ નાંખ્યો છે પણ વિદ્યાર્થીઓ માટેના યૂથ ફેસ્ટિવલના આયોજન પર પણ બ્રેક મારી દીધી છે.

યુનિવર્સિટીમાં સતત સાતમા વર્ષે  વિદ્યાર્થીઓ માટે યૂથ ફેસ્ટિવલનું આયોજન કરવામાં નથી આવ્યું.સૌથી પહેલા ૨૦૨૦ અને ૨૦૨૧માં કોરોનાના કારણે યૂથ ફેસ્ટિવલ યોજાયો નહોતો.એ પછી વાઈસ ચાન્સેલર બનેલા ડો.વિજય શ્રીવાસ્તવે યુનિવર્સિટીની  વિદ્યાર્થી સંઘની ચૂંટણીની સાથે યૂથ ફેસ્ટિવલ યોજવાનું પણ બંધ કરાવી દીધું હતું.રાજ્ય સરકારના કોમન યુનિવર્સિટી એકટ બાદ વિદ્યાર્થી સંઘની ચૂંટણીઓ પર પ્રતિબંધ મૂકી દેવાયો છે.એટલું જ નહીં સત્તાધીશોએ વિદ્યાર્થી સંઘની પ્રવૃત્તિ માટે વિદ્યાર્થીઓ પાસેથી ફી લેવાનું બંધ કરી દીધું છે.જેના કારણે યૂથ ફેસ્ટિવલ યોજવા માટે પહેલા અલાયદુ રખાતું ભંડોળ પણ હવે નથી.યૂથ ફેસ્ટિવલના કારણે વિદ્યાર્થીઓને પોતાની પ્રતિભા દર્શાવવાનો મોકો મળતો હતો.ઉપરાંત રાજ્ય કે રાષ્ટ્રીય સ્તરે પણ વિદ્યાર્થીઓ યુનિવર્સિટીનું પ્રતિનિધિત્વ કરી શકતા હતા.જોકે યુનિવર્સિટીના સત્તાધીશોને આ બાબતની પડેલી નથી.બીજી તરફ ફેકલ્ટી સ્તરે યોજાતા યૂથ ફેસ્ટિવલ પણ બંધ થઈ ગયા છે.ફેકલ્ટી ડીનોને પણ તેના આયોજનમાં કોઈ રસ નથી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC
GUJARAT

October 3, 2026
Ameesha Patel, Arbaaz Khan, Sangeeta Bijlani & More Set to Add Star Power to IBJA & Tefla’s India In…

Ravindra Jadeja Recreates Emraan Hashmi’s Viral Hook Step From Afsaana Banaaya Aapne, Choreographed …

Next Post
એબીવીપી દ્વારા આયોજીત ક્રિકેટ ટુર્નામેન્ટમાં બે ટીમો બાખડી | clash in cricket tournament in msu orga…

એબીવીપી દ્વારા આયોજીત ક્રિકેટ ટુર્નામેન્ટમાં બે ટીમો બાખડી | clash in cricket tournament in msu orga...

શેરખી ગામમાં અફીણ વેચતો આરોપી ઝડપાયો | Accused of selling opium arrested in Sherkhi village

પાદરા અને આસોજમાં જુગાર રમતા ૮ જુગારીઓ ઝડપાયા | 8 gamblers caught gambling in Padra and Asoj

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વાવ-થરાદ: થરાદ-ઢીમા હાઇવે પર એસટી બસ અને બાઈક વચ્ચે અકસ્માત, મહિલાનું ઘટનાસ્થળે જ મોત | ST Bus Bike …

4 months ago
મિત્રએ દગો દીધો, સોલાર બિઝનેસમાં ઇન્વેસ્ટમેન્ટ માટે લીધેલા 6 લાખ શેર માર્કેટમાં રોકી દીધા | friend c…

2 years ago
તમિલનાડુમાં ફિલ્મી ડ્રામા : બંગાળમાં આજે સુવેન્દુના શપથ | Film drama in Tamil Nadu: Suvendu’s oath i…

5 months ago
વડોદરા જિ.પંચાયતનું બહુમાળી ભવન તૈયાર કરાવનાર પૂર્વ પ્રમુખ સ્વ.જગદીશ પટેલનું સ્ટેચ્યૂ મુકાશે | Statu…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News