gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રાણપુરની આરએમપી કંપનીમાં પરચેઝ મેનેજર દંપતી દ્વારા રૃ.1.65 કરોડની છેતરપિંડી | Purchase manager coupl…

G METRO NEWS by G METRO NEWS
January 23, 2026
in GUJARAT
0 0
0
રાણપુરની આરએમપી કંપનીમાં પરચેઝ મેનેજર દંપતી દ્વારા રૃ.1.65 કરોડની છેતરપિંડી | Purchase manager coupl…
1
VIEWS
Share on FacebookShare on Twitter

ઓડિટમાં
ભાંડો ફૂટયો
, પુછપરછ હાથ ધરતા આરોપી ફરાર

રો-મટીરીયલ
માર્કેટ ભાવ કરતાં વધુ ભાવે ખરીદી કરી સપ્લાયર્સ પાસેથી ઉપરના નાણા લઇ છેતરપિંડી
આચરી

લીંબડી – 
રાણપુર સ્થિત આર.એમ.પી કંપનીમાં ૧.૬૫ કરોડ રૃપિયાની ઉચાપત
અને છેતરપિંડી મામલે કંપનીના પરચેઝ મેનેજર જયદીપ પ્રદિપભાઈ બેલાણી તથા તેમની પત્ની
દીપાલી વિરુદ્ધ રાણપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

કંપનીના
મેનેજીંગ ડિરેક્ટર મિતેનભાઈ રાજેન્દ્રકુમાર મકવાણાએ ફરિયાદમાં જણાવ્યું કે જયદીપ
૨૦૦૭થી કંપનીમાં નોકરીમાં જોડાયેલ અને ૨૦૨૦માં તેને પરચેઝ મેનેજર તરીકે પ્રમોશન
આપવામાં આવ્યું હતું. ત્યારબાદ ૨૦૨૧માં તેની પત્ની દીપાલી ટ્રેઈની તરીકે કંપનીમાં
જોડાઈ હતી.

પરચેઝ
મેનેજર તરીકે બંને પતિ-પત્નીને રો-મટીરીયલ ખરીદી
, ભાવ નક્કી કરવી તથા સપ્લાયની જવાબદારી
સોંપવામાં આવી હતી. કંપનીના વાર્ષિક ઓડિટમાં ઉત્પાદન અને ખરીદી વચ્ચે મોટો તફાવત
સામે આવતા તપાસ હાથ ધરાઈ. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે
, ૨૦૨૦થી
૨૦૨૨ દરમિયાન દંપતીએ રો-મટીરિયલ સપ્લાય કરતી કંપનીઓ સાથે મળીને બજાર ભાવ કરતા ઊંચા
ભાવે ખરીદી દર્શાવી હતી. ઉપરના વધારાના નાણાં સપ્લાયર્સ પાસેથી જયદીપ અને દીપાલીએ
રૃ.૧.૬૫ કરોડ પોતાના અંગત બેંક ખાતામાં ટ્રાન્સફર કરાવી લીધા હતા અથવા રોકડા
મેળવ્યા હતા. ગત ડિસેમ્બરમાં પૂછપરછ થતા જ જયદીપ કંપનીમાંથી નાસી છૂટયો હતો. હાલ
રાણપુર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…
GUJARAT

September 26, 2026
रज़ा मुराद ने रुशिराजसिंह के जन्मदिन पर दी शुभकामनाएँ, तेजेंद्रसिंह जडेजाकी अनोखी पहल की जमकर सराहना

Amruta Fadnavis, Ajay Devgn, Ashwini Bhide, Mangal Prabhat Lodha and Ameet Satam Grace Divyaj Founda…

Next Post
જામનગરની ખેડૂત પુત્રી બંગાળ સરહદે માદક પદાર્થની હેરાફેરી અટકાવશે | Jamnagar’s farmer’s daughter will…

જામનગરની ખેડૂત પુત્રી બંગાળ સરહદે માદક પદાર્થની હેરાફેરી અટકાવશે | Jamnagar's farmer's daughter will...

સાવરકુંડલાના યુવાનને છેતરનારી નાઇજીરિયન મહિલાને 7 વર્ષ કેદ

આજે વિદ્યા, સંગીત, કલાના દેવી સરસ્વતીના પૂજનનું પર્વ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ધોલેરા SIR બનશે ગ્લોબલ AI હબ: ગુજરાત સરકાર અને L&T વ્યોમા વચ્ચે હાઈપરસ્કેલ ડેટા સેન્ટર માટે MOU | Dh…

7 months ago
મારી બહેન સાથે કેમ ફરે છે કહી યુવકને આંતરી પાંચ શખ્સોનો હુમલો | Five men attacked a young man after …

VIDEO : ભારતીય વાયુસેનાનું પૂર્વોત્તરના આકાશમાં શક્તિ પ્રદર્શન, 75થી વધુ વિમાનો સાથે કરી ગર્જના | In…

11 months ago
વસોના કલોલી ગામમાં 100 વર્ષ જૂનું વૃક્ષ કાપી નાખતા વિવાદ | Controversy over cutting down of 100 year…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News