gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કોંગ્રેસ-આપ રેલી અને સભાઓમાં વ્યસ્ત રહ્યા ત્યાં ભાજપે ખેલ પાડી દીધો, વિપક્ષનો એકડો ભૂંસાઈ જશે! | opp…

G METRO NEWS by G METRO NEWS
January 23, 2026
in GUJARAT
0 0
0
કોંગ્રેસ-આપ રેલી અને સભાઓમાં વ્યસ્ત રહ્યા ત્યાં ભાજપે ખેલ પાડી દીધો, વિપક્ષનો એકડો ભૂંસાઈ જશે! | opp…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Massive Voter List Overhaul in Gujarat: રાજ્ય ચૂંટણી પંચ ફાઇનલ મતદાર યાદી જાહેર કરશે ત્યાર બાદ સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓનું એલાન થઇ શકે છે. હાલમાં મતદારોના નામ ઉમેરવા અને રદ કરવા માટેની પ્રક્રિયા ચાલી રહી છે તેમ છતાંય કોંગ્રેસ અને આપ રેલી-સભામાં વ્યસ્ત રહ્યાં હતાં જેનો રાજકીય લાભ લઇને ભાજપે બરોબરનો ખેલ પાડી દીધો છે. એક બાજુ, બારોબાર ફોર્મ- 7 ભરાવીને 9.50 લાખથી વઘુ મતદારોના નામ કમી કરવા ગોઠવણ પાડી છે તો બીજી બાજુ, ભાજપે 2.70 લાખ સમર્થક-નવા મતદારો ઉમેરવા અરજી કરી છે જેના પગલે વિપક્ષો દોડતાં થયાં છે. 

મતચોરીનો મુદ્દો અને વિપક્ષી આક્ષેપ

વોટચોરી થઇ રહી છે તે મુદ્દો ચગાવ્યા બાદ ગુજરાતમાં પણ 70 લાખથી વઘુ મતદારો શંકાના ઘેરામાં છે તેવો કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો. આમ છતાંય સરની કામગીરીને લઇને કોંગ્રેસ કે આપ જરાયે ગંભીર રહ્યા નહી. આક્રોશ રેલી યોજી પ્રદેશ કોંગ્રેસના નેતાઓ જનસંપર્ક કરવામાં વ્યસ્ત રહ્યા હતાં.  આમ આદમી પાર્ટીના નેતાઓ પણ સરકારની ટીકા ટિપ્પણીમાં જ રચ્યાપચ્યાં રહ્યા હતાં. વિપક્ષોની જકીય કાર્યક્રમમાં વ્યસ્તતા જોઇને  ભાજપે સુવ્યવસ્થિત રીતે ગોઠવણ પાડી હતી. 

ગુજરાતમાં 9.58 લાખ મતદારોના નામ રદ કરવા અરજી

ખુદ વિપક્ષના નેતાઓ જ કહી રહ્યાં છે કે, બીએલઓ પર રાજકીય દબાણ ઉભુ કરીને દરેક વિધાનસભા બેઠક પર 10-15 હજાર મતદારોના નામ રદ કરવાના ઇરાદે ફોર્મ ભરાવી દેવાયાં છે. આખાય ગુજરાતમાં કુલ મળીને 9.58 લાખ મતદારોના નામ રદ કરવા અરજીઓ થઇ છે. એટલુ જ નહીં, જ્યાં ઓછી સરસાઇથી જીત હાંસલ થઇ છે તે બેઠક પર ભાજપે નવા મતદારોના ફોર્મ ભરાવી દીધાં છે. ભાજપે કુલ મળીને 2.78 લાખ ફોર્મ ભર્યાં છે. જ્યારે કોંગ્રેસ અને આપે નવા મતદારોના માટે ફોર્મ જ ભર્યાં નથી જે રાજકીય પક્ષોની નિષ્ક્રિયતા છે. 

આગામી ચૂંટણીઓમાં વિપક્ષના અસ્તિત્વ પર ખતરો

જો વિપક્ષના સમર્થક મતદારોના નામ ફાઇનલ મતદાર યાદીમાંથી બાકાત થઇ જાય તો ભાજપને સીધો લાભ મળી શકે તેમ છે. એટલુ જ નહીં, સ્થાનિક સ્વરાજય કે વિધાનસભા-લોકસભાની ચૂંટણી યોજાય તો વિપક્ષનો એકડો નીકળી જશે તે નક્કી છે. જબ ચિડીયા ચૂગ ગઇ ખેત જેવો ઘાટ સર્જાયો છે ત્યારે કોંગ્રેસ-આપે સુપ્રિમના દ્વાર ખખડાવવા તૈયારી કરી છે. 

આ પણ વાંચો: સ્પેસ ટેક્નોલોજીમાં નવો યુગ : સાણંદમાં 500 કરોડના ખર્ચે દેશની પ્રથમ પ્રાઇવેટ સેટેલાઈટ ફેક્ટરી બનશે

વર્ષ 2001માં 1.19 લાખ મતદારો ઉમેરાયાં, 60,429 રદ થયા હતાં

વર્ષ 2001ની સાત મહિના સુધી સરની કામગીરી હાથ ધરાઇ હતી ત્યારે ગુજરાતમાં 1,19,366 મતદારો ઉમેરાયાં હતા. તે વખતે અમદાવાદમાં સૌથી વઘુ 31,540, સુરતમાં 10,447 અને ભરુચમાં 6848 ફોર્મ ભરાયા હતાં. મતદારો ઉમેરાયા તેની ટકાવારી માત્ર 0.19 ટકા રહી હતી. જ્યારે આ વખતે કુલ મળીને 2.75 લાખથી વઘુ નવા મતદારો ઉમેરવા માટે ફોર્મ ભરાયાં છે. ગત વખતની સરખામણીમાં આ વખતે મતદારો ઉમેરવા માટે બમણાં ફોર્મ ભરાયાં છે. 

ગત વખતે ચૂંટણીકાર્ડ હોય તો કુંટુંબના વડાને મળીને નામ ઉમેરાયા હતાં

ગત વખતે ચૂંટણી કાર્ડ હોય પણ મતદારયાદીમાં નામ ન હોય તો કુટુંબના વડાને મળી ચર્ચા કરી નામ ઉમેરવામાં આવ્યા હતાં. પણ આ વખતે સરની કામગીરી આ બાબતે કોઇ જોગવાઇ કરાઇ નથી. આ વખતે તો મતદારોને નોટિસ આપીને પુરાવા માંગવામાં આવ્યા છે. માહિતી અધિકાર હેઠળ ખુદ સરકારે આ વાત સ્વીકારી છે.

કોંગ્રેસ-આપ રેલી અને સભાઓમાં વ્યસ્ત રહ્યા ત્યાં ભાજપે ખેલ પાડી દીધો, વિપક્ષનો એકડો ભૂંસાઈ જશે! 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વિરેન્દ્રગઢ ગામેથી ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતો બોગસ ડોક્ટર પકડાયો | Fake doctor practicing without deg…
GUJARAT

વિરેન્દ્રગઢ ગામેથી ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતો બોગસ ડોક્ટર પકડાયો | Fake doctor practicing without deg…

April 1, 2026
મંગળવારે વહેલી સવારે લોકો સફાળા જાગ્યા, નારણપુરામાં પ્રચંડ સિલિન્ડર બ્લાસ્ટથી દોડધામ,પાંચ લોકો દાઝયા…
GUJARAT

મંગળવારે વહેલી સવારે લોકો સફાળા જાગ્યા, નારણપુરામાં પ્રચંડ સિલિન્ડર બ્લાસ્ટથી દોડધામ,પાંચ લોકો દાઝયા…

April 1, 2026
ધોરાજીમાં યુવાનની હત્યાના પ્રકરણમાં ભાજપ અગ્રણીનું નામ FIRમાં ગાયબ | BJP leader’s name missing from …
GUJARAT

ધોરાજીમાં યુવાનની હત્યાના પ્રકરણમાં ભાજપ અગ્રણીનું નામ FIRમાં ગાયબ | BJP leader’s name missing from …

April 1, 2026
Next Post
અમદાવાદમાં જાણીતી સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીથી તંત્રમાં દોડધામ, વાલીઓ ચિંતિત | Police Rush A…

અમદાવાદમાં જાણીતી સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીથી તંત્રમાં દોડધામ, વાલીઓ ચિંતિત | Police Rush A...

સ્પેસ ટેક્નોલોજીમાં નવો યુગ : સાણંદમાં 500 કરોડના ખર્ચે દેશની પ્રથમ પ્રાઇવેટ સેટેલાઈટ ફેક્ટરી બનશે |…

સ્પેસ ટેક્નોલોજીમાં નવો યુગ : સાણંદમાં 500 કરોડના ખર્ચે દેશની પ્રથમ પ્રાઇવેટ સેટેલાઈટ ફેક્ટરી બનશે |...

કોંગ્રેસમાં ‘ઓલ ઇઝ નોટ વેલ’? ‘અપમાન’ બાદ થરૂરે હાઈ કમાન્ડ બેઠકને બતાવ્યો ઠેંગો | shashi tharoor upse…

કોંગ્રેસમાં 'ઓલ ઇઝ નોટ વેલ'? 'અપમાન' બાદ થરૂરે હાઈ કમાન્ડ બેઠકને બતાવ્યો ઠેંગો | shashi tharoor upse...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘પાંચ ફાઈટર વિમાનોનું સત્ય શું છે? દેશને જાણવાનો હક છે’, રાહુલ ગાંધીએ ટ્રમ્પના દાવાઓ પર સરકાર પાસે માગ્યો જવાબ

‘પાંચ ફાઈટર વિમાનોનું સત્ય શું છે? દેશને જાણવાનો હક છે’, રાહુલ ગાંધીએ ટ્રમ્પના દાવાઓ પર સરકાર પાસે માગ્યો જવાબ

9 months ago
નેતાઓના વાહિયાત નિવેદનથી કોર્ટ પર લોકોનો ભરોસો નહીં ડગે, ભાજપ સાંસદ નિશિકાંત દુબે સામે સુપ્રીમ કોર્ટ…

નેતાઓના વાહિયાત નિવેદનથી કોર્ટ પર લોકોનો ભરોસો નહીં ડગે, ભાજપ સાંસદ નિશિકાંત દુબે સામે સુપ્રીમ કોર્ટ…

11 months ago
કેટલાક વિઘ્ન સંતોષીઓ વકફ બિલ મુદ્દે પોતાનો રોટલો શેકવા સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા : સંતો | Saints pre…

કેટલાક વિઘ્ન સંતોષીઓ વકફ બિલ મુદ્દે પોતાનો રોટલો શેકવા સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા : સંતો | Saints pre…

12 months ago
બ્રેકઅપ પછી પણ સગીરાનો પીછો કરી ધમકી આપતા યુવક સામે ફરિયાદ | Complaint against young man who stalked…

બ્રેકઅપ પછી પણ સગીરાનો પીછો કરી ધમકી આપતા યુવક સામે ફરિયાદ | Complaint against young man who stalked…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News