gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

જમ્મુ-કાશ્મીરથી હિમાચલ સુધી આંધી તોફાન સાથે હિમવર્ષા, ફ્લાઈટોને અસર, મુસાફરો અટવાયા | north india sn…

G METRO NEWS by G METRO NEWS
January 23, 2026
in INDIA
0 0
0
જમ્મુ-કાશ્મીરથી હિમાચલ સુધી આંધી તોફાન સાથે હિમવર્ષા, ફ્લાઈટોને અસર, મુસાફરો અટવાયા | north india sn…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Kashmir Himachal Weather News: ઉત્તર ભારતના હવામાનમાં મોટો પલટો આવ્યો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (પશ્ચિમી વિક્ષોભ) સક્રિય થવાને કારણે પહાડી રાજ્યોમાં ભારે હિમવર્ષા અને મેદાની વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. ભારતીય હવામાન વિભાગ(IMD) એ આગામી 24 કલાક માટે ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કર્યું છે.

મનાલીમાં હિમવર્ષા: પ્રવાસીઓમાં ખુશીનો માહોલ

હિમાચલ પ્રદેશના પ્રખ્યાત પર્યટન સ્થળ મનાલીમાં લાંબી રાહ જોયા બાદ સિઝનની પ્રથમ હિમવર્ષા થઈ છે. આજે વહેલી સવારથી જ મનાલી શહેર સફેદ ચાદરથી ઢંકાઈ ગયું હતું. શહેરમાં આશરે બે ઇંચ જેટલો બરફ નોંધાયો છે. જોકે, હાલમાં નેશનલ હાઈવે અને મુખ્ય રસ્તાઓ પર વાહનવ્યવહાર સામાન્ય છે. માત્ર મનાલી જ નહીં, પણ શિમલા, કુફરી અને નારકંડામાં પણ હિમવર્ષાની પ્રબળ શક્યતા છે.

કાશ્મીરમાં હવાઈ સેવા ખોરવાઈ: 26 ફ્લાઇટ્સ રદ

કાશ્મીર ખીણમાં સતત થઈ રહેલી ભારે હિમવર્ષાને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. શ્રીનગર ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઓછી વિઝિબિલિટી અને રનવે પર બરફ જામી જવાને કારણે અત્યાર સુધીમાં 26 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. ઇન્ડિગો અને સ્પાઈસજેટ જેવી એરલાઇન્સે મુસાફરોને એરપોર્ટ પર આવતા પહેલા ફ્લાઇટ સ્ટેટસ ચેક કરવા વિનંતી કરી છે.

ગુજરાત અને મેદાની વિસ્તારોમાં અસર

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર માત્ર પહાડો પૂરતી મર્યાદિત નથી. દિલ્હી-NCR, હરિયાણા, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં પણ હળવો વરસાદ અને તેજ પવન ફૂંકાવાની શક્યતા છે. દિલ્હીમાં પવનની ગતિ 30થી 60 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. ગુજરાતમાં પણ પવનની દિશા બદલાતા ઠંડીના જોરમાં વધારો-ઘટાડો જોવા મળી શકે છે.

આ પણ વાંચો: ઈન્દોર બાદ મઉમાં દૂષિત પાણીનું તાંડવ: 19 બાળકો સહિત 25 બીમાર, ઘેર-ઘેર માંદગીના ખાટલા

હવામાન વિભાગની મહત્ત્વની આગાહી

ઓરેન્જ એલર્ટ: લાહૌલ સ્પીતિ, ચંબા અને કુલ્લુમાં ભારે હિમવર્ષા અને 50 કિમીની ઝડપે પવન ફૂંકાશે.

યલો એલર્ટ: મંડી, કાંગડા, હમીરપુર અને સોલનમાં કરા સાથે વરસાદની ચેતવણી.

આગામી તારીખ: 26 અને 27 જાન્યુઆરીએ ફરી એકવાર ભારે હિમવર્ષા અને વરસાદની શક્યતા છે.

હિમાચલના ઊંચાઈ વાળા વિસ્તારો જેવા કે અટલ ટનલ અને સિસુમાં પહેલાથી જ બરફ પડી રહ્યો હતો, પરંતુ હવે મુખ્ય શહેરોમાં હિમવર્ષા શરૂ થતા પ્રવાસન ઉદ્યોગમાં તેજી આવવાની આશા છે.

જમ્મુ-કાશ્મીરથી હિમાચલ સુધી આંધી તોફાન સાથે હિમવર્ષા, ફ્લાઈટોને અસર, મુસાફરો અટવાયા 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
સૌરાષ્ટ્રમાં સિંગતેલમાં એક જ દિવસમાં રૂ. 40નો વધારો, મહિનામાં રૂ. 200 ભાવ ઉછળ્યો | Groundnut Oil Pri…

સૌરાષ્ટ્રમાં સિંગતેલમાં એક જ દિવસમાં રૂ. 40નો વધારો, મહિનામાં રૂ. 200 ભાવ ઉછળ્યો | Groundnut Oil Pri...

જામનગરમાં ધોળા દિવસે ખેલાયો ખૂની ખેલ: પ્રેમ પ્રકરણમાં ત્રણ શખસોએ છરીના ઘા ઝીંકી યુવાનની હત્યા કરી | …

જામનગરમાં ધોળા દિવસે ખેલાયો ખૂની ખેલ: પ્રેમ પ્રકરણમાં ત્રણ શખસોએ છરીના ઘા ઝીંકી યુવાનની હત્યા કરી | ...

જામનગરના વેપારીએ પોતાના બે હથિયારોના લાઇસન્સ રીન્યુ કરાવ્યા ન હોવાથી તેમની સામે હથિયારધારા ભંગ અંગે …

જામનગરના વેપારીએ પોતાના બે હથિયારોના લાઇસન્સ રીન્યુ કરાવ્યા ન હોવાથી તેમની સામે હથિયારધારા ભંગ અંગે ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

SC/STમાં પણ આવકના આધારે અનામત? અરજી પર સુનાવણી કરશે સુપ્રીમ કોર્ટ | Supreme Court to Hear PIL on Inc…

SC/STમાં પણ આવકના આધારે અનામત? અરજી પર સુનાવણી કરશે સુપ્રીમ કોર્ટ | Supreme Court to Hear PIL on Inc…

1 year ago
‘પાયાવિહોણી વાતો…’, તણાવ પાછળ ભારત પર આરોપ લગાવનારા પાકિસ્તાનને અફઘાનિસ્તાનનો રોકડો જવાબ | Afghan …

‘પાયાવિહોણી વાતો…’, તણાવ પાછળ ભારત પર આરોપ લગાવનારા પાકિસ્તાનને અફઘાનિસ્તાનનો રોકડો જવાબ | Afghan …

10 months ago
મિશન 2027 : ગુજરાતના નવા પ્રધાનમંડળના આજે શપથ | Mission 2027: Gujarat new cabinet to be sworn in tod…

મિશન 2027 : ગુજરાતના નવા પ્રધાનમંડળના આજે શપથ | Mission 2027: Gujarat new cabinet to be sworn in tod…

10 months ago
ભરૂચ-દહેજ હાઇવે ઉપર ડ્રાઈવરને ઊંઘનું ઝોંકુ આવી જતા ટ્રેલર ડમ્પરની પાછળ ઘૂસ્ | trailer rams into dump…

ભરૂચ-દહેજ હાઇવે ઉપર ડ્રાઈવરને ઊંઘનું ઝોંકુ આવી જતા ટ્રેલર ડમ્પરની પાછળ ઘૂસ્ | trailer rams into dump…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News