gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદના શીલજ-રાંચરડા અને સાંતેજ રોડ પરના ફાર્મમાં શરાબ-શબાબની મહેફિલનો ટ્રેન્ડ, પોલીસની કામગીરી શં…

G METRO NEWS by G METRO NEWS
January 23, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદના શીલજ-રાંચરડા અને સાંતેજ રોડ પરના ફાર્મમાં શરાબ-શબાબની મહેફિલનો ટ્રેન્ડ, પોલીસની કામગીરી શં…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad News: આમ તો, ગુજરાત ડ્રાય સ્ટેટ છે પણ રાજ્યમાં કોઈ ખૂણો એવો નથી કે જ્યાં દારૂ સરળતાથી મળતો ના હોય, પહેલા લોકો છુપાઈ છુપાઈને મહેફિલ કરતા પણ હવે સમય બદલાયો છે. માલેતુજાર લોકો શહેરની હદ બહાર પ્રાઈવેટ ફાર્મમાં મહેફિલ માણે છે. મહત્ત્વનું છે કે, થોડા મહિના અગાઉ સાણંદ પોલીસે એક ફાર્મમાં ચાલતી રેવ પાર્ટી પર દરોડો પાડીને અનેક નબીરાને રંગેહાથ ઝડપી પાડ્યા હતા. આમ છતાં, હજુ શીલજ, સાંતેજ અને ભાટ જેવા વિસ્તારોમાં આવેલા ફાર્મ હાઉસમાં દારૂ અને રેવ પાર્ટીનું બિનધાસ્ત આયોજન થતું રહે છે. આ સમગ્ર માહોલમાં શહેર પોલીસની કામગીરી પણ શંકાસ્પદ છે એવું સ્થાનિકો જણાવી રહ્યા છે. 

24 કલાક કે વધુ દિવસના રૂ. 20 હજારથી લઈ 15 લાખના પેકેજ 

અમદાવાદ શહેરની ફરતે અત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં ફાર્મ ભાડે આપવાનું ચલણ વધ્યું છે. આ પ્રકારના ભાડે અપાતા ફાર્મ હાઉસના 24 કલાક અને તેનાથી વધુ દિવસના પેકેજ હોય છે. આ પેકેજ પ્રમાણે તેમાં શરાબ અને શબાબ સહિતની તમામ વ્યવસ્થા હોય છે. શીલજ, રાંચરડા, સાંતેજ અને ભાટની આસપાસના ફાર્મ હાઉસમાં અત્યારે ઓછામાં ઓછા 10 લોકોના ગ્રૂપનું 24 કલાકનું ભાડું રૂ. 20,000થી 50,000, 30,000થી 70,000 અને 5,05,000થી 15,00,000 સુધીનું હોય છે.

પોલીસના નાક નીચે યોજાતી શરાબ-શબાબની મહેફિલો

એવું કહેવાય છે. આ પેકેજમાં જ શરાબ અને શબાબની વ્યવસ્થા કરી અપાય છે, તો કેટલાક ફાર્મમાં પાર્ટી આપનારે ખુદ દારૂ સહિતની અન્ય વ્યવસ્થા કરવાની હોય છે. તમને જાણીને નવાઈ લાગશે કે, આ પેકેજમાં બાર કાઉન્ટરની ગોઠવણી, હુક્કા સહિતના નશા અને DJ મ્યુઝિક સહિતની સર્વિસ ઓફર કરાય છે. આ મુદ્દે જાણકારો કહે છે કે, આ સમગ્ર ખેલ ખૂબ શંકાસ્પદ રીતે પોલીસના નાક નીચે જ થાય છે. 

ફાર્મ હાઉસ માલિકો પર પોલીસની રહેમ નજર  

આ તમામ વિસ્તારમાં દારૂ અને ભાડાનું ફાર્મ એ બંને સરળતાથી ઉપલબ્ધ છે અને ઊંચી વગ ધરાવનારા લોકો તેનો ભરપૂર લાભ પણ લે છે. વિકેન્ડ્સ અને વિવિધ તહેવારોમાં તો ફાર્મ હાઉસની ભારે માંગ હોય છે, જેથી એડવાન્સ બુકિંગ પણ કરાય છે. એ તો ઠીક, આ બુકિંગ પણ સોશિયલ મીડિયા કે એર BNB જેવી સાઇટ પર કન્ફર્મ કરાય છે. ફાર્મ હાઉસમાં જઈને પાર્ટી કરનારા અનેક લોકોને લાગે છે કે, આ પ્રકારની પાર્ટીની મજા લેવા માટે તે બિલકુલ સુરક્ષિત છે.  જાણકારો કહે છે કે, આ રીતે ફાર્મ હાઉસમાંથી કમાણી કરતા માલિકોને પોલીસનો બિલકુલ ડર નથી. તેઓ જ તેમના નક્કી કરેલા ગ્રાહકોને પોલીસ હેરાનગતિ નહીં થાય એવી બાંહેધરી આપે છે. આ પરથી સમજી શકાય છે કે, આ બધા ફાર્મ હાઉસમાં ગોરખ ધંધા પોલીસની રહેમ નજર હેઠળ જ ચાલે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સેન્ટ્રલ બોર્ડ સ્કૂલોના વિદ્યાર્થીઓના નવા શૈક્ષણિક વર્ષનો પ્રારંભ પાઠય પુસ્તકો વગર થશે | textbooks n…
GUJARAT

સેન્ટ્રલ બોર્ડ સ્કૂલોના વિદ્યાર્થીઓના નવા શૈક્ષણિક વર્ષનો પ્રારંભ પાઠય પુસ્તકો વગર થશે | textbooks n…

March 26, 2026
રોડ પર ઊભેલી ટ્રકમાં બાઇક ચાલક ઘુસી જતા મોત | Biker dies after crashing into truck parked on road
GUJARAT

રોડ પર ઊભેલી ટ્રકમાં બાઇક ચાલક ઘુસી જતા મોત | Biker dies after crashing into truck parked on road

March 26, 2026
ટુ વ્હિલરને ટક્કર મારી સિટિ બસનો ચાલક ફરાર | City bus driver flees after hitting two wheeler
GUJARAT

ટુ વ્હિલરને ટક્કર મારી સિટિ બસનો ચાલક ફરાર | City bus driver flees after hitting two wheeler

March 26, 2026
Next Post
રાજકોટ: અમિત ખૂંટ આપઘાત કેસમાં મુખ્ય આરોપી રાજદીપસિંહ રીબડાના જામીન મંજૂર | Rajkot News Amit Khunt C…

રાજકોટ: અમિત ખૂંટ આપઘાત કેસમાં મુખ્ય આરોપી રાજદીપસિંહ રીબડાના જામીન મંજૂર | Rajkot News Amit Khunt C...

સરકારનો મોટો નિર્ણય: ગ્રામીણ આવાસ યોજનાના લાભાર્થીઓનું વ્યાજ માફ, જાણો કોને અને કેવી રીતે મળશે લાભ-મ…

સરકારનો મોટો નિર્ણય: ગ્રામીણ આવાસ યોજનાના લાભાર્થીઓનું વ્યાજ માફ, જાણો કોને અને કેવી રીતે મળશે લાભ-મ...

ગોધરામાં લૂંટનો નિષ્ફળ પ્રયાસ: ‘જમીન વેચવી છે’ કહી લૂંટારુઓ ઘરમાં ઘૂસ્યા, વૃદ્ધ દંપતીએ પ્રતિકાર કરતા…

ગોધરામાં લૂંટનો નિષ્ફળ પ્રયાસ: 'જમીન વેચવી છે' કહી લૂંટારુઓ ઘરમાં ઘૂસ્યા, વૃદ્ધ દંપતીએ પ્રતિકાર કરતા...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બોટાદમાં હીરા વેપારીને બે કેસમાં એક-એક વર્ષની સજા | Diamond merchant in Botad sentenced to one year …

બોટાદમાં હીરા વેપારીને બે કેસમાં એક-એક વર્ષની સજા | Diamond merchant in Botad sentenced to one year …

7 months ago
જામજોધપુર નગરપાલિકાના કોન્ટ્રાકટર પિતા-પૂત્ર પીધેલી હાલતમાં પકડાતાં ભારે ચકચાર | Jamjodhpur Municipa…

જામજોધપુર નગરપાલિકાના કોન્ટ્રાકટર પિતા-પૂત્ર પીધેલી હાલતમાં પકડાતાં ભારે ચકચાર | Jamjodhpur Municipa…

11 months ago
વર્ક ફ્રોમ હોમના નામે છેતરપિંડી ઃ સાંતેજના મેનેજરે લાલચમાં ૧૬ લાખ ગુમાવ્યા | Fraud in the name of wo…

વર્ક ફ્રોમ હોમના નામે છેતરપિંડી ઃ સાંતેજના મેનેજરે લાલચમાં ૧૬ લાખ ગુમાવ્યા | Fraud in the name of wo…

3 months ago
ગુજરાતમાં વાઘનું પુનરાગમન! દાહોદના રતનમહાલના જંગલમાં કેમેરામાં કેદ થયો ટાઈગર | tiger returns gujarat…

ગુજરાતમાં વાઘનું પુનરાગમન! દાહોદના રતનમહાલના જંગલમાં કેમેરામાં કેદ થયો ટાઈગર | tiger returns gujarat…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News