gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બીસીએને રાહત ચેક બાઉન્સ કેસમાં આરોપીની નિર્દોષતા સામે અપીલનો માર્ગ ખુલ્લો : 233 દિવસની વિલંબ માફી અર…

G METRO NEWS by G METRO NEWS
January 24, 2026
in GUJARAT
0 0
0
બીસીએને રાહત ચેક બાઉન્સ કેસમાં આરોપીની નિર્દોષતા સામે અપીલનો માર્ગ ખુલ્લો : 233 દિવસની વિલંબ માફી અર…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara : વડોદરાની 11મી એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટ દ્વારા બરોડા ક્રિકેટ એસોસિએશન (BCA)ની તરફેણમાં મહત્વનો હુકમ આપવામાં આવ્યો છે. ચેક બાઉન્સ સંબંધિત કેસમાં ટ્રાયલ કોર્ટે આરોપીને નિર્દોષ જાહેર કરેલા ચુકાદા સામે અપીલ દાખલ કરવામાં થયેલા 233 દિવસના વિલંબને સેશન્સ અદાલતે માફ કર્યો છે.

આ કેસમાં બરોડા ક્રિકેટ એસોસિએશન મૂળ ફરિયાદી હતી. ટ્રાયલ કોર્ટે તા.25-10-2024ના રોજ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 હેઠળના ગુનામાં આરોપી અરવિંદકુમાર દ્વારકાદાસ જાનીને નિર્દોષ જાહેર કર્યો હતો. આ ચુકાદા સામે BCAએ સમયમર્યાદામાં ગુજરાત હાઈકોર્ટમાં લીવ ટુ અપીલ અરજી દાખલ કરી હતી.

દરમિયાન સુપ્રીમ કોર્ટે આપેલા મહત્વના ચુકાદામાં સ્પષ્ટતા કરી હતી કે ચેક બાઉન્સ કેસમાં નિર્દોષતા સામેની અપીલ સેશન્સ કોર્ટમાં કરવી જરૂરી છે. આ કાનૂની સ્પષ્ટતા બાદ BCAએ હાઈકોર્ટમાંથી અરજી પરત ખેંચી સેશન્સ કોર્ટમાં અપીલ કરવાનો માર્ગ અપનાવ્યો, જેના કારણે વિલંબ થયો હતો. 

BCA તરફથી દલીલ કરવામાં આવી હતી કે હાઈકોર્ટમાં કાર્યવાહી સારા વિશ્વાસ અને યોગ્ય કાળજી સાથે કરવામાં આવી હતી, તેથી તે સમયગાળો લિમિટેશન એક્ટની કલમ 14 મુજબ ગણતરીમાંથી બહાર રાખવો જોઈએ.

બન્ને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ અદાલતે નોંધ્યું હતું કે અરજદારે કોઈ બેદરકારી દાખવી નથી અને કાનૂની સ્થિતિમાં બાદમાં થયેલા ફેરફારને કારણે ખોટા ફોરમમાં કાર્યવાહી કરવી પડી હતી. અદાલતે જણાવ્યું હતું કે ન્યાયિક હિતમાં વિલંબ માફ કરવો યોગ્ય છે અને માત્ર ટેકનિકલ કારણોસર અપીલનો હક નકારવો યોગ્ય નથી.

અત્રે ઉલ્લેખનીય છે કે,વર્ષ 2007માં તત્કાલીન સત્ત્તાધીશો દ્વારા સાંકરદા ખાતે આવેલી સાંકરદા સહકારી મંડળીની આશરે 162 વીઘા જમીન ખરીદવા માટે કરાર કરવામાં આવ્યો હતો. જેમા બ્રોકર તરીકે સાંકરદાના અરવિંદ જાનીએ ભૂમિકા નિભાવી હતી. કરાર એ રીતે થયા હતા કે જમીનની કુલ કિંમત 8.22 કરોડ પૈકી રૂ.4.11 કરોડ એડવાન્સ ચુકવવાના અને જમીનના દસ્તાવેજ વખતે બાકીના રૂ.4.11 કરોડ ચુકવવાના. બીસીએ એડવાન્સ રૂ.4.11 કરોડની ચુકવણી અરવિંદ જાનીને કરી દીધી હતી તેમ છતાં વર્ષ 2013 સુધી જમીનના દસ્તાવેજો થઇ શક્યા નહી અને અરવિંદ જાનીએ બીસીએને કહી દીધું કે મંડળી ફડચામાં ગઇ હોવાથી બીસીએને તે જમીન મળશે નહી. બીસીએ દ્વારા અરવિંદ જાની પાસે રૂ.4.11 કરોડ ઉપરાંત વ્યાજ સાથે ચુકવણી કરવાનું કહેવાતા જે તે સમયે અરવિંદ જાની દ્વારા રૂ.8.11 કરોડની રકમનો ચેક આપવામાં આવ્યો હતો જે બેન્કમાંથી પરત ફર્યો હતો. એટલે બીસીએ દ્વારા ચેક રિટર્નનો કેસ અરવિંદ જાની સામે કર્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘JOHN’S PASSION FOR SPORT MAKES HIM A FANTASTIC ADDITION TO THE ROTTERDAM DOCKERS’: ABHISHEK BACHCHA…
GUJARAT

‘JOHN’S PASSION FOR SPORT MAKES HIM A FANTASTIC ADDITION TO THE ROTTERDAM DOCKERS’: ABHISHEK BACHCHA…

June 30, 2026
ખાંભાના ચતુરી મુકામે વન્યપ્રાણીના હુમલાની દુઃખદ ઘટનામાં પીડિત પરિવારની મુલાકાત કરીને તેમના દુ:ખમાં સ…
GUJARAT

ખાંભાના ચતુરી મુકામે વન્યપ્રાણીના હુમલાની દુઃખદ ઘટનામાં પીડિત પરિવારની મુલાકાત કરીને તેમના દુ:ખમાં સ…

June 30, 2026
નવી દિલ્હી ખાતે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ પરિષદની 16મી બેઠકમાં ગુજરાતના આરોગ્ય મંત્રી શ્રી …
GUJARAT

નવી દિલ્હી ખાતે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ પરિષદની 16મી બેઠકમાં ગુજરાતના આરોગ્ય મંત્રી શ્રી …

June 30, 2026
Next Post
વડોદરાના ગોરવામાં વાહનોની બેટરીના ગોડાઉનમાં ભીષણ આગ, 7 ફાયર ફાઈટર કામે લાગ્યા | Massive fire breaks …

વડોદરાના ગોરવામાં વાહનોની બેટરીના ગોડાઉનમાં ભીષણ આગ, 7 ફાયર ફાઈટર કામે લાગ્યા | Massive fire breaks ...

શક્તિસિંહના ભત્રીજા યશરાજસિંહ સામે હત્યાનો ગુનો દાખલ, ફોરેન્સિક રિપોર્ટ બાદ ખુદ ACP બન્યા ફરિયાદી | …

શક્તિસિંહના ભત્રીજા યશરાજસિંહ સામે હત્યાનો ગુનો દાખલ, ફોરેન્સિક રિપોર્ટ બાદ ખુદ ACP બન્યા ફરિયાદી | ...

બનાસકાંઠામાં સાંસદ ગેનીબેન ઠાકોરની ગાડીએ યુવકને અડફેટે લીધાનો દાવો, પીડિત પરિવારે કહ્યું -‘ફોટા-વીડિ…

બનાસકાંઠામાં સાંસદ ગેનીબેન ઠાકોરની ગાડીએ યુવકને અડફેટે લીધાનો દાવો, પીડિત પરિવારે કહ્યું -'ફોટા-વીડિ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હવામાન વિભાગે કરી મોટી આગાહી, 13 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર, આગામી 3 કલાક ભારે | weather forecast red…

હવામાન વિભાગે કરી મોટી આગાહી, 13 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર, આગામી 3 કલાક ભારે | weather forecast red…

10 months ago
ઉદ્યોગોનું પાપ કે તંત્રની નિષ્ક્રયતા? સાણંદના મટોડાના તળાવમાં ઝેરી પાણીએ લીધો હજારો માછલીઓનો ભોગ | s…

ઉદ્યોગોનું પાપ કે તંત્રની નિષ્ક્રયતા? સાણંદના મટોડાના તળાવમાં ઝેરી પાણીએ લીધો હજારો માછલીઓનો ભોગ | s…

6 months ago
વૈશ્વિક ઈક્વિટી માર્કેટ કેપમાં ભારતનો હિસ્સો 3.47 ટકા સાથે 29 મહિનાના તળિયે | India’s share in globa…

વૈશ્વિક ઈક્વિટી માર્કેટ કેપમાં ભારતનો હિસ્સો 3.47 ટકા સાથે 29 મહિનાના તળિયે | India’s share in globa…

6 months ago
MSUમાં વિદ્યાર્થિનીઓની બોલબાલા : ગોલ્ડ મેડાલિસ્ટોમાં 163 વિદ્યાર્થિનીઓ અને માત્ર 63 વિદ્યાર્થીઓ | MS…

MSUમાં વિદ્યાર્થિનીઓની બોલબાલા : ગોલ્ડ મેડાલિસ્ટોમાં 163 વિદ્યાર્થિનીઓ અને માત્ર 63 વિદ્યાર્થીઓ | MS…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News