gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બેલારૂસમાં ફસાયેલી નવસારીની મહિલાની વતન પરત ફરી, વીડિયો વાઈરલ થતા એજન્ટ નરમ પડ્યો | Navsari Woman St…

G METRO NEWS by G METRO NEWS
January 25, 2026
in GUJARAT
0 0
0
બેલારૂસમાં ફસાયેલી નવસારીની મહિલાની વતન પરત ફરી, વીડિયો વાઈરલ થતા એજન્ટ નરમ પડ્યો | Navsari Woman St…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Job Scam Abroad: વિદેશમાં સારી નોકરી અને ઉંચા પગારના સપના જોતી નવસારીની મહિલા બેલારૂસમાં ફસાઈ હતી. વડોદરાના એજન્ટની છેતરપિંડીનો ભોગ બનેલી મીના જોશી નામની મહિલા આખરે સોશિયલ મીડિયા અને સામાજિક સંગઠનોની મદદથી સુરક્ષિત રીતે ભારત પરત ફરી છે.

સપનું ઉંચા પગારનું, હકીકત તબેલાની

નવસારીના મીના જોશીને વડોદરાના એક એજન્ટે બેલારૂસમાં ફ્રૂટ પેકિંગનું કામ હોવાની લાલચ આપી હતી. એજન્ટે વચન આપ્યું હતું કે તેને માસિક 70થી 80 હજાર રૂપિયા પગાર મળશે. આ આશાએ મીનાબહેને 7થી 8 લાખ રૂપિયાનું મોટું દેવું કરીને વિદેશ પ્રયાણ કર્યું. જોકે, ત્યાં પહોંચ્યા બાદ તેમને મુખ્ય શહેર મિન્સ્કથી 400 કિ.મી. દૂર એક પછાત ગામડામાં તબેલામાં કામ કરવા માટે મજબૂર કરવામાં આવ્યા હતા.

મુશ્કેલ પરિસ્થિતિમાં મીનાબહેને હિંમત ન હારી. જ્યારે રહેવા અને ખાવા-પીવાની વ્યવસ્થા કથળી ત્યારે તેમણે પોતાનું શોષણ દર્શાવતો એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો. 

આ પણ વાંચો: અમદાવાદ એરપોર્ટથી 12 કરોડ રૂપિયાનો હાઈબ્રીડ ગાંજો ઝડપાયો, મલેશિયાથી આવેલા 4 પેડલરોની ધરપકડ

સામાજિક સંગઠનો મહિલાની મદદે આવ્યા

મહિલાનો વીડિયો વાઈરલ થતાં જ તંત્ર, સામાજિક સંગઠનો અને બ્રહ્મસમાજ સહિતના લોકો મદદ માટે આગળ આવ્યા. સ્થાનિક લોકો અને ત્યાં રહેતા ભારતીયોએ પણ તેમને સહારો આપ્યો. ચારેબાજુથી દબાણ વધતાં, જે એજન્ટે તેમને વિદેશ મોકલ્યા હતા, તેને અંતે બેલારૂસથી ભારત પરત લાવવાની વ્યવસ્થા કરવી પડી.

જ્યારે મીના જોશી નવસારી પોતાના ઘરે પહોંચ્યા ત્યારે પરિવારજનો સાથે મિલનના ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. લાંબા સમયના સંઘર્ષ બાદ પરત ફરેલી મહિલાએ હવે ન્યાયની લડત શરૂ કરી છે. મહિલાએ એજન્ટ પાસે વિદેશ જવા માટે ખર્ચાયેલા 7થી 8 લાખ રૂપિયા પરત માંગ્યા છે. જો એજન્ટ પૈસા પરત નહીં કરે, તો તેની સામે છેતરપિંડી અને માનવ તસ્કરી અંગે પોલીસ ફરિયાદ કરવાની ચીમકી ઉચ્ચારી છે. આ ઘટના ફરી એકવાર ચેતવણી આપે છે કે વિદેશ જવા માટે અધિકૃત એજન્ટોની જ પસંદગી કરવી જોઈએ અને પૂરી તપાસ વિના લાખો રૂપિયાનું દેવું કરીને અજાણ્યા દેશમાં ન જવું જોઈએ.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Dangal TV Brings Hamari Bhabhi No. 1 from the Heartland of Dwarka
GUJARAT

Dangal TV Brings Hamari Bhabhi No. 1 from the Heartland of Dwarka

August 18, 2026
ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ‘संस्कृत-चेतना-युवोत्सवः’ ની ભવ્ય ઉજવણી
GUJARAT

ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ‘संस्कृत-चेतना-युवोत्सवः’ ની ભવ્ય ઉજવણી

August 17, 2026
वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …
GUJARAT

वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …

August 16, 2026
Next Post
વડોદરા એસ.ટી. વિભાગની ગેરકાયદે પેસેન્જર હેરાફેરી સામે કાર્યવાહી | Vadodara ST Department takes actio…

વડોદરા એસ.ટી. વિભાગની ગેરકાયદે પેસેન્જર હેરાફેરી સામે કાર્યવાહી | Vadodara ST Department takes actio...

અમદાવાદ એરપોર્ટ રૂ. 12 કરોડનો હાઈબ્રિડ ગાંજો પકડાયો, મલેશિયાથી આવેલા 4 પેડલરની ધરપકડ | Major Drug Ra…

અમદાવાદ એરપોર્ટ રૂ. 12 કરોડનો હાઈબ્રિડ ગાંજો પકડાયો, મલેશિયાથી આવેલા 4 પેડલરની ધરપકડ | Major Drug Ra...

ગુજરાત પોલીસનું ગૌરવ: પ્રજાસત્તાક પર્વે 2 IPS સહિત 16 પોલીસકર્મીને અપાશે ‘રાષ્ટ્રપતિ મેડલ’ | 26 Janu…

ગુજરાત પોલીસનું ગૌરવ: પ્રજાસત્તાક પર્વે 2 IPS સહિત 16 પોલીસકર્મીને અપાશે 'રાષ્ટ્રપતિ મેડલ' | 26 Janu...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરાની સંસ્થામાં ચાર મહિનાથી રહેતા કિશોરના ફોટા પરથી મુંબઇ પોલીસે પરિવારને શોધી કાઢ્યો | Mumbai po…

વડોદરાની સંસ્થામાં ચાર મહિનાથી રહેતા કિશોરના ફોટા પરથી મુંબઇ પોલીસે પરિવારને શોધી કાઢ્યો | Mumbai po…

2 months ago
વડોદરામાં ઉનાળામાં ચોમાસા જેવી પરિસ્થિતિ : વડસર રોડ પર પાણીની લાઈનમાં ભંગાણ હજારો લિટર પાણી વેડફાયું…

વડોદરામાં ઉનાળામાં ચોમાસા જેવી પરિસ્થિતિ : વડસર રોડ પર પાણીની લાઈનમાં ભંગાણ હજારો લિટર પાણી વેડફાયું…

1 year ago
ભાવનગર મહાપાલિકાને બીજા દિવસે મિલ્કત વેરાની 2.87 કરોડની આવક | Bhavnagar Municipal Corporation receiv…

ભાવનગર મહાપાલિકાને બીજા દિવસે મિલ્કત વેરાની 2.87 કરોડની આવક | Bhavnagar Municipal Corporation receiv…

1 year ago
રાજકોટના જસદણ નજીક હિટ એન્ડ રનની ઘટના, બે મહિલાઓના મોત, 13 ઇજાગ્રસ્ત | rajkot jasdan hit and run acc…

રાજકોટના જસદણ નજીક હિટ એન્ડ રનની ઘટના, બે મહિલાઓના મોત, 13 ઇજાગ્રસ્ત | rajkot jasdan hit and run acc…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News