gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાત સરકારનો મોટો નિર્ણય: હવે પાલિકાઓને વિકાસ કામો માટે મફત જમીન મળશે, જંત્રીના દર ચૂકવવામાંથી મળી…

G METRO NEWS by G METRO NEWS
January 25, 2026
in GUJARAT
0 0
0
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: હવે પાલિકાઓને વિકાસ કામો માટે મફત જમીન મળશે, જંત્રીના દર ચૂકવવામાંથી મળી…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Gandhinagar News: રાજ્યના શહેરી વિસ્તારોના વિકાસને વેગ આપવા અને વહીવટી પ્રક્રિયાને વધુ પારદર્શક બનાવવા માટે મુખ્યમંત્રી દ્વારા એક અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. હવે નગરપાલિકાઓએ શહેરના પાયાના સુવિધાના કામો માટે સરકારી જમીન મેળવવા માટે જંત્રીના 25 થી 50 ટકા રકમ ચૂકવવી પડશે નહીં. રાજ્ય સરકાર હવે 11 પ્રકારની વિવિધ જાહેર સુવિધાઓ માટે નગરપાલિકાઓને વિનામૂલ્યે જમીન ફાળવશે.

શા માટે લેવાયો આ નિર્ણય?

અત્યાર સુધી નગરપાલિકાઓએ જ્યારે કોઈ વિકાસલક્ષી પ્રોજેક્ટ માટે સરકારી જમીનની માંગણી કરતી, ત્યારે તેમણે જંત્રીના નક્કી કરેલા દરો મુજબ મોટી રકમ સરકારમાં જમા કરાવવી પડતી હતી. આ આર્થિક બોજને કારણે ઘણીવાર પ્રોજેક્ટ્સમાં વિલંબ થતો હતો. હવે આ નિર્ણયથી વિકાસના કામોમાં ઝડપ આવશે. નગરપાલિકાઓ પરનું આર્થિક ભારણ ઘટશે. અને નાગરિકોને પાયાની સુવિધાઓ સમયસર મળી રહેશે.

કઈ 11 સુવિધાઓ માટે ફ્રી જમીન મળશે?

સરકારે જાહેર કરેલી યાદી મુજબ નીચે મુજબની કામગીરી માટે હવે જમીન સરળતાથી ઉપલબ્ધ થશે:

-નગરસેવા સદન (વહીવટી ઓફિસ)

-ફાયર સ્ટેશન

-સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (STP)

-વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ (WTP)

-ભૂગર્ભ ગટર ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશન

-વોટર સપ્લાય પ્રોજેક્ટ

-સ્ટ્રોમ વોટર ડ્રેનેજ (વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા)

-ટાઉનહોલ

-કોમ્યુનિટી હોલ

-કન્વેન્શન સેન્ટર

-અન્ય પાયાની માળખાગત સુવિધાઓ

નાગરિકોની સુખાકારી માટે લેવાયેલ આ નિર્ણયથી શહેરી વહીવટ વધુ લોકાભિમુખ બનશે અને અટકેલા વિકાસના કામોને નવી ગતિ મળશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Dhanush – Mammootty’s Pan-Indian Action Spectacle ‘OM’ to Release on November 20!
GUJARAT

October 3, 2026
આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ પડધરી સામૂહિક આરોગ્ય કેન્દ્રની ઓચિંતી મુ…

October 2, 2026
ગાંધીજીના સત્ય-અહિંસાના વિચારોની ગુંજ સાથે ગઢડાની ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ગાંધીજયંતિની ઉજવણ…

Next Post
વડોદરાની હોસ્પિટલોમાં બાળકોમાં થતા GBS રોગના દર્દીઓમાં વધારો

ધર્મેન્દ્ર, શિબુ સોરેન, રોહિત શર્મા, હરમનપ્રિત સહિત 131ને પદ્મ એવોર્ડ | 131 people including Dharmen…

ધર્મેન્દ્ર, શિબુ સોરેન, રોહિત શર્મા, હરમનપ્રિત સહિત 131ને પદ્મ એવોર્ડ | 131 people including Dharmen...

૨૦૨૬ની ચૂંટણી ફક્ત મતદાન નથી પણ લોકશાહી લડાઇ છે | tvk president vijay

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ધ્રાંગધ્રામાં અજીત સોસાયટીના બંધ મકાનમાંથી 47 હજારની ચોરી | Rs 47 000 stolen from a closed building …

1 year ago
જજ બેલા ત્રિવેદીને નિવૃત્તિ પર ફેરવેલ ન અપાઈ, CJI ગવઈએ કહ્યું- ‘તેઓ સન્માનજનક વિદાયને પાત્ર’ | Supre…

નવા સપ્તાહમાં સેન્સેક્સ 85085 ઉપર બંધ થતાં 85888 જોવાશે | Sensex to close at 85085 see 85888 in new …

11 months ago
પેટ્રોલ-ડીઝલ, ગેસ અને કોલસાનો કાળજીપૂર્વક ઉપયોગ કરવો…’, ONGC ચેરમેને દેશને આપી સલાહ | ongc chairma…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News