gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પાલિતાણા, સુરેન્દ્રનગર સહિત 9 ટ્રેન 27 મી સુધી કેન્સલ રહેશે | 9 trains including Palitana Surendrana…

G METRO NEWS by G METRO NEWS
January 26, 2026
in GUJARAT
0 0
0
પાલિતાણા, સુરેન્દ્રનગર સહિત 9 ટ્રેન 27 મી સુધી કેન્સલ રહેશે | 9 trains including Palitana Surendrana…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– 45 દિવસના લાંબા અંતર બાદ લોકલ ટ્રેનો ફરી પાટે દોડવાની હતી

– પિટ લાઈનનું કામ પૂર્ણ ન થતાં અવધિ વધારાઈ

ભાવનગર : ભાવનગર ટર્મિનસ સ્ટેશન યાર્ડમાં ચાલી રહેલું પિટ લાઈનનું કામ પૂર્ણ ન થતાં પાલિતાણા, બોટાદ સહિતની નવ ટ્રેન હજુ બે દિવસ કેન્સલ રહેશે.

પિટ લાઈન નં.-૨ના રિપેરીંગ કાર્ય માટે અગાઉ ૪૫દિવસનો બ્લોક લેવાયો હતો. જેની અવધિ વધારવામાં આવતા આવતીકાલ તા.૨૬-૧ને સોમવારે ભાવનગર-સુરેન્દ્રનગર-ભાવનગર, ભાવનગર-પાલિતાણા-ભાવનગર, ભાવનગર-બોટાદ, ભાવનગર-બોટાદ-ભાવનગર, ધોળા-મહુવા પેસેન્જર ટ્રેન અને ધોળા-ભાવનગર-ધોળા ટીઓડી સ્પેશિયલ ટ્રેન રદ્દ રહેશે. તેમજ ૨૭મીને મંગળવારે બોટાદ-ભાવનગર અને મહુવા-ધોળા પેસેન્જર ટ્રેન કેન્સલ રહેશે. ઉલ્લેખનિય છે કે, અગાઉ આ તમામ લોકલ ટ્રેનો ૪૫ દિવસના લાંબા અંતર બાદ ૨૬ અને ૨૭મી જાન્યુઆરીથી ફરી પાટે દોડવાની હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જુનિયર બોસ બનશે અને સિનિયર રિપોર્ટ કરશે! સુરત મનપાનો ધબડકો, વસ્તી ગણતરીના ટાસ્કમાં હોદ્દાકીય સંતુલનન…
GUJARAT

જુનિયર બોસ બનશે અને સિનિયર રિપોર્ટ કરશે! સુરત મનપાનો ધબડકો, વસ્તી ગણતરીના ટાસ્કમાં હોદ્દાકીય સંતુલનન…

May 18, 2026
અમદાવાદ: ભાડાના ફ્લેટમાં IPL પર સટ્ટો અને દારૂની મહેફિલ, સ્ટેટ મોનિટરિંગ સેલે ત્રણ બુકીઓની ધરપકડ કરી…
GUJARAT

અમદાવાદ: ભાડાના ફ્લેટમાં IPL પર સટ્ટો અને દારૂની મહેફિલ, સ્ટેટ મોનિટરિંગ સેલે ત્રણ બુકીઓની ધરપકડ કરી…

May 18, 2026
અમદાવાદ : કૃષ્ણનગરમાં પ્રેમીના ત્રાસથી પ્રેમિકાનો આપઘાત, નેપાળથી ભાગીને આવ્યા હતા | Chienan we nengn…
GUJARAT

અમદાવાદ : કૃષ્ણનગરમાં પ્રેમીના ત્રાસથી પ્રેમિકાનો આપઘાત, નેપાળથી ભાગીને આવ્યા હતા | Chienan we nengn…

May 18, 2026
Next Post
અધેવાડા નજીક તળાવમાંથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવ્યો | Body of unidentified youth found in lake n…

અધેવાડા નજીક તળાવમાંથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવ્યો | Body of unidentified youth found in lake n...

બાવળાના ભાયલા ચિયાડા રોડ પર મસમોટા ખાડા પડતા હાલાકી | Huge potholes cause havoc on Bhayla Chiada roa…

બાવળાના ભાયલા ચિયાડા રોડ પર મસમોટા ખાડા પડતા હાલાકી | Huge potholes cause havoc on Bhayla Chiada roa...

ભાવનગર રેન્જ આઇજીના પોલીસ અધિકારીઓ સામે તપાસના આદેશ | Bhavnagar Range IG orders investigation agains…

ભાવનગર રેન્જ આઇજીના પોલીસ અધિકારીઓ સામે તપાસના આદેશ | Bhavnagar Range IG orders investigation agains...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વોટ્સએપ મેસેજથી ક્રિપ્ટોકરન્સી, ગૂગલ મેપ્સથી રોકડ રકમ ઝડપાઈ: સીતારમણે આપી જાણકારી | Sitharaman Defen…

1 year ago
RBI આજે રેપો રેટમાં 0.25 ટકા ઘટાડો કરશે તેવી મુકાતી ધારણા | RBI is expected to cut the repo rate by …

RBI આજે રેપો રેટમાં 0.25 ટકા ઘટાડો કરશે તેવી મુકાતી ધારણા | RBI is expected to cut the repo rate by …

5 months ago
દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર ગુજરાતના યુવકનો હુમલો, ધરપકડ

દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર ગુજરાતના યુવકનો હુમલો, ધરપકડ

9 months ago
વડોદરામાં પરપ્રાંતિય અજાણી મહિલાને સુરક્ષિત આશ્રય આપાવતું અભયમ | Abhayam provides safe shelter to mi…

વડોદરામાં પરપ્રાંતિય અજાણી મહિલાને સુરક્ષિત આશ્રય આપાવતું અભયમ | Abhayam provides safe shelter to mi…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News