gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

27 દેશોના ઇયુ સાથે ભારતની મૂક્ત વેપાર ડીલ ફાઇનલ, 27મીએ જાહેરાત | India’s free trade deal with the 27…

G METRO NEWS by G METRO NEWS
January 26, 2026
in INDIA
0 0
0
27 દેશોના ઇયુ સાથે ભારતની મૂક્ત વેપાર ડીલ ફાઇનલ, 27મીએ જાહેરાત | India’s free trade deal with the 27…
2
VIEWS
Share on FacebookShare on Twitter

– દિલ્હીમાં મોદી, ઇયુ કમિશન, કાઉન્સિલના પ્રમુખ વચ્ચે બેઠક યોજાશે

– યુરોપિયન યુનિયન સાથે ભારતના ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ મદર ઓફ ઓલ ડીલ, ઘણો ફાયદો થશે : પિયુષ ગોયલ

– 18 વર્ષ પહેલા ડીલ માટે શરૂ થયેલી ચર્ચાના પરિણામ જાહેર થશે, ભારતની શ્રમિક ક્ષેત્ર આધારિત વસ્તુઓ ડયુટી ફ્રી થવાની શક્યતાઓ  

નવી દિલ્હી: ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ માટે જે ચર્ચા ચાલી રહી છે તેનું શું પરિણામ આવ્યું તેની જાહેરાત ૨૭મી જાન્યુઆરીએ કરવામાં આવશે. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે કહ્યું હતું કે ભારતે અત્યારસુધી જેટલી પણ ટ્રેડ ડીલ કરી છે તેમાં યુરોપિયન યુનિયન સાથેની આ ડીલ મદર ઓફ ઓલ ડીલ છે.

અમેરિકાના ટેરિફને કારણે હાલ વૈશ્વિક વેપાર પર માઠી અસર પહોંચી છે એવામાં યુરોપિયન યુનિયન અને ભારત વચ્ચે મૂક્ત વેપાર કરાર માટે ચર્ચા થઇ રહી છે. જે બન્ને માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. બન્ને વચ્ચે આ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ માટે વર્ષ ૨૦૦૭માં ચર્ચા શરૂ થઇ હતી, જેનો ૧૮ વર્ષે અંત આવી રહ્યો છે અને હવે લગભગ બન્ને સંમત થઇ ગયા હોવાના અહેવાલો છે. જોકે તેની સત્તાવાર જાહેરાત ૨૭મી તારીખે કરવામાં આવશે. 

દિલ્હીમાં ભારત અને યુરોપિયન યુનિયનની સમિટમાં સત્તાવાર રીતે વાતચીતના પરિણામો જાહેર કરવામાં આવશે. યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્તુલા વોન ડેર લેયન ૨૪મી તારીખે ચાર દિવસના પ્રવાસ માટે દિલ્હી પહોંચ્યા હતા તેઓ અને યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ એન્ટોનિઓ કોસ્ટા ૨૭મી જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે ચર્ચા કરશે. ભારત અને ૨૭ દેશોના સંગઠન યુરોપિયન યુનિયન વચ્ચે એફટીએને અંતિમ ઓપ આપવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. આ કરારોને કારણે ભારતનો સામાન જેમ કે ટેક્સટાઇલ્સ, કેમિકલ્સ, જેમ્સ એન્ડ જ્વેલરી, ઇલેક્ટ્રિકલ મશીનરી, ચામડા અને જુતા ચપ્પલ વગેરે શ્રમિકો આધારીત ક્ષેત્રોની વસ્તુઓ ડયુટી ફ્રી થઇ શકશે અને યુરોપિયન યુનિયમાં તેનો નિકાસ વધી શકે છે.  

માલ સામાનના વેપારમાં ઇયુ ભારતનો સૌથી મોટો પાર્ટનર

નવી દિલ્હી: ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચેના અત્યાર સુધીના વેપારના આંકડા પર નજર કરીએ તો વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન વેપારનો આંકડો ૧૩૬.૫૩ અબજ ડોલરનો હતો, જેમાં ૬૦.૬૮ અબજ ડોલરની આયાત અને ૭૫.૮૫ અબજ ડોલરની નિકાસનો સમાવેશ થાય છે.  જ્યારે ૨૦૨૪માં સર્વિસ ટ્રેડ ૮૩.૧૦ અબજ ડોલરનો હતો. ભારતની કુલ નિકાસમાંથી ૧૭ ટકા માત્ર યુરોપિયન યુનિયન દેશોમાં કરાઇ છે.  યુરોપિયન યુનિયન વૈશ્વિક વેપારમાં સૌથી મોટો પાર્ટનર માનવામાં આવે છે. ભારતે યુરોપિયન યુનિયનમાં પેટ્રોલિયમ વસ્તુઓ, ઇલેટ્રોનિક્સ, ટેક્સટાઇલ્સ, ગાર્મેન્ટ્સ, મશીનરી, કમ્પ્યુટર, ઓર્ગેનિક કેમિકલ, આયરન, સ્ટીલ, જેમ્સ જ્વેલરી વગેરે સૌથી વધુ નિકાસ કરી છે.   

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
જડબેસલાક બંદોબસ્ત સાથે આજે પ્રજાસત્તાક દિન ઉજવાશે | Republic Day to be celebrated today with tight s…

જડબેસલાક બંદોબસ્ત સાથે આજે પ્રજાસત્તાક દિન ઉજવાશે | Republic Day to be celebrated today with tight s...

સરકાર વિરુદ્ધ ચુકાદા બદલ જજની બદલી અયોગ્ય : સુપ્રીમના ન્યાયાધીશ | Transfer of judge for ruling again…

સરકાર વિરુદ્ધ ચુકાદા બદલ જજની બદલી અયોગ્ય : સુપ્રીમના ન્યાયાધીશ | Transfer of judge for ruling again...

દેશ આઝાદ થયા બાદ 41 ગામડા પહેલીવાર પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરશે, ખાસ છે કારણ | After Independence 4…

દેશ આઝાદ થયા બાદ 41 ગામડા પહેલીવાર પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરશે, ખાસ છે કારણ | After Independence 4...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સપ્તાહના વચ્ચે બુધવારે ઉત્તરાયણ હોવા છતાં સુરતીઓનો ઉત્સાહ આસમાન પર | Surati celebrated grandly despi…

સપ્તાહના વચ્ચે બુધવારે ઉત્તરાયણ હોવા છતાં સુરતીઓનો ઉત્સાહ આસમાન પર | Surati celebrated grandly despi…

9 months ago
પત્નીનું ઉપરાણું લઈ પોલીસ ચોકી પાસે જ પતિને થપ્પડો મારી ધમકી આપનાર ત્રણ જણાની ધરપકડ | Three arrested…

પત્નીનું ઉપરાણું લઈ પોલીસ ચોકી પાસે જ પતિને થપ્પડો મારી ધમકી આપનાર ત્રણ જણાની ધરપકડ | Three arrested…

5 months ago
૧૯૮૦ની મતદાર યાદી વિવાદમાં સોનિયા ગાંધીને કોર્ટની નોટીસ | notice to sonia gandhit in 1980 voter list…

૧૯૮૦ની મતદાર યાદી વિવાદમાં સોનિયા ગાંધીને કોર્ટની નોટીસ | notice to sonia gandhit in 1980 voter list…

10 months ago
ગોત્રી વિસ્તારમાંથી ગેસ સિલિન્ડરની ચોરી કરનાર પકડાયા | Gas cylinder thief caught from Gotri area

ગોત્રી વિસ્તારમાંથી ગેસ સિલિન્ડરની ચોરી કરનાર પકડાયા | Gas cylinder thief caught from Gotri area

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News