gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરા ભુવા નગરી બની: અકોટાથી મુંજમહુડાના મુખ્ય રસ્તા પર વધુ બે ભૂવા પડ્યા | Vadodara: Two more poth…

G METRO NEWS by G METRO NEWS
January 27, 2026
in GUJARAT
0 0
0
વડોદરા ભુવા નગરી બની: અકોટાથી મુંજમહુડાના મુખ્ય રસ્તા પર વધુ બે ભૂવા પડ્યા | Vadodara: Two more poth…
1
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા શહેરના અકોટા થી મુંજમહુડા જવાના મુખ્ય રસ્તા પર વધુ બે ભૂવા પડ્યા છે જેની જાણ કોર્પોરેશન થતા થડ પર પહોંચી જઈ પુરાણ કરવાની કામગીરી હાથ ધરી હતી.

સંસ્કાર નગરી અને કલાનગરી તરીકે ઓળખાયેલ વડોદરા હવે ભુવા નગરીના બદલે મોતની ભૂવાનગરી ઓળખવામાં કોઈ અતિશયોક્તિ નહીં ગણાય. અગાઉ માંજલપુર વિસ્તારની ખુલ્લી ગટરમાં પડી જતા નિર્દોષ યુવકનું મોત થયું હતું. ઉપરાંત જુદા જુદા વિસ્તારમાં અત્યાર સુધીમાં પડેલા અનેક ભુવાના કારણે નાના મોટા અકસ્માતો પણ થઈ ચૂક્યા છે. જ્યારે બીજી બાજુ અકોટા- મુજ મહુડા વિસ્તારમાં નજીકના અંતરે મસ મોટા અને ઉંડા બે ભૂવા પડ્યા છે. આ વિસ્તારમાં ચોમાસા દરમિયાન પણ એક જ જગ્યાએ વારંવાર ભુવા પડ્યાના પણ બનાવો બન્યા હતા.

દરમિયાન શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલી પંચતારક હોટલથી મુંજમહુડા તરફ જવાના રસ્તે અગાઉ પડેલા ભુવાનું પેચ વર્ક પણ થયું હતું. પરંતુ પેચ વર્ક વખતે યોગ્ય કાળજી લેવામાં આવી નહીં હોવાનું પ્રથમ દૃષ્ટિએ જણાય છે. નીચેથી પસાર થતી ડ્રેનેજ લાઈન લીકેજ થતી હોવાથી સતત વહેતા પાણીના કારણે માટીનું ધોવાણ થતા આ ભુવા પડ્યા હોવાનું સ્પષ્ટ નજરે ચડે છે. બંને ભુવા એટલા ઊંડા છે કે અંધારામાં જતો કોઈ રાહદારી ભુવામાં પટકાઈ જાય તો પણ કોઈને જાણસુધ્ધાં થઈ શકે નહીં એટલા ઊંડા છે. 

આમ હવે ચોમાસા વગર પણ શહેરમાં ભુવા પડવાની કોઈ નવાઈ નથી. આ બંને ભુવા સાક્ષાત મોતના કુવા સમાન જણાઈ રહ્યા છે. 

તંત્ર રોડ રસ્તા નીચેથી પસાર થતી જૂની વરસાદી ગટરો અંગે યોગ્ય આયોજન કરીને પાઇપલાઇન બદલવાની કાર્યવાહી કરીને ભુવાના કારણે થતા અકસ્માતોનું અને જાનમાલનું નુકસાન અટકાવે એવી માંગ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રેડ કરે તે પહેલા ખનન માફિયાઓને સાવધાન કરી દે સાવલી તાલુકામાં મહી નદીના કાંઠે રાત-દિવસ ગેરકાયદે ખનન |…
GUJARAT

રેડ કરે તે પહેલા ખનન માફિયાઓને સાવધાન કરી દે સાવલી તાલુકામાં મહી નદીના કાંઠે રાત-દિવસ ગેરકાયદે ખનન |…

May 20, 2026
એમ.એસ.યુનિ.માં પ્રવેશ માટે 12453 વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા | students apply for admission in msu
GUJARAT

એમ.એસ.યુનિ.માં પ્રવેશ માટે 12453 વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા | students apply for admission in msu

May 20, 2026
એમ.એસ.યુનિ.માં પરીક્ષા પૂરી થયાના 45 દિવસની અંદર 342 પરિણામ જાહેર કરાયા | 342 results declare in 45 …
GUJARAT

એમ.એસ.યુનિ.માં પરીક્ષા પૂરી થયાના 45 દિવસની અંદર 342 પરિણામ જાહેર કરાયા | 342 results declare in 45 …

May 20, 2026
Next Post
વડોદરામાં ભારતના પૂર્વ ક્રિકેટરે નશામાં ટલ્લી થઈ 3 વાહનો અડફેટે લીધા, પોલીસે કરી અટકાયત | Drink and …

વડોદરામાં ભારતના પૂર્વ ક્રિકેટરે નશામાં ટલ્લી થઈ 3 વાહનો અડફેટે લીધા, પોલીસે કરી અટકાયત | Drink and ...

નેપાળની જેલ તોડીને ભાગેલો ખતરનાક આરોપી અમદાવાદમાંથી ઝડપાયો, અન્ય દેશોમાં ગુના આચર્યા હોવાની શંકા | D…

નેપાળની જેલ તોડીને ભાગેલો ખતરનાક આરોપી અમદાવાદમાંથી ઝડપાયો, અન્ય દેશોમાં ગુના આચર્યા હોવાની શંકા | D...

અમેરિકાને ભારતનો જડબાતોડ જવાબ! EU સાથે મોટી ડીલ કરી ટેરિફ ઝીંકનારા ટ્રમ્પને મેસેજ | India EU FTA Dea…

અમેરિકાને ભારતનો જડબાતોડ જવાબ! EU સાથે મોટી ડીલ કરી ટેરિફ ઝીંકનારા ટ્રમ્પને મેસેજ | India EU FTA Dea...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઓપેકમાંથી યુએઈની એક્ઝિટ છતાં ક્રુડ તેલના ભાવ ઊંચા જળવાઈ રહેવા સંભવ | Crude oil prices likely to rema…

ઓપેકમાંથી યુએઈની એક્ઝિટ છતાં ક્રુડ તેલના ભાવ ઊંચા જળવાઈ રહેવા સંભવ | Crude oil prices likely to rema…

3 weeks ago
ભારતીય ઈક્વિટી એક માસ કરતા ઓછા સમયમાં બીજી વખત ડાઉનગ્રેડ | Indian equities downgraded for the second…

ભારતીય ઈક્વિટી એક માસ કરતા ઓછા સમયમાં બીજી વખત ડાઉનગ્રેડ | Indian equities downgraded for the second…

4 weeks ago
અમદાવાદમાં ખુશીનો પ્રસંગ માતમમાં ફેરવાયો, ભોજન સમારંભ બાદ 30થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગ | food poison…

અમદાવાદમાં ખુશીનો પ્રસંગ માતમમાં ફેરવાયો, ભોજન સમારંભ બાદ 30થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગ | food poison…

5 months ago
11 મહિના પછી પણ સરકાર નથી લઈ રહી નિર્ણય’, જમ્મુ કાશ્મીર પૂર્ણ રાજ્યના દરજ્જાની માંગ કરતી અરજી પર SCમ…

11 મહિના પછી પણ સરકાર નથી લઈ રહી નિર્ણય’, જમ્મુ કાશ્મીર પૂર્ણ રાજ્યના દરજ્જાની માંગ કરતી અરજી પર SCમ…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News