gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કઠલાલ દારૂકાંડના આરોપી અને ભાજપના હોદ્દેદારનો રૂપિયા ઉડાડતો વીડિયો વાયરલ | Video of Kathlal liquor c…

G METRO NEWS by G METRO NEWS
January 28, 2026
in GUJARAT
0 0
0
કઠલાલ દારૂકાંડના આરોપી અને ભાજપના હોદ્દેદારનો રૂપિયા ઉડાડતો વીડિયો વાયરલ | Video of Kathlal liquor c…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– લગ્ન પ્રસંગના વીડિયોથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો 

– દારૂકાંડના કારણે એક પીઆઈ, એક કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરાયા હતા : બે દિવસ પહેલા જ કોર્ટે આરોપીને જામીનમુક્ત કર્યો હતો 

નડિયાદ : ખેડા જિલ્લાના કઠલાલ પંથકમાં ચકચારી બનેલા દારૂકાંડનો મુખ્ય આરોપી પિન્ટુ ઉર્ફે પ્રતીક ડાભી જેલમાંથી બહાર આવતાની સાથે જ ફરી વિવાદમાં સપડાયો છે. હાલમાં જ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે, જેમાં આ બુટલેગર એક લગ્ન પ્રસંગમાં કઠલાલ તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ શ્રવણ ડાભી સાથે બેફામ રીતે રૂપિયા ઉડાડતો જોવા મળી રહ્યો છે. આ વીડિયો સામે આવતા જ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર અનેક સવાલો ઉઠી રહ્યાં છે.

થોડા સમય પહેલા કઠલાલના ગાડવેલ ગામે એલસીબીએ દરોડો પાડીને એક કરોડ રૂપિયાથી વધુની કિંમતનો વિદેશી દારૂ ઝડપી પાડયો હતો. આ દારૂકાંડના કારણે એક પીઆઈ અને એક કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, જ્યારે અન્ય બે કોન્સ્ટેબલની જિલ્લા બહાર બદલી કરી દેવામાં આવી હતી. આ કેસના મુખ્ય આરોપી પિન્ટુ ડાભીએ અગાઉ પોલીસ જાપ્તામાંથી ફરાર થઈને પોલીસની કામગીરી પર લાંછન લગાડયું હતું, જેની બાદમાં કપડવંજથી ધરપકડ કરાઈ હતી.

વાયરલ વીડિયોમાં પિન્ટુ ડાભીની સાથે કઠલાલ તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ શ્રવણ ડાભી પણ જોવા મળી રહ્યાં છે. શ્રવણ ડાભી અગાઉ જમીન પચાવી પાડવાના વિવાદમાં પણ આવી ચુક્યા છે. સત્તાધારી પક્ષના હોદ્દેદાર જ્યારે આવા ગંભીર ગુનાના આરોપી સાથે જાહેરમાં રૂપિયા ઉડાડતા દેખાય, ત્યારે પક્ષની છબી ખરડાઈ રહી હોવાની ચર્ચાઓએ જોર પકડયું છે. બે દિવસ પહેલા જ કોર્ટે પિન્ટુને જામીનમુક્ત કર્યો છે.

એક તરફ બુટલેગરોની ગેરકાયદે પ્રવૃત્તિઓના કારણે નિાવાન પોલીસ અધિકારીઓએ સજા ભોગવવી પડે છે ત્યારે બીજી તરફ બુટલેગર અને શાસક પક્ષના નેતા સાથેની નિકટતા પોલીસ તંત્રના મનોબળ પર નકારાત્મક અસર પાડી રહી છે. આ વીડિયો વાયરલ થયા બાદ સ્થાનિકોમાં એ ચર્ચા જાગી છે કે શું ગુનેગારોને રાજકીય સંરક્ષણ મળી રહ્યું છે?  હવે જોવાનું એ રહે છે કે, ભાજપ સંગઠન આવા હોદ્દેદાર સામે કેવા પગલાં ભરે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

માંગરોળમાં મેઘતાંડવ! પ્રથમ રાઉન્ડમાં જ 38 ઈંચ વરસાદ, જનજીવન અસ્તવ્યસ્ત – હાઇવે ધોવાયો, લોકો બન્યા મા…
GUJARAT

માંગરોળમાં મેઘતાંડવ! પ્રથમ રાઉન્ડમાં જ 38 ઈંચ વરસાદ, જનજીવન અસ્તવ્યસ્ત – હાઇવે ધોવાયો, લોકો બન્યા મા…

July 4, 2026
ગુજરાત વિધાનસભા ૨૦૨૭ની તૈયારીઓ વચ્ચે બોટાદ જિલ્લા અખિલ ભારતીય યુવા કોળી સમાજ સક્રિય: નવી બોડીની જાહે…
GUJARAT

ગુજરાત વિધાનસભા ૨૦૨૭ની તૈયારીઓ વચ્ચે બોટાદ જિલ્લા અખિલ ભારતીય યુવા કોળી સમાજ સક્રિય: નવી બોડીની જાહે…

July 4, 2026
શ્રી વ્રજભૂમિ વિદ્યાલય ફુલસર: શિક્ષણની સાથે કૌશલ્યનું સિંચન
GUJARAT

શ્રી વ્રજભૂમિ વિદ્યાલય ફુલસર: શિક્ષણની સાથે કૌશલ્યનું સિંચન

July 4, 2026
Next Post
નધાનપુરા રોડ ઉપરથી વિદેશી દારૂની 38 બોટલ સાથે ગાડી ચાલક ઝડપાયો | Driver caught with 38 bottles of fo…

નધાનપુરા રોડ ઉપરથી વિદેશી દારૂની 38 બોટલ સાથે ગાડી ચાલક ઝડપાયો | Driver caught with 38 bottles of fo...

યુવકને માર મારવા મુદ્દે ખુટવડા પીએસઆઈ સહિત 4 પોલીસકર્મી સામે ગુનો નોંધાયો | Case registered against …

યુવકને માર મારવા મુદ્દે ખુટવડા પીએસઆઈ સહિત 4 પોલીસકર્મી સામે ગુનો નોંધાયો | Case registered against ...

વડતાલમાં રહેતા સેલ્સમેનનો મોબાઈલ અપડેટ કરી રૂપિયા 98 હજારની ઠગાઈ | Salesman living in Vadtal cheated…

વડતાલમાં રહેતા સેલ્સમેનનો મોબાઈલ અપડેટ કરી રૂપિયા 98 હજારની ઠગાઈ | Salesman living in Vadtal cheated...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરેન્દ્રનગર રેલવે સ્ટેશન પર હાઈ-ઈન્ટેન્સિટી મોકડ્રિલ યોજાઈ | High intensity mock drill held at Sure…

સુરેન્દ્રનગર રેલવે સ્ટેશન પર હાઈ-ઈન્ટેન્સિટી મોકડ્રિલ યોજાઈ | High intensity mock drill held at Sure…

8 months ago
નડિયાદની નહેરમાં પુત્ર સાથે ઝંપલાવનાર પરિણીતાના મોત મામલે 3 સામે ગુનો | Crime against 3 in the death…

નડિયાદની નહેરમાં પુત્ર સાથે ઝંપલાવનાર પરિણીતાના મોત મામલે 3 સામે ગુનો | Crime against 3 in the death…

4 months ago
પહલગામ હુમલાનું નવું સત્ય, ભારતને હુમલાખોરો વિરુદ્ધ પહેલીવાર મળ્યા નક્કર પુરાવા | Pahalgam Attack : …

પહલગામ હુમલાનું નવું સત્ય, ભારતને હુમલાખોરો વિરુદ્ધ પહેલીવાર મળ્યા નક્કર પુરાવા | Pahalgam Attack : …

11 months ago
12 કલાકમાં બીજી વખત હરિયાણામાં ભૂકંપ, લોકોમાં ડરનો માહોલ, જાણો કેટલી રહી તીવ્રતા | earthquake tremor…

12 કલાકમાં બીજી વખત હરિયાણામાં ભૂકંપ, લોકોમાં ડરનો માહોલ, જાણો કેટલી રહી તીવ્રતા | earthquake tremor…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News