gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ખેડૂતો માટે ખુશખબર: રવિ સીઝનમાં ₹2,585ના ટેકાના ભાવે થશે ઘઉંની ખરીદી, જાણો નોંધણીની તારીખ અને નિયમો …

G METRO NEWS by G METRO NEWS
January 28, 2026
in GUJARAT
0 0
0
ખેડૂતો માટે ખુશખબર: રવિ સીઝનમાં ₹2,585ના ટેકાના ભાવે થશે ઘઉંની ખરીદી, જાણો નોંધણીની તારીખ અને નિયમો …
4
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat Wheat MSP 2026: ગુજરાતના ખેડૂતોને તેમના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રવિ માર્કેટિંગ સીઝન 2026-27 અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલા ₹2,585 પ્રતિ ક્વિન્ટલ ના લઘુતમ ટેકાના ભાવે (MSP) ઘઉંની ખરીદી કરવાની પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ થશે.

નોંધણી અને ખરીદીનું ટાઈમટેબલ

ખેડૂતોએ ટેકાના ભાવે વેચાણ કરવા માટે ઓનલાઇન નોંધણી કરાવવી ફરજિયાત છે:

ઓનલાઇન નોંધણી: 1 ફેબ્રુઆરી થી 1 માર્ચ, 2026 સુધી.

ક્યાં કરાવવી નોંધણી?: ગ્રામીણ કક્ષાએ VCE (વિલેજ કોમ્પ્યુટર આંત્રપ્રિન્યોર) મારફતે.

ખરીદીનો સમયગાળો: 4 માર્ચ થી 15 મે, 2026 સુધી.

નોંધણી માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ

નોંધણી કરાવતી વખતે ખેડૂતોએ નીચે મુજબના પુરાવા સાથે રાખવાના રહેશે:

આધાર કાર્ડની નકલ.

અદ્યતન 7/12 અને 8-અ ના ઉતારા.

વાવણી અંગેની નોંધ (જો 7/12 માં નોંધ ન હોય તો તલાટીનો દાખલો).

બેંક પાસબુકની નકલ અથવા કેન્સલ ચેક.

બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન: નોંધણી અને ખરીદી બંને સમયે ખેડૂતનું બાયોમેટ્રિક વેરિફિકેશન ફરજિયાત છે.

ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબતો

SMS દ્વારા જાણ: નોંધણી કરાવ્યા બાદ ખેડૂતોને તેમના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર SMS દ્વારા ખરીદીની તારીખ અને સમય જણાવવામાં આવશે.

ચકાસણી: જો ડોક્યુમેન્ટ્સ ખોટા માલૂમ પડશે તો ખેડૂતનો ક્રમ રદ કરવામાં આવશે.

હેલ્પલાઇન નંબર: જો નોંધણીમાં કોઈ મુશ્કેલી પડે તો ખેડૂતો 8511171718 અથવા 8511171719 પર સંપર્ક કરી શકે છે.

આ પણ વાંચો: ગુજરાતની સહકારી મંડળીઓની ચૂંટણી આગામી 6 મહિના સ્થગિત, SIRને પગલે સરકારનો નિર્ણય

ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ દ્વારા ખેડૂતોને વિનંતી કરવામાં આવી છે કે સમયમર્યાદામાં પોતાની ગ્રામ પંચાયતનો સંપર્ક કરી નોંધણી કરાવી લે, જેથી લઘુત્તમ ટેકાના ભાવનો લાભ મેળવી શકાય.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ
GUJARAT

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ

September 28, 2026
આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન
GUJARAT

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

September 27, 2026
તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો
GUJARAT

તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો

September 27, 2026
Next Post
બારામતીમાં અજીત પવારનું વિમાન દુર્ઘટના ગ્રસ્ત, વિશેષ ટીમ તપાસ કરશે. | Ajit Pawar’s plane crashes in …

બારામતીમાં અજીત પવારનું વિમાન દુર્ઘટના ગ્રસ્ત, વિશેષ ટીમ તપાસ કરશે. | Ajit Pawar's plane crashes in ...

‘મમતા દીદીનું ઓછપવાળું રાજકારણ..’, અજિત પવારના નિધન પર સવાલ ઉઠતાં CM ફડણવીસની તીખી પ્રતિક્રિયા | Bar…

'મમતા દીદીનું ઓછપવાળું રાજકારણ..', અજિત પવારના નિધન પર સવાલ ઉઠતાં CM ફડણવીસની તીખી પ્રતિક્રિયા | Bar...

શહેરના વિવિધ વિસ્તારોમાં ડ્રેનેજ અને દૂષિત પાણી મુદ્દે ઉગ્ર વિરોધ | Fierce protests over drainage an…

શહેરના વિવિધ વિસ્તારોમાં ડ્રેનેજ અને દૂષિત પાણી મુદ્દે ઉગ્ર વિરોધ | Fierce protests over drainage an...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નવરાત્રિ 2025: જાણો માતાજીની ઉપાસના-ઘટ સ્થાપનનું મહત્ત્વ, જેથી તમને મળે ઊર્જા અને નકારાત્મકતાનો થાય …

નવરાત્રિ 2025: જાણો માતાજીની ઉપાસના-ઘટ સ્થાપનનું મહત્ત્વ, જેથી તમને મળે ઊર્જા અને નકારાત્મકતાનો થાય …

1 year ago
240 કિ.મી. દૂરથી આવેલી વિદ્યાર્થિની 20 મિનિટ મોડી પડતાં પરીક્ષામાં એન્ટ્રી ન મળી, ધ્રુસકે-ધ્રુસકે રડ…

240 કિ.મી. દૂરથી આવેલી વિદ્યાર્થિની 20 મિનિટ મોડી પડતાં પરીક્ષામાં એન્ટ્રી ન મળી, ધ્રુસકે-ધ્રુસકે રડ…

4 months ago
Exclusive: અમદાવાદમાં રિવરફ્રન્ટ પર 7 ડિસેમ્બરે યોજાશે પ્રમુખવર્ણી અમૃત મહોત્સવ, હોડીઓ પર રજૂ કરાશે …

Exclusive: અમદાવાદમાં રિવરફ્રન્ટ પર 7 ડિસેમ્બરે યોજાશે પ્રમુખવર્ણી અમૃત મહોત્સવ, હોડીઓ પર રજૂ કરાશે …

10 months ago
VIDEO: ધ્રાંગધ્રાનું 200 વર્ષ જૂનું એકદંત ગણપતિ મંદિર: જ્યાં બિરાજે છે સીધી સૂંઢ અને સર્પની જનોઈવાળા…

VIDEO: ધ્રાંગધ્રાનું 200 વર્ષ જૂનું એકદંત ગણપતિ મંદિર: જ્યાં બિરાજે છે સીધી સૂંઢ અને સર્પની જનોઈવાળા…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News