gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કેન્સરનું વધતું પ્રમાણ ચિંતાજનક : ભાવનગરની કેન્સર હોસ્પિટલમાં દરરોજ સરેરાશ 3 નવા દર્દીઓ નોંધાયા | An…

G METRO NEWS by G METRO NEWS
January 29, 2026
in GUJARAT
0 0
0
કેન્સરનું વધતું પ્રમાણ ચિંતાજનક : ભાવનગરની કેન્સર હોસ્પિટલમાં દરરોજ સરેરાશ 3 નવા દર્દીઓ નોંધાયા | An…
2
VIEWS
Share on FacebookShare on Twitter

– વર્ષ-2025 માં 13 હજારથી વધારે કેન્સરના દર્દીઓની ઓપીડી થઈ

– ભાવનગરમાં વર્ષ-2025 માં કેન્સરના 1279 નવા દર્દીઓ, 12 હજારથી વધારે રિપિટ દર્દીઓ : દરરોજ સરેરાશ 37 દર્દીઓએ સારવાર મેળવી

ભાવનગર : ભાવનગરમાં કેન્સરનું વધતું પ્રમાણ ચિંતાજનક છે. વર્ષ-૨૦૨૫ના આંકડાઓ પ્રમાણે ભાવનગરની કેન્સર હોસ્પિટલમાં દરરોજ સરેરાશ ત્રણ નવા કેન્સરના દર્દીઓ સારવાર માટે આવ્યા છે. વર્ષ-૨૦૨૫માં કેન્સર હોસ્પિટલમાં ૧૨૭૯ નવા દર્દીઓ નોંધાયા છે. જ્યારે ૧૨,૪૦૧ રિપિટ મળી કુલ ૧૩ હજારથી વધારે દર્દીઓની ઓપીડી થઈ છે.

સર ટી.હોસ્પિટલના કેમ્પસમાં આવેલા ગુજરાત કેન્સર રિસર્ચ ઈન્સ્ટીટયુટ સંચાલિત કેન્સર કેર સેન્ટરમાં વર્ષ-૨૦૨૫ દરમિયાન સારવાર મેળવવા માટે આવેલા દર્દીઓના આંકડાઓ પ્રમાણે ભાવનગરમાં કેન્સરના દર્દીઓનું પ્રમાણ ચિંતજનક રીતે વધી રહ્યું છે. વર્ષ-૨૦૨૫ દરમિયાન ભાવનગરની કેન્સર હોસ્પિટલમાં કેન્સરના કુલ ૧૨૭૯ નવા દર્દીઓ નોંધાયા છે. એટલે કે દરરોજ સરેરાશ ત્રણ નવા દર્દીઓ કેન્સર હોસ્પિટલમાં સારવાર માટે આવ્યા છે. જ્યારે ૧૨,૪૦૧ રિપિટ દર્દીઓની ઓપીડી થઈ છે. આમ, વર્ષ દરમિયાન કેન્સરના કુલ ૧૩,૬૮૦ઓએ સારવાર લીધી છે. આમ, દરરોજ સરેરાશ ૩૭ દર્દીઓની ઓપીડી થઈ છે. જુના અને નવા દર્દીઓની ઓપીડીના આંકડાઓ પ્રમાણે સૌથી વધારે ડિસેમ્બર-૨૦૨૫માં ૧૩૮૮ દર્દીઓની ઓપીડી થઈ જ્યારે સૌથી ઓછી એપ્રીલ-૨૦૨૫માં ૮૮૯ દર્દીઓની ઓપીડી થઈ છે. ભાવનગરની કેન્સર હોસ્પિટલમાં વર્ષ-૨૦૨૪માં જ્યાં નવા જુના મળી કુલ ૮૩૮૮ કેન્સરના દર્દીઓ નોંધાયા હતા. જેની સરખામણીએ વર્ષ-૨૦૨૫માં કેન્સરના દર્દીઓમાં નોંધપાત્ર ઉછાળો થયો છે.

વર્ષ-2025 માં 628 સર્જીરીઓ થઈ

કેન્સર હોસ્પિટલમાં દવા, રેડિયો અને કિમો થેરાપીથી સારવાર ઉપરાંત ઘણાં કિસ્સાઓમાં દર્દીઓની સર્જરી કરવાની થતી હોય છે. વર્ષ-૨૦૨૫ દરમિયાન કેન્સરની ૫૨૫ માઈનોર અને ૧૦૩ મેજર મળી કુલ ૬૨૮ સર્જરીઓ થઈ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારત એટલે માત્ર નકશો નહીં, ‘ભારત પુરુષ’ છે પૂ. મોરારિબાપુ
GUJARAT

ભારત એટલે માત્ર નકશો નહીં, ‘ભારત પુરુષ’ છે પૂ. મોરારિબાપુ

October 10, 2026
Saira Banu Remembers Nana Patekar, Recalls Heartwarming Anecdote From His Best Actor Win for Krantiv…
GUJARAT

Saira Banu Remembers Nana Patekar, Recalls Heartwarming Anecdote From His Best Actor Win for Krantiv…

October 10, 2026
KATRINA KAIF MARKS KAY BEAUTY’S FIRST YEAR IN THE UK
GUJARAT

KATRINA KAIF MARKS KAY BEAUTY’S FIRST YEAR IN THE UK

October 10, 2026
Next Post
ખંભાતના રંગપુરની સીમમાં બે જૂથ વચ્ચે મારામારી : 5 વ્યક્તિને ઈજા | Clashes between two groups on the …

ખંભાતના રંગપુરની સીમમાં બે જૂથ વચ્ચે મારામારી : 5 વ્યક્તિને ઈજા | Clashes between two groups on the ...

આવાસ ભાડે આપવાનો ધંધો, તરસમિયા આવાસ યોજનામાં મનપાએ 24 લોકોને નોટિસ ફટકારી | Municipal Corporation is…

આવાસ ભાડે આપવાનો ધંધો, તરસમિયા આવાસ યોજનામાં મનપાએ 24 લોકોને નોટિસ ફટકારી | Municipal Corporation is...

જોરવરનગરમાં પાણીની લાઈનમાં ભંગાણ, હજારો લીટર પાણીનો વેડફાટ | Water line breaks in Jowarnagar thousan…

જોરવરનગરમાં પાણીની લાઈનમાં ભંગાણ, હજારો લીટર પાણીનો વેડફાટ | Water line breaks in Jowarnagar thousan...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગૌધનમાં ફરી લમ્પી જેવો વાયરસ : પશુપાલકો ચિંતામાં | Lumpy virus again in cows: Cattle farmers worried

ગૌધનમાં ફરી લમ્પી જેવો વાયરસ : પશુપાલકો ચિંતામાં | Lumpy virus again in cows: Cattle farmers worried

9 months ago
સુરત બાદ ધોળકાના તળાવમાં મોટી સંખ્યામાં માછલીઓના મોત, દુર્ગંધથી લોકો પરેશાન | fish deaths dholka lak…

સુરત બાદ ધોળકાના તળાવમાં મોટી સંખ્યામાં માછલીઓના મોત, દુર્ગંધથી લોકો પરેશાન | fish deaths dholka lak…

1 year ago
યુદ્ધ વચ્ચે ભારતમાં પેટ્રોલ-ડીઝલમાં પ્રતિ લીટરે રૂ. 5 તથા ઘરેલુ LPGમાં રૂ. 50 વધવાની શક્યતા | Middle…

યુદ્ધ વચ્ચે ભારતમાં પેટ્રોલ-ડીઝલમાં પ્રતિ લીટરે રૂ. 5 તથા ઘરેલુ LPGમાં રૂ. 50 વધવાની શક્યતા | Middle…

5 months ago
સોનાની કિંમતોમાં 40 વર્ષનો રેકોર્ડ તૂટ્યો! ચાંદીમાં પણ એકઝાટકે મોટો કડાકો: જાણો ઘટાડાના 3 મુખ્ય કારણ…

સોનાની કિંમતોમાં 40 વર્ષનો રેકોર્ડ તૂટ્યો! ચાંદીમાં પણ એકઝાટકે મોટો કડાકો: જાણો ઘટાડાના 3 મુખ્ય કારણ…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News