gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પુત્રનો જીવ બચાવવા પિતાએ ખૂંખાર દીપડાને મોતને ઘાટ ઉતાર્યો! ઉનાના ગાંગડા ગામની સીમમાં મોડીરાત્રે બની …

G METRO NEWS by G METRO NEWS
January 29, 2026
in GUJARAT
0 0
0
પુત્રનો જીવ બચાવવા પિતાએ ખૂંખાર દીપડાને મોતને ઘાટ ઉતાર્યો! ઉનાના ગાંગડા ગામની સીમમાં મોડીરાત્રે બની …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Leopard Attack On Father And Son : ઉનાના ગાંગડા ગામમાં ગત રાત્રે પિતા-પુત્રની બહાદુરીનો એવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જે સાંભળીને રૂંવાડા ઉભા થઈ જાય. પોતાના વ્હાલસોયા પુત્રને દીપડાના જડબામાં ફસાયેલો જોઈ 60 વર્ષીય પિતા કાળ સમાન દીપડા સામે લડ્યા હતા અને તેને મોતને ઘાટ ઉતારી પુત્રનો જીવ બચાવ્યો હતો.

દીપડાને હુમલો ભારે પડ્યો

ઘટનાની વિગતે મળતી માહિતી અનુસાર ઉના-ભાવનગર રોડ પર આવેલા ગાંગડા ગામની સીમમાં વાડી વિસ્તારમાં 60 વર્ષીય બાબુભાઈ નારણભાઈ વાજા રહે છે. ગત રાત્રે તેઓ પોતાના ઘરની ઓસરીમાં બેઠા હતા, ત્યારે અચાનક અંધારાનો લાભ લઈ એક ખૂંખાર દીપડાએ તેમના પર હુમલો કર્યો હતો. પિતાની ચીસો સાંભળીને તેમનો 27 વર્ષીય પુત્ર શાર્દુલ તાત્કાલિક પિતાની વહારે દોડી આવ્યો હતો. શાર્દુલને જોઈ દીપડાએ બાબુભાઈને છોડીને શાર્દુલ પર જીવલેણ હુમલો કરી તેને જડબામાં પકડી લીધો હતો.

દાતરડાથી ઘાતક હુમલો

જો કે પુત્રને મોતના મુખમાં જોઈ પિતા બાબુભાઈએ પોતાના જીવની પરવા કર્યા વગર દીપડાની સામે પડ્યાં હતા. તેમણે તુરંત જ બાજુમાં પડેલા દાતરડાથી દીપડા પર તુટી પડ્યાં હતા. દાતરડાના ઘાતક ઘા વાગતા દીપડાનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. 

પિતા પુત્ર ગંભીર રીતે ઇજાગ્રસ્ત 

આ લોહિયાળ જંગમાં પિતા અને પુત્ર બંને ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘટના અંગે માહિતી મળતા જ વન વિભાગની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી. તેમને તાત્કાલિક ઉનાની સરકારી હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. 60 વર્ષીય બાબુભાઈને દીપડાએ નહોર અને બચકાં ભરતા શરીરે ગંભીર ઈજાઓ થઈ છે, જેના કારણે તેમને 50 થી વધુ ટાંકા લેવા પડ્યા છે.

વનવિભાગ એક્ટિવ

ઘટનાની જાણ થતા જ જસાધાર આર.એફ.ઓ. (RFO) સહિતનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. વન વિભાગે મૃત દીપડાનો કબજો લઈ તેને પોસ્ટમોર્ટમ માટે જસાધાર એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડ્યો છે. હુમલામાં વપરાયેલા હથિયારો પણ વન વિભાગે તપાસ અર્થે કબજે કર્યા છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ધારી તાલુકામાં પર્યાવરણ સંરક્ષણ અને વૃક્ષારોપણના સંદેશ સાથે 77મા તાલુકા કક્ષાના વન મહોત્સવની ઉજવણી દ…
GUJARAT

ધારી તાલુકામાં પર્યાવરણ સંરક્ષણ અને વૃક્ષારોપણના સંદેશ સાથે 77મા તાલુકા કક્ષાના વન મહોત્સવની ઉજવણી દ…

August 27, 2026
ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં સંસ્કૃત ગૌરવયાત્રા સાથે સંસ્કૃત સપ્તાહની ભવ્ય આરંભ
GUJARAT

ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં સંસ્કૃત ગૌરવયાત્રા સાથે સંસ્કૃત સપ્તાહની ભવ્ય આરંભ

August 26, 2026
ABHISHEK BACHCHAN SIGNALS THE START OF ETPL: “HERE WE GO! EUROPEAN T20 LEAGUE.
GUJARAT

ABHISHEK BACHCHAN SIGNALS THE START OF ETPL: “HERE WE GO! EUROPEAN T20 LEAGUE.

August 26, 2026
Next Post
અમદાવાદ મેટ્રો ટનલ પર બુલેટ ટ્રેન માટે 100 મીટર લાંબો સ્ટીલ બ્રિજ તૈયાર, જાણો કેમ ખાસ છે આ 13મો બ્રિ…

અમદાવાદ મેટ્રો ટનલ પર બુલેટ ટ્રેન માટે 100 મીટર લાંબો સ્ટીલ બ્રિજ તૈયાર, જાણો કેમ ખાસ છે આ 13મો બ્રિ...

‘ઑપરેશન સિંદૂર’ પછી પાક. સેનાની રેન્કિંગ ઘટી : ‘ટોપ-ટેન’માંથી બહાર ફેંકાયું | Pak Army’s ranking dro…

'ઑપરેશન સિંદૂર' પછી પાક. સેનાની રેન્કિંગ ઘટી : 'ટોપ-ટેન'માંથી બહાર ફેંકાયું | Pak Army's ranking dro...

રખડતા શ્વાનના મુદ્દે તમામ રાજ્યોની સુનાવણી પૂર્ણ, સુપ્રીમ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો | supreme court…

રખડતા શ્વાનના મુદ્દે તમામ રાજ્યોની સુનાવણી પૂર્ણ, સુપ્રીમ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો | supreme court...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હાઈકોર્ટની ટકોર બાદ સરકાર એક્શનમાં: ઉંદર પકડવાની ગ્લુટ્રેપ બનાવનાર અને વેચનાર સામે થશે કેસ, કલેક્ટરો…

હાઈકોર્ટની ટકોર બાદ સરકાર એક્શનમાં: ઉંદર પકડવાની ગ્લુટ્રેપ બનાવનાર અને વેચનાર સામે થશે કેસ, કલેક્ટરો…

2 months ago
અમદાવાદના વાડજમાં બહેનનું ઘર ઉજાડ્યું ભાઈઓએ, બનેવીને 5મા માળેથી ફેંકી કરી હત્યા | Ahmedabad crime br…

અમદાવાદના વાડજમાં બહેનનું ઘર ઉજાડ્યું ભાઈઓએ, બનેવીને 5મા માળેથી ફેંકી કરી હત્યા | Ahmedabad crime br…

10 months ago
અમદાવાદ: વસ્ત્રાલમાં આતંક મચાવવાનો કેસ, આરોપીઓ બાદ હવે ખાખી પર વરસી ગાજ, એકઝાટકે 28 PIની બદલી

અમદાવાદ: વસ્ત્રાલમાં આતંક મચાવવાનો કેસ, આરોપીઓ બાદ હવે ખાખી પર વરસી ગાજ, એકઝાટકે 28 PIની બદલી

1 year ago
Explainer: હવે એડ્રેસને ‘આધાર’ આપશે Digipin, જાણો ભારતની ‘ડિજિટલ એડ્રેસ સિસ્ટમ’ કેમ મહત્ત્વપૂર્ણ સાબ…

Explainer: હવે એડ્રેસને ‘આધાર’ આપશે Digipin, જાણો ભારતની ‘ડિજિટલ એડ્રેસ સિસ્ટમ’ કેમ મહત્ત્વપૂર્ણ સાબ…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News