gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

દબાણ દૂર કરવા મેગા ઓપરેશન સેક્ટરોમાં ૩૨૫ ઝુંપડા દૂર કરાયા | 325 shanties removed in mega operation s…

G METRO NEWS by G METRO NEWS
January 29, 2026
in GUJARAT
0 0
0
દબાણ દૂર કરવા મેગા ઓપરેશન સેક્ટરોમાં ૩૨૫ ઝુંપડા દૂર કરાયા | 325 shanties removed in mega operation s…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ગાંધીનગરમાં ફરી ઝુંપડપટ્ટી ઉભી ન થાય તે માટે પણ ખાસ પગલાં
લેવાશે

પાટનગર યોજના વિભાગની ૨૦ ટીમો બુલડોઝર સાથે પોલીસ બંદોબસ્ત વચ્ચે ત્રાટકી ઃ જુના સેક્ટરોમાં આજે ઝુંબેશ

ગાંધીનગર :  ગાંધીનગર શહેરના વિવિધ સેક્ટરોમાં છેલ્લા લાંબા સમયથી ફૂટી
નીકળેલા ગેરકાયદેસર ઝૂંપડાના દબાણો સામે તંત્રએ આક્રમક વલણ અપનાવ્યું છે. પાટનગર
યોજના વિભાગની ટીમોએ આજે વહેલી સવારથી જ પોલીસ બંદોબસ્ત સાથે શહેરના જુના અને નવા
સેક્ટરો એમ બંને વિસ્તારોમાં ત્રાટકીને મોટા પાયે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરી
હતી.

શહેરની સુંદરતા અને વ્યવસ્થાને નુકસાન પહોંચાડતા દબાણો દૂર
કરવા માટે પાટનગર યોજના વિભાગે આ વખતે પૂરતી તૈયારી કરી છે વિભાગના અલગ-અલગ
ડિવિઝનની કુલ ૨૦ જેટલી ટીમો બનાવવામાં આવી છે આ ટીમો આજે ૨૦ જેટલા જેસીબી મશીનો
અને ટ્રેક્ટરો સાથે વિવિધ સેક્ટરોમાં ત્રાટકી હતી. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે
માટે ૫૦થી વધુ પોલીસ જવાનોનો ચુસ્ત બંદોબસ્ત પણ સાથે રાખવામાં આવ્યો હતો.આજના મેગા
ઓપરેશન દરમિયાન શહેરના મુખ્ય સેક્ટરોમાં સપાટો બોલાવવામાં આવ્યો હતો.સેક્ટર ૩
, ૪ અને સે-૫મા
અંદાજે ૧૦૦ જેટલા કાચા-પાકા દબાણો અને ઝૂંપડાં દૂર કરવામાં આવ્યા હતા.

જ્યારે સેક્ટર ૬માં કડિયાનાકાના કારણે ઝુંપડા વધી રહ્યા છે
ત્યારે અહીં સૌથી વધુ આક્રમક કામગીરી જોવા મળી હતી
, જ્યાં ૧૨૫ જેટલા દબાણો પર જેસીબી ફેરવી દેવામાં આવ્યું
હતું.સેક્ટર ૮
, ૧૦, ૨૫, ૨૬ અને ૨૭ સહિત
સચિવાલયની આસપાસના અને રહેણાંક વિસ્તારોમાંથી કુલ ૫૦ જેટલા ઝૂંપડાં હટાવી રસ્તાઓ
ખુલ્લા કરવામાં આવ્યા હતા.દબાણ હટાવવાની કામગીરી દરમિયાન તંત્ર દ્વારા શ્રમિકો અને
દબાણકર્તાઓને કડક સૂચના આપવામાં આવી છે કે
,
જો ફરીથી આ જગ્યાએ દબાણ કરવામાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.આ
ઝુંબેશ માત્ર એક દિવસીય નથી. પાટનગર યોજના વિભાગના જણાવ્યા અનુસાર
, આવતીકાલે પણ
શહેરના અન્ય વિસ્તારોમાં આ જ પ્રકારે કામગીરી ચાલુ રહેશે. આવતીકાલે સેક્ટર-૭
, ૧૧, ૧૨, ૧૩ અને સેક્ટર-૨૯
માં ઝૂંપડાં અને ગેરકાયદે બાંધકામો હટાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદના વટવામાં ગુંડારાજ! રિક્ષા ધીમી ચલાવવાનું કહેતા યુવકો પર જીવલેણ હુમલો, ધમકી આપી ‘હવે રોકશો ત…
GUJARAT

અમદાવાદના વટવામાં ગુંડારાજ! રિક્ષા ધીમી ચલાવવાનું કહેતા યુવકો પર જીવલેણ હુમલો, ધમકી આપી ‘હવે રોકશો ત…

June 3, 2026
અમદાવાદ: વસ્તી ગણતરી કરવા ગયેલી શિક્ષિકાનો સળગેલી હાલતમાં મૃતદેહ મળ્યો, હત્યાની આશંકાએ તપાસ | Ahmeda…
GUJARAT

અમદાવાદ: વસ્તી ગણતરી કરવા ગયેલી શિક્ષિકાનો સળગેલી હાલતમાં મૃતદેહ મળ્યો, હત્યાની આશંકાએ તપાસ | Ahmeda…

June 3, 2026
રાજ્યના કેટલાક જિલ્લાના વાતાવરણમાં પલટો: સાબરકાંઠાના પોશીનામાં કરા પડ્યા, અમરેલીમાં ગાજવીજ સાથે વરસા…
GUJARAT

રાજ્યના કેટલાક જિલ્લાના વાતાવરણમાં પલટો: સાબરકાંઠાના પોશીનામાં કરા પડ્યા, અમરેલીમાં ગાજવીજ સાથે વરસા…

June 3, 2026
Next Post
આજે વિશ્વ રક્તપિત્ત દિવસઃગાંધીનગર જિલ્લામાં છેલ્લા ત્રણ વર્ષમાં ૬૪ દર્દીઓ | Today is World Leprosy D…

આજે વિશ્વ રક્તપિત્ત દિવસઃગાંધીનગર જિલ્લામાં છેલ્લા ત્રણ વર્ષમાં ૬૪ દર્દીઓ | Today is World Leprosy D...

વલાદના ખેતરમાં ચાલતા જુગારધામ પર એલસીબીનો દરોડો ઃ ૧૦ પકડાયા | LCB raids gambling den running in Vlad…

વલાદના ખેતરમાં ચાલતા જુગારધામ પર એલસીબીનો દરોડો ઃ ૧૦ પકડાયા | LCB raids gambling den running in Vlad...

મિત્રને ફેરવવા આપેલી કાર બારોબાર ગીરવે મૂકી દીધી | The car that was given to a friend for a spin was…

મિત્રને ફેરવવા આપેલી કાર બારોબાર ગીરવે મૂકી દીધી | The car that was given to a friend for a spin was...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરાના વિઝા કન્સલટન્ટને ફસાવી યુપીના બહુનામધારી એજન્ટે 70 લાખ પડાવી લીધા | fraud of 70 lakhs with …

વડોદરાના વિઝા કન્સલટન્ટને ફસાવી યુપીના બહુનામધારી એજન્ટે 70 લાખ પડાવી લીધા | fraud of 70 lakhs with …

4 weeks ago
VIDEO: જામનગરના યુવકને ઓવરસ્પીડનો વટ પડ્યો ભારે, રીલ બનાવનારની સાયબર ક્રાઈમે કરી અટકાયત | Police det…

VIDEO: જામનગરના યુવકને ઓવરસ્પીડનો વટ પડ્યો ભારે, રીલ બનાવનારની સાયબર ક્રાઈમે કરી અટકાયત | Police det…

10 months ago
USની ઇન્ટરનેટ જાયન્ટ કંપનીઓના ભારતમાં ડેરાતંબુ | US internet giants set up camp in India

USની ઇન્ટરનેટ જાયન્ટ કંપનીઓના ભારતમાં ડેરાતંબુ | US internet giants set up camp in India

9 months ago
બોટાદમાં દારૂના કેસના આરોપીના મોતના મામલે બે એએસઆઈ સસ્પેન્ડ કરાયા | Two ASIs suspended in Botad over…

બોટાદમાં દારૂના કેસના આરોપીના મોતના મામલે બે એએસઆઈ સસ્પેન્ડ કરાયા | Two ASIs suspended in Botad over…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News