gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

આજે વિશ્વ રક્તપિત્ત દિવસઃગાંધીનગર જિલ્લામાં છેલ્લા ત્રણ વર્ષમાં ૬૪ દર્દીઓ | Today is World Leprosy D…

G METRO NEWS by G METRO NEWS
January 29, 2026
in GUJARAT
0 0
0
આજે વિશ્વ રક્તપિત્ત દિવસઃગાંધીનગર જિલ્લામાં છેલ્લા ત્રણ વર્ષમાં ૬૪ દર્દીઓ | Today is World Leprosy D…
1
VIEWS
Share on FacebookShare on Twitter

જિલ્લામાં દસ હજારની વસ્તીએ એક કેસથી ઓછો દર

૩૦ દર્દીઓ સારવાર હેઠળ હોવાનો તંત્રનો દાવો ઃ એમડીટીથી રક્તપિત્ત સંપુર્ણ દૂર થઇ શકે છે  ઃ ‘સ્પર્શ‘ પખવાડિયું ચલાવાશે

ગાંધીનગર : ગુજરાતના ૨૫ જિલ્લાઓમાં રક્તપિત્તનો વ્યાપ દર પ્રતિ ૧૦,૦૦૦ વસ્તીએ એક
કરતા પણ ઓછો નોંધાયો છે
, જેમાં
ગાંધીનગરનો પણ સમાવેશ થાય છે. ગાંધીનગર જિલ્લા આરોગ્યતંત્રના આંકડાઓ પર નજર કરીએ
તો છેલ્લા ત્રણ વર્ષમાં ૬૪ જેટલા રક્તપિત્તના દર્દીઓ સરકારી ચોપડે નોંધાયા છે જે
પૈકી હાલ ૩૦ જેટલા દર્દીઓ સારવાર હેઠળ છે. રક્તપિત્ત સામે દર્દીને શારીરિક રીતે
રોગ મટાડવાની સાથે માનસિકરીતે પણ દર્દીને સ્વસ્થ કરવાની સરકાર તથા સમાજની મોટી
જવાબદારી છે.

ગાંધીનગર જિલ્લામાં ૨૦૨૩-૨૪માં રક્તપિત્તના કુલ ૨૭ દર્દીઓ
નોંધાયા હતા
, જેમાંથી
૨૬ દર્દીઓએ મલ્ટી ડ્રગ થેરાપીની સંપૂર્ણ સારવાર લઈ સફળતાપૂર્વક રિકવરી મેળવી
હતી.જ્યારે વર્ષ ૨૦૨૪-૨૫માં વધુ ૨૭ નવા કેસ સામે આવ્યા હતા
, જેમાંથી ૧૭
દર્દીઓએ અસરકારક ટ્રીટમેન્ટ પૂર્ણ કરી છે.તો ચાલુ વર્ષ ૨૦૨૫-૨૬માં અત્યાર સુધી ૨૦
નવા દર્દીઓ નોંધાયા છે.હાલની સ્થિતિએ ગાંધીનગર જિલ્લામાં કુલ ૩૦ દર્દીઓ સરકારની
નિશુલ્ક સારવાર હેઠળ છે. આ આંકડા દર્શાવે છે કે તંત્ર દ્વારા સતત સર્વેલન્સ અને
સચોટ નિદાનને કારણે રોગચાળાને કાબૂમાં રાખવામાં સફળતા મળી રહી છે.

સમગ્ર વિશ્વમાં ૩૦ જાન્યુઆરીને ‘વિશ્વ રક્તપિત્ત દિવસ‘ તરીકે ઉજવવામાં આવે
છે. આ અવસરે ગુજરાત સરકાર દ્વારા રક્તપિત્ત નાબૂદી માટેના પ્રયાસોને વધુ વેગ આપતા
‘સ્પર્શ રક્તપિત્ત
જાગૃતિ અભિયાન- પખવાડિયા
‘નો પ્રારંભ
કરવામાં આવ્યો છે. આવતીકાલથી શરૃ થનારું આ અભિયાન ૧૩ ફેબુ્રઆરી સુધી ચાલશે
, જેનો મુખ્ય હેતુ સમાજમાંથી
રક્તપિત્ત પ્રત્યેનો ડર અને અછૂતપણાની ભાવના દૂર કરી દર્દીઓને સન્માનજનક જીવન આપવાનો
છે. આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર
,
રક્તપિત્ત એ હાથ મિલાવવાથી કે સામાન્ય સ્પર્શથી ફેલાતો રોગ નથી, એટલુ જ નહીં, સમયસરની સારવારથી
તે સંપૂર્ણપણે મટી શકે છે.રક્તપિત્ત માત્ર શારીરિક બીમારી નથી
, પરંતુ તેની સાથે જોડાયેલી
સામાજિક માન્યતાઓ દર્દીને માનસિક રીતે તોડી નાખે છે. આ પખવાડિયા દરમિયાન સરકારી તંત્ર
દ્વારા ગામેગામ અને શહેરોમાં એ સંદેશ પહોંચાડવામાં આવશે કે રક્તપિત્તના દર્દી સાથે
ભેદભાવ રાખવાની જરૃર નથી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ શહેરની ચોંકાવનારી હકીકત : એક વર્ષમાં પીવાના પાણીની 17000થી વધુ ફરિયાદ | Ahmedabad Water Cris…
GUJARAT

અમદાવાદ શહેરની ચોંકાવનારી હકીકત : એક વર્ષમાં પીવાના પાણીની 17000થી વધુ ફરિયાદ | Ahmedabad Water Cris…

June 10, 2026
રાજ્યમાં 111 ડેમમાં 25%થી ઓછું જળસ્તર, કચ્છ-સૌરાષ્ટ્રના અનેક જળાશયો તળિયાઝાટક | 111 Gujarat Dams Bel…
GUJARAT

રાજ્યમાં 111 ડેમમાં 25%થી ઓછું જળસ્તર, કચ્છ-સૌરાષ્ટ્રના અનેક જળાશયો તળિયાઝાટક | 111 Gujarat Dams Bel…

June 10, 2026
21મી સદીમાં અંધશ્રદ્ધા : રાજકોટમાં પતિના અવસાનના ત્રીજા દિવસે પત્નીનું મુંડન કરાવી નાખ્યું | Rajkot …
GUJARAT

21મી સદીમાં અંધશ્રદ્ધા : રાજકોટમાં પતિના અવસાનના ત્રીજા દિવસે પત્નીનું મુંડન કરાવી નાખ્યું | Rajkot …

June 10, 2026
Next Post
વલાદના ખેતરમાં ચાલતા જુગારધામ પર એલસીબીનો દરોડો ઃ ૧૦ પકડાયા | LCB raids gambling den running in Vlad…

વલાદના ખેતરમાં ચાલતા જુગારધામ પર એલસીબીનો દરોડો ઃ ૧૦ પકડાયા | LCB raids gambling den running in Vlad...

મિત્રને ફેરવવા આપેલી કાર બારોબાર ગીરવે મૂકી દીધી | The car that was given to a friend for a spin was…

મિત્રને ફેરવવા આપેલી કાર બારોબાર ગીરવે મૂકી દીધી | The car that was given to a friend for a spin was...

વાઘોડિયા રોડ પર ટેમ્પો ટ્રાવેલરે રિક્ષાને ટક્કર મારતા ૭ મહિનાના બાળકનું મોત | 7 month old baby dies …

વાઘોડિયા રોડ પર ટેમ્પો ટ્રાવેલરે રિક્ષાને ટક્કર મારતા ૭ મહિનાના બાળકનું મોત | 7 month old baby dies ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગર નજીક સરમત પાટિયા પાસેથી આઈ.પી.એલ.ની મેચ પર મોબાઇલથી જુગાર રમતાં યુવાન ઝડપાયોx | A young man w…

જામનગર નજીક સરમત પાટિયા પાસેથી આઈ.પી.એલ.ની મેચ પર મોબાઇલથી જુગાર રમતાં યુવાન ઝડપાયોx | A young man w…

2 months ago
અમદાવાદ: ભાગીદારીમાં વિશ્વાસઘાત! શેરબજારમાં ઊંચું રિટર્ન અપાવવાના બહાને કરોડોનો ચૂનો | Ahmedabad new…

અમદાવાદ: ભાગીદારીમાં વિશ્વાસઘાત! શેરબજારમાં ઊંચું રિટર્ન અપાવવાના બહાને કરોડોનો ચૂનો | Ahmedabad new…

2 months ago
અમદાવાદ: સાસરિયાના ત્રાસથી કંટાળી પરિણીતાનો આપઘાત, પતિ અને સાસુ વિરુદ્ધ પોલીસ ફરિયાદ | Married Woman…

અમદાવાદ: સાસરિયાના ત્રાસથી કંટાળી પરિણીતાનો આપઘાત, પતિ અને સાસુ વિરુદ્ધ પોલીસ ફરિયાદ | Married Woman…

1 month ago
રાહુલ ગાંધી ગુજરાતમાં વિધાનસભા મતવિસ્તારદીઠ 1- 2 દિવસ રોકાશે | Rahul Gandhi will stay in Gujarat for…

રાહુલ ગાંધી ગુજરાતમાં વિધાનસભા મતવિસ્તારદીઠ 1- 2 દિવસ રોકાશે | Rahul Gandhi will stay in Gujarat for…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News