gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

8 ફેબ્રુઆરીએ મહારાષ્ટ્રના રાજકારણમાં ‘ભૂકંપ’ આવવાનો હતો? જાણો શું હતો અજિતનો પ્લાન | Ajit Pawar Plan…

G METRO NEWS by G METRO NEWS
January 30, 2026
in INDIA
0 0
0
8 ફેબ્રુઆરીએ મહારાષ્ટ્રના રાજકારણમાં ‘ભૂકંપ’ આવવાનો હતો? જાણો શું હતો અજિતનો પ્લાન | Ajit Pawar Plan…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Maharastra Politics And Ajit Pawar NCP News : મહારાષ્ટ્રના રાજકારણમાં એક સમયે અશક્ય લાગતી ઘટના હવે વાસ્તવિકતા બનવાની તૈયારીમાં હતી. અજિત પવાર અને શરદ પવારના જૂથો ફરી એક થવાના હતા, પરંતુ કુદરતને કંઈક બીજું જ મંજૂર હતું.

8 ફેબ્રુઆરીએ થવાની હતી ઐતિહાસિક જાહેરાત

મહારાષ્ટ્રના રાજકારણમાં ટૂંક સમયમાં મોટો ઉલટફેર થવાની શક્યતા હતી. અહેવાલ મુજબ, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) ના બંને જૂથો 8 ફેબ્રુઆરીએ ફરીથી એક થવાની સત્તાવાર જાહેરાત કરવાના હતા. આ વિલય અંગેની ચર્ચાઓ ઘણા લાંબા સમયથી ચાલી રહી હતી અને જિલ્લા પરિષદની ચૂંટણી બાદ આ જાહેરાત થવાની હતી. જોકે, નાયબ મુખ્યમંત્રી અજિત પવારના અકાળ અવસાનને કારણે આ પ્રક્રિયા અત્યારે અનિશ્ચિતતામાં મુકાઈ ગઈ છે.

નેતાઓની સતત બેઠકો અને એક થવાની તૈયારી

NCP (SP) ના ધારાસભ્ય જયંત પાટીલ અને નેતા શશિકાંત શિંદેએ પુષ્ટિ કરી છે કે બંને જૂથો વચ્ચે વિલયને લઈને વાતચીત અંતિમ તબક્કામાં હતી. જયંત પાટીલે જણાવ્યું હતું કે, “અમે તાજેતરમાં સતત મળી રહ્યા હતા. 16 જાન્યુઆરીએ મારા નિવાસે અને 17 જાન્યુઆરીએ શરદ પવાર સાહેબના ઘરે બેઠક થઈ હતી, જેમાં સાથે મળીને ચૂંટણી લડવા અંગે અંતિમ મહોર મારવાની વાત હતી”. પુણે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં બંને જૂથોએ સાથે મળીને ચૂંટણી લડી ત્યારે જ આ અટકળો તેજ બની હતી.

શું હતો મર્જરનો માસ્ટર પ્લાન?

સૂત્રોના જણાવ્યા અનુસાર, શરદ પવારની આગેવાની હેઠળની NCP (SP) સરકારમાં સામેલ થવાની દિશામાં આ એક મોટું કદમ હતું. અત્યારે અજિત પવારની NCP મહાયુતિ સરકારનો ભાગ છે, જ્યારે શરદ પવારની NCP મહાવિકાસ આઘાડીમાં સામેલ છે. અજિત પવાર પોતે પણ ઈચ્છતા હતા કે શરદ પવારની તબિયત સારી હોય ત્યારે જ બંને જૂથો એક થઈ જાય. મહારાષ્ટ્ર મંત્રીમંડળમાં સંભવિત ફેરબદલ અને નવા નેતાઓના સમાવેશ અંગે પણ અનૌપચારિક ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી.

અજિત પવારના નિધન બાદ હવે શું?

અજિત પવારના અવસાનને જયંત પાટીલે મોટું નુકસાન ગણાવ્યું છે. શશિકાંત શિંદેએ કહ્યું કે, “અજિત દાદાએ કહ્યું હતું કે અમે સ્થાનિક ચૂંટણીઓ બાદ સાથે આવી જઈશું. હવે અમે એ જ દિશામાં આગળ વધીશું”. જોકે, અજિત પવારના નિધન બાદ હવે આ જૂથનું નેતૃત્વ કોણ સંભાળશે અને શું વિલયની પ્રક્રિયા એ જ ગતિએ આગળ વધશે કે કેમ, તે અંગે રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સરકારનો મોટો નિર્ણય: પેટ્રોલની નિકાસ પર ₹3 વિન્ડફોલ ટેક્સ ઝીંકાયો, ડીઝલ-ATF પર રાહત | Windfall Tax o…
INDIA

સરકારનો મોટો નિર્ણય: પેટ્રોલની નિકાસ પર ₹3 વિન્ડફોલ ટેક્સ ઝીંકાયો, ડીઝલ-ATF પર રાહત | Windfall Tax o…

May 16, 2026
‘જેને જવું હોય જાય, હું બળજબરી નહીં કરું…’ TMCમાં બળવાના સંકેત વચ્ચે મમતાનું મોટું નિવેદન | mamata…
INDIA

‘જેને જવું હોય જાય, હું બળજબરી નહીં કરું…’ TMCમાં બળવાના સંકેત વચ્ચે મમતાનું મોટું નિવેદન | mamata…

May 16, 2026
વિદેશ જનારાઓ પર વધારાનો ટેક્સ ઝીંકાશે? ખુદ PM મોદીએ સોશિયલ મીડિયા પર આપ્યો જવાબ | PM Modi Slams Rumo…
INDIA

વિદેશ જનારાઓ પર વધારાનો ટેક્સ ઝીંકાશે? ખુદ PM મોદીએ સોશિયલ મીડિયા પર આપ્યો જવાબ | PM Modi Slams Rumo…

May 16, 2026
Next Post
સોના-ચાંદીના ભાવ આસમાનેથી નીચે પટકાયા, એક જ દિવસમાં ચાંદી ₹24,000 સસ્તી થઈ | Panic in bullion market…

સોના-ચાંદીના ભાવ આસમાનેથી નીચે પટકાયા, એક જ દિવસમાં ચાંદી ₹24,000 સસ્તી થઈ | Panic in bullion market...

કુવૈતથી દિલ્હી જતી ફ્લાઈટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, અમદાવાદમાં ઈમરજન્સી લેન્ડિંગ | Bomb Threat on…

કુવૈતથી દિલ્હી જતી ફ્લાઈટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, અમદાવાદમાં ઈમરજન્સી લેન્ડિંગ | Bomb Threat on...

જમાઈ પાસેથી 38 લાખ રૂપિયા લઇ પરત નહીં ચુકવતા સાસુ-સસરા-સાળા તથા સાળાવેલી સામે ફરિયાદ | Complaint fil…

જમાઈ પાસેથી 38 લાખ રૂપિયા લઇ પરત નહીં ચુકવતા સાસુ-સસરા-સાળા તથા સાળાવેલી સામે ફરિયાદ | Complaint fil...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરતમાં ફરી વરસાદના આગમન સાથે ડ્રેનેજ સિસ્ટમ નિષ્ફળ, અનેક વિસ્તારોમાં પાણી ભરાયા | Drainage system f…

સુરતમાં ફરી વરસાદના આગમન સાથે ડ્રેનેજ સિસ્ટમ નિષ્ફળ, અનેક વિસ્તારોમાં પાણી ભરાયા | Drainage system f…

9 months ago
દિલ્હીના સંગમ વિહારમાં ચાર માળના મકાનમાં આગ લાગતા 4 લોકોના મોત, 1 ઈજાગ્રસ્ત | 4 people died 1 injure…

દિલ્હીના સંગમ વિહારમાં ચાર માળના મકાનમાં આગ લાગતા 4 લોકોના મોત, 1 ઈજાગ્રસ્ત | 4 people died 1 injure…

6 months ago
સોસાયટીના માર્ગ ઉપર ડ્રેનેજના પાણી ફરી વળ્યા હોય લોકોને પસાર થવામાં મુશ્કેલી | Drainage water has ov…

સોસાયટીના માર્ગ ઉપર ડ્રેનેજના પાણી ફરી વળ્યા હોય લોકોને પસાર થવામાં મુશ્કેલી | Drainage water has ov…

9 months ago
વિશ્વ બજાર પાછળ સોનામાં સાધારણ સુધારો જ્યારે ચાંદી સહેજ નરમ | Gold recovers modestly on global marke…

વિશ્વ બજાર પાછળ સોનામાં સાધારણ સુધારો જ્યારે ચાંદી સહેજ નરમ | Gold recovers modestly on global marke…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News