gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ખખડધજ રસ્તાઓ છતાં ગુજરાતમાં વાહનચાલકોએ 3 વર્ષમાં 16000 કરોડનો ટોલ ટેક્સ ચૂકવ્યો | Gujarat Motorists …

G METRO NEWS by G METRO NEWS
January 30, 2026
in GUJARAT
0 0
0
ખખડધજ રસ્તાઓ છતાં ગુજરાતમાં વાહનચાલકોએ 3 વર્ષમાં 16000 કરોડનો ટોલ ટેક્સ ચૂકવ્યો | Gujarat Motorists …
1
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat Poor Roads, High Toll: ગુજરાતમાં છેલ્લા 3 વર્ષમાં ફાસ્ટેગ આધારિત ટોલ વ્યવહારમાં નોંધપાત્ર વધારો થયો છે. છેલ્લા 3 વર્ષમાં ગુજરાતમાં વાહનચાલકોએ ટોલટેક્સ પેટે  16 હજાર કરોડ રૂપિયાથી વધુ ચૂકવ્યા છે. જેમાં વર્ષ 2023માં 4794 કરોડ રૂપિયા, વર્ષ 2024માં 4919 કરોડ રૂપિયા અને વર્ષ 2025માં 6418 કરોડ રૂપિયાના ટોલટેક્સનો સમાવેશ થાય છે.

ફાસ્ટેગના ઉપયોગમાં વૃદ્ધિ 

આ સ્થિતિએ ગુજરાતમાંથી વર્ષ 2023માં 13.14 કરોડ રૂપિયા, 2024માં 13.44 કરોડ રૂપિયા અને 2025માં 17.58 કરોડ રૂપિયાનો ટોલટેક્સ પ્રતિ દિવસે ચૂકવ્યો છે. પ્રતિ દિવસના સરેરાશ ટોલટેક્સમાં વર્ષ 2023ની સરખામણીએ વર્ષ 2025માં 34 ટકાનો વધારો થયેલો છે. વર્ષ 2023માં કાર-જીપ-વાન જેવા વાહનના ચાલકો દ્વારા 724 કરોડ રૂપિયા, 2024માં 744 કરોડ રૂપિયા અને 2025માં 924 કરોડ રૂપિયાનો ટોલટેક્સ ચૂકવેલો છે. 

જાણકારોના મતે, વર્ષ 2024 સુધી વૃદ્ધિ સ્થિર રહી હતી. પરંતુ 2025માં થયેલા વ્યાપક વધારા માટે ફાસ્ટેગના ઉપયોગમાં વૃદ્ધિ, હાઇવે ટ્રાફિક-આર્થિક પ્રવૃત્તિમાં તેજી, વાહનચાલકોમાં ડિજિટલ ટોલ સિસ્ટમ પ્રત્યે વધતી સ્થિરતા દર્શાવે છે.

આ પણ વાંચો: SIR વિવાદમાં: મતદારોના નામ રદ કરવા 9.88 લાખ ફોર્મ-7 ભરાયા, ચૂંટણી પંચના મૌનથી બબાલ!

ટૂંકમાં કહેવામાં આવે તો ગુજરાતમાં ફાસ્ટેગના વ્યવહારોમાં વર્ષ 2025માં 30 ટકાથી વધુનો ઉછાળો તે આર્થિક ગતિશીલતાનું સ્પષ્ટ સૂચક છે. દરમિયાન પેટ્રોલિયમ પ્રોડક્ટ્‌સથી સેલ્સ ટેક્સ-વેટ પેટે ગુજરાતમાંથી 2024-24માં 24,586 કરોડ રૂપિયાની રકમ ચૂકવાઇ હતી. આ સ્થિતિએ 2020-21ની સરખામણીએ 2024-25માં 30 ટકાથી વધુનો વધારો નોંધાયો છે. નોંધનીય છે કે, ટોલ ટેક્સથી તોતિંગ આવક છતાં ખખડધજ રોડ છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બીપીસીએલ દ્વારા ‘ભારતગેસ લાઇટ ઝિપ’ લોન્ચ – તાત્કાલિક નવું કનેક્શન અને એક્સપ્રેસ ડિલિવરી સાથે ભારતનો …
GUJARAT

બીપીસીએલ દ્વારા ‘ભારતગેસ લાઇટ ઝિપ’ લોન્ચ – તાત્કાલિક નવું કનેક્શન અને એક્સપ્રેસ ડિલિવરી સાથે ભારતનો …

July 21, 2026
BPCL Launches ‘Bharatgas Lite ZIP’ – India’s Premium LPG Experience with Instant Connection and Expr…
GUJARAT

BPCL Launches ‘Bharatgas Lite ZIP’ – India’s Premium LPG Experience with Instant Connection and Expr…

July 21, 2026
સુરતના ઓરણાગામ ખાતે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાનો આરોગ્ય ક્લાસ
GUJARAT

સુરતના ઓરણાગામ ખાતે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાનો આરોગ્ય ક્લાસ

July 19, 2026
Next Post
રાજકોટમાં ગોંડલ-આટકોટ હાઈવે પર કાર પુલ નીચે ખાબકતાં અગનગોળો બની, 3ના કરુણ મોત | Tragic Accident in R…

રાજકોટમાં ગોંડલ-આટકોટ હાઈવે પર કાર પુલ નીચે ખાબકતાં અગનગોળો બની, 3ના કરુણ મોત | Tragic Accident in R...

અદાણી સેઝને આપેલી ગૌચરની 108 હેક્ટર જમીન પાછી લેવાનો હાઈકોર્ટનો આદેશ સુપ્રીમે રદ કર્યો | Adani SEZ G…

અદાણી સેઝને આપેલી ગૌચરની 108 હેક્ટર જમીન પાછી લેવાનો હાઈકોર્ટનો આદેશ સુપ્રીમે રદ કર્યો | Adani SEZ G...

રેલવેમાં તત્કાલ ટિકિટ બુકિંગના નવા નિયમો જાહેર, નાગરિકો માટે મહત્વના ફેરફાર | Tatkal Ticket New Guid…

રેલવેમાં તત્કાલ ટિકિટ બુકિંગના નવા નિયમો જાહેર, નાગરિકો માટે મહત્વના ફેરફાર | Tatkal Ticket New Guid...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બેંક ટર્મ ડિપોઝિટમાં શ્રીમંતોનો ત્રીજા ભાગનો હિસ્સો | A third of the rich share in bank term deposit…

બેંક ટર્મ ડિપોઝિટમાં શ્રીમંતોનો ત્રીજા ભાગનો હિસ્સો | A third of the rich share in bank term deposit…

2 months ago
ભાજપ દેશભરમાં યોજશે ‘તિરંગા યાત્રા’, ઓપરેશન સિંદૂરની ઉપલબ્ધી પહોંચાડશે નાગરિકો સુધી

ભાજપ દેશભરમાં યોજશે ‘તિરંગા યાત્રા’, ઓપરેશન સિંદૂરની ઉપલબ્ધી પહોંચાડશે નાગરિકો સુધી

1 year ago
ગ્રીન કવર વધારવાની સુફીયાણી વાત વચ્ચે અમદાવાદમાં બે વર્ષમાં ૭૦ લાખ રોપાં-વૃક્ષ વાવવા ૭૯ કરોડનો ખર્ચ …

ગ્રીન કવર વધારવાની સુફીયાણી વાત વચ્ચે અમદાવાદમાં બે વર્ષમાં ૭૦ લાખ રોપાં-વૃક્ષ વાવવા ૭૯ કરોડનો ખર્ચ …

1 year ago
ખંભાળિયામાં યુવાનની હત્યા બે મિત્રોએ જ કર્યાનું ખુલ્યું

ખંભાળિયામાં યુવાનની હત્યા બે મિત્રોએ જ કર્યાનું ખુલ્યું

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News