gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમરેલી: ધારી-બગસરા રોડ પર બાઈક અને મોપેડ વચ્ચે સામસામે ભયાનક ટક્કર, બેના મોત, ત્રણ ઈજાગ્રસ્ત | Amrel…

G METRO NEWS by G METRO NEWS
January 30, 2026
in GUJARAT
0 0
0
અમરેલી: ધારી-બગસરા રોડ પર બાઈક અને મોપેડ વચ્ચે સામસામે ભયાનક ટક્કર, બેના મોત, ત્રણ ઈજાગ્રસ્ત | Amrel…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Amreli Road Accident: અમરેલી જિલ્લાના ધારી-બગસરા હાઈવે પર આજે (30મી જાન્યુઆરી) ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. હામાપુર ગામ નજીક બાઈક અને મોપેડ સામસામે ધડાકાભેર અથડાતા બે વ્યક્તિઓના મોત નિપજ્યાં હતા, જ્યારે અન્ય ત્રણ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. અકસ્માત એટલો જોરદાર હતો કે બંને વાહનના કચ્ચરઘાણ વળી ગયા હતા.

કેવી રીતે અકસ્માત સર્જાયો?

મળતી માહિતી અનુસાર, ધારી-બગસરા રોડ ઉપર હામાપુર નજીક પસાર થઈ રહેલા બાઈક અને મોપેડ વચ્ચે કોઈ કારણોસર સામસામે ટક્કર થઈ હતી. જેમાં  પ્રવીણ વલ્લભદાસ અને દિનુ બ્લોચ મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે આ અકસ્માતમાં અન્ય ત્રણ લોકોને નાની-મોટી ઈજાઓ પહોંચી છે.

આ પણ વાંચો: અમદાવાદમાં સરખેજ-ફતેવાડી રોડ પર યુવકની છરીના ઘા ઝીંકી હત્યા; પત્નીનો પૂર્વ પતિ જ કાતિલ

ઘટનાની જાણ થતા જ સ્થાનિકોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. તમામ ઈજાગ્રસ્તોને પ્રથમ ધારી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ત્રણ લોકોની હાલત વધુ ગંભીર જણાતા તેમને પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર અર્થે અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા છે. ઘટનાની ગંભીરતાને જોતા ધારી પોલીસનો કાફલો તાત્કાલિક સિવિલ હોસ્પિટલ અને અકસ્માત સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી અકસ્માત અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

લો બોલો! વલ્લભીપુરમાં ડોર ટુ ડોર કચરા કલેક્શન મામલે ભાજપ સામે ભાજપ
GUJARAT

November 3, 2026
બોગસ ડોક્ટરો સામે આરોગ્ય મંત્રી એક્શન મોડમાં : ૧૫ દિવસની મેગા ડ્રાઈવમાં ૩૮ બોગસ ડોક્ટરો ઝડપાયા, ૩૫ સ…

શિક્ષણએ જીવન જીવવા માટેનું પવિત્ર સાધન છે: અરૂણભાઇ દવે

Next Post
અમદાવાદમાં સરખેજ-ફતેવાડી રોડ પર યુવકની છરીના ઘા ઝીંકી હત્યા; પત્નીનો પૂર્વ પતિ જ કાતિલ | Man stabbed…

અમદાવાદમાં સરખેજ-ફતેવાડી રોડ પર યુવકની છરીના ઘા ઝીંકી હત્યા; પત્નીનો પૂર્વ પતિ જ કાતિલ | Man stabbed...

શેત્રુંજય મહાતીર્થ વિવાદ વચ્ચે મોટો નિર્ણય, આખરે ગભારામાં ફોટોગ્રાફી-વીડિયો પ્રોજેક્ટ રદ | Shatrunja…

શેત્રુંજય મહાતીર્થ વિવાદ વચ્ચે મોટો નિર્ણય, આખરે ગભારામાં ફોટોગ્રાફી-વીડિયો પ્રોજેક્ટ રદ | Shatrunja...

વડોદરામાં બ્રાન્ડેડ કંપનીના નામે ડુપ્લીકેટ મોબાઇલ ફોનની એસેસરીઝ વેચતા 2 વેપારી ઝડપાયા, રૂ.21.71 લાખન…

વડોદરામાં બ્રાન્ડેડ કંપનીના નામે ડુપ્લીકેટ મોબાઇલ ફોનની એસેસરીઝ વેચતા 2 વેપારી ઝડપાયા, રૂ.21.71 લાખન...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરા શહેર-જિલ્લામાં 75 જેટલા પરીક્ષા કેન્દ્રો પર બોર્ડ પરીક્ષા લેવાશે | 75 exam centers in vadodar…

11 months ago
કાસમઆલા કબ્રસ્તાન પાસે બે ભાઇઓ પર હુમલો,એક પર ચાકુના ઘા ઝીકાયા | assault on two brothers at kasamala…

2 years ago
રાજકોટ સિટી બસ અકસ્માત: મૃતકોના પરિજનોને 15 લાખની સહાય, ડ્રાઇવર સામે માનવ વધનો ગુનો દાખલ | Rajkot Ci…

સુરેન્દ્રનગર જિલ્લામાં ઘૂડખરના ત્રાસ મુદ્દે ગાંધીનગર સુધી આંદોલન કરવાની ચિમકી | Threat of agitation …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News