gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

યુનિ.ની ૬ ફેકલ્ટીઓમાં એક સાથે નિયમિત ડીનોની નિયુક્તિ | six faculty deans appointed in msu

G METRO NEWS by G METRO NEWS
January 30, 2026
in GUJARAT
0 0
0
યુનિ.ની ૬ ફેકલ્ટીઓમાં એક સાથે નિયમિત ડીનોની નિયુક્તિ | six faculty deans appointed in msu
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીમાં વિવિધ વિભાગોમાં નિયમિત હેડની નિમણૂકની સાથે સાથે વાઈસ ચાન્સેલરે હવે એક સાથે ૬ ફેકલ્ટીઓમાં નિયમિત ડીનોની પણ નિમણૂક કરી છે.આ તમામ નિમણૂંકોમાં સિનિયોરિટીને ધ્યાનમાં લેવાઈ છે.એટલે કે જે-તે ફેકલ્ટીમાં સૌથી સિનિયર પ્રોફેસરને ડીન બનાવાયા છે.

હેડની સાથે ડીનોની નિમણૂક થશે તેવી અટકળો છેલ્લા કેટલાય વખતથી ચાલી રહી હતી.જે સાચી પડી છે.યુનિવર્સિટીની સૌથી મોટી કોમર્સ ફેકલ્ટીની સાથે સાથે  ફાઈન આર્ટસ, મેનેજમેન્ટ, સાયન્સ, ટેકનોલોજી અને એજ્યુકેશન સાયકોલોજી ફેકલ્ટીઓમાં નિયમિત ડીનની પાંચ વર્ષ માટે નિમણૂકની જાહેરાત કરાઈ છે.હવે હોમસાયન્સ, ફાર્મસી, આર્ટસ જેવી ફેકલ્ટીઓમાં નિયમિત ડીનની નિમણૂક બાકી રહી છે.સાથે સાથે પોલીટેકનિક અને પાદરા કોલેજમાં પણ નિયમિત પ્રિન્સિપાલની નિમણૂક વાઈસ ચાન્સેલરના એજન્ડામાં હોવાનું મનાઈ રહ્યું છે.

જોકે  હેડની નિમણૂકના પહેલા રાઉન્ડમાં ૨૫ જેટલા હેડની નિમણૂક કર્યા બાદ અન્ય હેડની નિમણૂકની પ્રક્રિયા આગળ વધી રહી નથી.હજી પણ યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીઓના ૬૦ જેટલા વિભાગોમાં નિયમિત હેડની નિમણૂંકો બાકી છે.તેમાં પણ ૧૯ વિભાગો તો આર્ટસ ફેકલ્ટીના છે.આર્ટસ ફેકલ્ટીમાં સર્જાયેલા મતભેદોના કારણે નિમણૂકો અટકી હોવાનું કહેવાઈ રહ્યું છે.

કઈ ફેકલ્ટીમાં કોને ડીન બનાવાયા

કોમર્સ પ્રો. પ્રજ્ઞોશ શાહ

મેનેજમેન્ટ પ્રો.સુનિતા શર્મા

સાયન્સ પ્રો.કલમકર

ટેકનોલોજી પ્રો.ધનેશ પટેલ

એજ્યુકેશન પ્રો.આશુતોષ બિશ્વાલ

G METRO NEWS

G METRO NEWS

Related Posts

The World of Toxic Gets Wilder with ‘Ladies & Ladies’: Powerful Women Own the Spotlight as Yash Retu…
GUJARAT

July 1, 2026
‘JOHN’S PASSION FOR SPORT MAKES HIM A FANTASTIC ADDITION TO THE ROTTERDAM DOCKERS’: ABHISHEK BACHCHA…

June 30, 2026
ખાંભાના ચતુરી મુકામે વન્યપ્રાણીના હુમલાની દુઃખદ ઘટનામાં પીડિત પરિવારની મુલાકાત કરીને તેમના દુ:ખમાં સ…

Next Post
વડોદરા જિ.પંચાયતની ટર્મ પુરી થશેઃ5માંથી એક પણ ધારાસભ્ય પંચાયતની મીટિંગમાં હાજર રહ્યા નથી | None of t…

વડોદરા જિ.પંચાયતની ટર્મ પુરી થશેઃ5માંથી એક પણ ધારાસભ્ય પંચાયતની મીટિંગમાં હાજર રહ્યા નથી | None of t...

આર્ટસ ફેકલ્ટીમાં વોશરુમોની હાલત નર્કાગાર જેવી, વર્ગોમાં પણ કચરાના ઢગલા | lack of cleaning in arts fa…

આર્ટસ ફેકલ્ટીમાં વોશરુમોની હાલત નર્કાગાર જેવી, વર્ગોમાં પણ કચરાના ઢગલા | lack of cleaning in arts fa...

કોટંબી સ્ટેડિયમમાં લાઇવ ક્રિકેટ મેચ પર ઓનલાઈન સટ્ટો રમતો યુવક પકડાયો | Youth caught betting online o…

કોટંબી સ્ટેડિયમમાં લાઇવ ક્રિકેટ મેચ પર ઓનલાઈન સટ્ટો રમતો યુવક પકડાયો | Youth caught betting online o...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કોટણા બીચ સહિત 10થી વધુ સ્થળોએ છઠ પૂજાનું વિશેષ આયોજન કરાયું | Special Chhath Puja celebrations orga…

8 months ago
મોડી રાત્રે અતિ સંવેદનશીલ એવા પાણીગેટ વિસ્તારમાં યુવક પર છરીના ઉપરા છાપરી ઘા ઝીંકાતા તંગદિલી | Tensi…

5 months ago
‘મિસ યૂ બોથ ઓફ માય પાટનર્સ…’, બે ભાઈઓ સાથે લગ્ન કરનારી કન્યાએ પહેલીવાર મૌન તોડ્યું, સોશિયલ મીડિયા …

9 months ago
CJIના પ્રોટોકોલનું પાલન ન થતા ઉપરાષ્ટ્રપતિ ચિંતિત, કહ્યું, ‘મને પણ તકલીફ પડેલી છે, PM-રાષ્ટ્રપતિની ત…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News