gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ટંકારામાં નવજાત શિશુને જીવતું દાટી દેનારા નિષ્ઠુર દંપતીની ધરપકડ, બાળકના કપડા પરથી પગેરું મળ્યું | Co…

G METRO NEWS by G METRO NEWS
April 15, 2025
in GUJARAT
0 0
0
ટંકારામાં નવજાત શિશુને જીવતું દાટી દેનારા નિષ્ઠુર દંપતીની ધરપકડ, બાળકના કપડા પરથી પગેરું મળ્યું | Co…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Morbi Crime News: મોરબીના ટંકારા નજીક નવજાત શિશુને જીવતું દાટીને નાસી જનાર નિષ્ઠુર દંપતી આખરે 25 દિવસની શોધખોળના અંતે ઝડપાયું છે. ચાર દિવસના માસૂમ બાળકના કપડાં પર લખેલા બનાસકાંઠાનાં આરોગ્ય કેન્દ્રના નામથી પોલીસને પગેરું મળ્યું હતું. જેમાં રિસામણે બેઠેલી પત્ની સગર્ભા બનતા પતિએ શંકા કરીને કહ્યું હતું કે, ‘પાછું આવવું હોય તો બાળક ન જોઈએ.’ બન્નેએ જવન્ય કૃત્ય આચર્યું હોવાનું ખુલ્યું છે. જેના આધારે પોલીસે બન્નેની સઘન પૂછતાછ કરવા સહિતની તપાસનો ધમધમાટ ચાલુ કર્યો છે.

જાણો શું છે સમગ્ર મામલો

ટંકારા તાલુકાના પુનડા ગામની સીમમાં 19મી માર્ચના રોજ પસાર થતા એક રાહદારીને બાળકના રડવાનો અવાજ આવ્યો હતો. તેમણે અન્ય લોકોની મદદથી શોધખોળ કરતા સૌના આશ્ચર્ય વચ્ચે જમીનમાં દાટી દેવાયેલી હાલતમાં જીવિત નવજાત શિશુ મળ્યું હતું. આ માસુમ બાળકને મોરબી સરકારી હોસ્પિટલમાં ખસેડીને ટંકારા પોલીસ મથકમાં અજાણી માતા સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં બાળકને પહેરાવેલા ઝબલા પર બનાસકાંઠા જિલ્લાના ભાભોર આરોગ્ય કેન્દ્રનું નામ લખ્યું હોવાથી પોલીસને એક કડી મળી હતી, પણ ત્યાં જઈને તપાસ કરતા ગુનાઈત કૃત્ય આચરનાર માતા-પિતાનો કોઈ અતોપતો લાગ્યો ન હતો.

ક્રાઈમ બ્રાન્ચની ટીમે પણ તપાસમાં ઝંપલાવી 80 જેટલા સીસીટીવીની ચકાસણી કરતા એક મહિલા અને એક પુરુષ માસુમ બાળક સાથે જોવા મળ્યા હતા. જેના આધારે જે-તે સમય અને સ્થળના મોબાઈલ ફોન નંબરો ટ્રેસ કરીને ફોન આઈડીની તપાસ કરતા બાળકને જમીનમાં દાટી દેનાર આરોપી રમેશ ઠાકોર અને દક્ષા રમેશ ઠાકોર નામનું દંપતી બનાસકાંઠા જિલ્લાના ભાભર ગામનું જ હોવાનું સ્પષ્ટ બન્યું હતું. જો કે, ચાલાક દંપતીએ બાળકને જમીનમાં દાટી દીધા બાદ સીમકાર્ડ ફેંકી દીધા હતા.

આ પણ વાંચો: અમદાવાદના રખિયાલમાં અસામાજિક તત્ત્વોએ તલવારો સાથે મચાવ્યો આતંક, વીડિયો વાઇરલ

આરોપીએ વારંવાર નવા સીમકાર્ડ બદલતા હોવાથી તેમને શોધવાનું પડકારજનક બન્યું હતું. પરંતુ ક્રાઈમ બ્રાન્ચની ટીમે સતત મોબાઈલ ટ્રેક કરવાનું ચાલુ રાખીને 13મી એપ્રિલ પાસેથી પતિ-પત્નીને ઝડપી લીધા હતા. આ નિષ્ઠુર દંપતીની પૂછપરછ કરતા આ ગુનાની કબૂલાત કરી હતી. 

બન્ને પતિ-પત્ની હોવા છતાં બાળકને મોતના મુખમાં ધકેલી દેવાના કારણ અંગે પોલીસ તપાસમાં ખુલ્યું કે, આરોપી રમેશ અને દક્ષાના લગ્ન બાદ ગૃહકંકાશ ચાલતો હતો, જેથી દક્ષા રિસામણે ચાલી ગઈ હતી અને બાદમાં ગર્ભવતી બની હતી. જેથી પતિ રમેશે શંકા કરીને કહ્યું હતું કે, ‘આ બાળક મારુ નથી, જો તારે મારી પાસે પાછું આવવું હોય તો આ બાળક ન જોઈએ.’ જેથી ભાભોર આરોગ્ય કેન્દ્રમાં બાળકને આપ્યા તરફ આવ્યા હતા અને ટંકારા નજીક બન્નેએ જરા પણ ખચકાટ વગર માત્ર ચાર દિવસના પોતાના નવજાત બાળકને જીવિત હાલતમાં દાટીને નાસી ગયા હતા. જે અંગેની કબુલાતના આધારે પોલીસે વધુ તપાસ આરંભી છે.

ટંકારામાં નવજાત શિશુને જીવતું દાટી દેનારા નિષ્ઠુર દંપતીની ધરપકડ, બાળકના કપડા પરથી પગેરું મળ્યું 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…
GUJARAT

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…

September 26, 2026
रज़ा मुराद ने रुशिराजसिंह के जन्मदिन पर दी शुभकामनाएँ, तेजेंद्रसिंह जडेजाकी अनोखी पहल की जमकर सराहना
GUJARAT

रज़ा मुराद ने रुशिराजसिंह के जन्मदिन पर दी शुभकामनाएँ, तेजेंद्रसिंह जडेजाकी अनोखी पहल की जमकर सराहना

September 26, 2026
Amruta Fadnavis, Ajay Devgn, Ashwini Bhide, Mangal Prabhat Lodha and Ameet Satam Grace Divyaj Founda…
GUJARAT

Amruta Fadnavis, Ajay Devgn, Ashwini Bhide, Mangal Prabhat Lodha and Ameet Satam Grace Divyaj Founda…

September 26, 2026
Next Post
‘વધારી દો મંદિરની સુરક્ષા…’ રામ મંદિર ટ્રસ્ટ અને UPના અનેક જિલ્લાના DMને મળ્યો બોમ્બથી ઉડાવવાની ધમ…

‘વધારી દો મંદિરની સુરક્ષા...’ રામ મંદિર ટ્રસ્ટ અને UPના અનેક જિલ્લાના DMને મળ્યો બોમ્બથી ઉડાવવાની ધમ...

મુર્શિદાબાદમાં વક્ફ વિરુદ્ધ હિંસા માટે બાંગ્લાદેશીઓ જવાબદાર, તપાસ એજન્સીએ આપ્યો મહત્ત્વનો રિપોર્ટ | …

મુર્શિદાબાદમાં વક્ફ વિરુદ્ધ હિંસા માટે બાંગ્લાદેશીઓ જવાબદાર, તપાસ એજન્સીએ આપ્યો મહત્ત્વનો રિપોર્ટ | ...

ઉત્તર પ્રદેશના બસ અને રીક્ષા વચ્ચે ભીષણ ટક્કર, એક જ પરિવારના પાંચના મોત,16 ઈજાગ્રસ્ત | Uttar Pradesh…

ઉત્તર પ્રદેશના બસ અને રીક્ષા વચ્ચે ભીષણ ટક્કર, એક જ પરિવારના પાંચના મોત,16 ઈજાગ્રસ્ત | Uttar Pradesh...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરા હાઇવે પરથી મળ્યો એક દુર્લભ ‘આલ્બિનો કાચબો’, કુતૂહલની સાથે ચિંતાનો વિષય | A rare ‘albino torto…

વડોદરા હાઇવે પરથી મળ્યો એક દુર્લભ ‘આલ્બિનો કાચબો’, કુતૂહલની સાથે ચિંતાનો વિષય | A rare ‘albino torto…

1 year ago
છેલ્લા પાંચ વર્ષમાં સુરત મહાનગરપાલિકાને પેઈડ એફ.એસ.આઈ.માં 4068 કરોડની આવક | Surat Municipal Corporat…

છેલ્લા પાંચ વર્ષમાં સુરત મહાનગરપાલિકાને પેઈડ એફ.એસ.આઈ.માં 4068 કરોડની આવક | Surat Municipal Corporat…

7 months ago
પોરબંદરમાં સાડાચાર વર્ષની બાળકી પર 12 વર્ષના તરૂણનું વારંવાર દૂષ્કર્મ | Four and a half year old gir…

પોરબંદરમાં સાડાચાર વર્ષની બાળકી પર 12 વર્ષના તરૂણનું વારંવાર દૂષ્કર્મ | Four and a half year old gir…

5 months ago
વશ લેવલ 2 : માનસિક આઘાતનો તોફાની અનુભવ

વશ લેવલ 2 : માનસિક આઘાતનો તોફાની અનુભવ

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News