gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અંજારમાં લૂંટ-વસુલાતના ગુનામાં સંડોવાયેલા ત્રણ કુખ્યાત શખ્સો સામે કાર્યવાહી | Action taken against t…

G METRO NEWS by G METRO NEWS
January 31, 2026
in GUJARAT
0 0
0
અંજારમાં લૂંટ-વસુલાતના ગુનામાં સંડોવાયેલા ત્રણ કુખ્યાત શખ્સો સામે કાર્યવાહી | Action taken against t…
1
VIEWS
Share on FacebookShare on Twitter

પૂર્વ કચ્છમાં સંગઠિત ગુનાખોરી પર ગુજસીટોકનો ઘા

સમાજમાં ભય ફેલાવનાર અને કાયદાની અવગણના કરનાર શખ્સો વિરુદ્ધ  હજુ પણ આવી જ કાર્યવાહી થશે 

ગાંધીધામ: સંગઠિત ગુનાખોરીને મૂળમાંથી નાબૂદ કરવા માટે પૂર્વ કચ્છ પોલીસે ગુજરાત કન્ટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ એક્ટ-૨૦૨૫ હેઠળ મહત્વપૂર્ણ અને કડક કાર્યવાહી હાથ ધરી છે. જેમાં ટોળકી બનાવી ગુનાખોરી કરતા અંજારનાં ત્રણ માથાભારે ઈસમો સામે અંજાર પોલીસે ગુજસીટોકની ભારે ભરખમ કલમો હેઠળ કાર્યવાહી કરી તેમની અટક કરી છે.

આ બાબતે મળતી વિગતો પ્રમાણે પૂર્વ કચ્છમાં લાંબા સમયથી ગંભીર અને પુનરાવતત ગુનાઓમાં સંડોવાયેલા તથા સમાજમાં ભયનું વાતાવરણ ઉભું કરતા આરોપીઓ ૩૨ વર્ષીય ખુશાલ રમેશગર ગોસ્વામી (રહે. મેઘપર બોરીચી અંજાર), ૨૭ વર્ષીય દેવાંગ દિલીપભાઈ ચાવડા (રહે. અંજાર) અને કિશોર ઉર્ફે રામ નાનુગર બાવા (રહે. વિજયનગર, અંજાર) સામે લૂંટ, દારૂ, મારામારી, ધમકી, ગેરકાયદેસર વસુલાત અને એટ્રોસિટી એક્ટ સહિતના વિવિધ ગુનાઓ નોંધાયેલા હોવાનું તપાસ દરમિયાન ખુલ્યું છે. ત્રણેય આરોપીઓ સંગઠિત ગુનાખોરીના નેટવર્ક સાથે સંકળાયેલા રહી કાયદો-વ્યવસ્થાને પડકાર આપતા હોવાનું સામે આવતા અંજાર પોલીસ દ્વારા ત્રણેય આરોપી સામે ગુજસીટોકની કલમો હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી. ત્રણેય આરોપીઓ વિરુદ્ધ પોલીસે પુરાવા આધારિત તપાસ બાદ ગુજસીટોક એક્ટની કલમો હેઠળ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહીથી ગુનાખોરી સાથે સંકળાયેલા તત્વોમાં હડકંપ મચ્યો છે. પોલીસે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે સમાજમાં ભય ફેલાવનાર, સંગઠિત ગુનાખોરી ચલાવનાર અને કાયદાની અવગણના કરનાર તત્વો સામે આવનારા દિવસોમાં પણ આવી જ કડક કાર્યવાહી ચાલુ રહેશે. આરોપી ખુશાલ સામે ૭, દેવાંગ સામે ૪ અને કિશોર ઉર્ફે રામ સામે કુલ ત્રણ ગંભીર ગુનાઓ નોંધાયેલા છે.

– ગુજસીટોક કાર્યવાહીમાં અંજાર પોલીસ સરહદી રેન્જમાં મોખરે

સંગઠિત ગુનાખોરી સામે ગુજરાત કન્ટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ એક્ટ૨૦૨૫ હેઠળ કાર્યવાહી કરવામાં પૂર્વ કચ્છની અંજાર પોલીસ સમગ્ર સરહદી રેન્જમાં મોખરે રહી છે. ગંભીર અને પુનરાવતત ગુનાઓમાં સંડોવાયેલા કુખ્યાત આરોપીઓ સામે પુરાવા આધારિત, કાયદેસર અને અસરકારક કાર્યવાહી કરીને અંજાર પોલીસે રેન્જમાં નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. પોલીસ સૂત્રના જણાવ્યા મુજબ અત્યાર સુધી સરહદી રેન્જમાં બનાસકાંઠામાં ૧, પાટણમાં ૧, ભુજમાં ૧ અને એકલા પૂર્વ કચ્છમાં કુલ ૬ ગુજસીટોક હેઠળની કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં પૂર્વ કચ્છમાં પણ ગાંધીધામ એ-ડિવિઝન પોલીસે એક , બી-ડિવિઝન પોલીસે બે અને અંજાર પોલીસે ગુજસીટોક હેઠળ કુલ ૩ ગુના દાખલ કરી સમગ્ર રેન્જમાં મોખરે રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રંઘોળા PHCમાં બે મહિનાથી CBC મશીન બંધ, આરોગ્ય સેવા ખાડે
GUJARAT

રંઘોળા PHCમાં બે મહિનાથી CBC મશીન બંધ, આરોગ્ય સેવા ખાડે

September 7, 2026
Madhu Panwar Brings Pride to Gujarat, Crowned 1st Runner-Up at Aura on the Ramp Goa National Pageant

Next Post
ભાજપ કોર્પોરેટરની ગુલાંટઃ પોતે જ આપેલાં ફોર્મ-7 રદ્દ કરવા સોગંદનામું | BJP corporator’s blunder: Aff…

ભાજપ કોર્પોરેટરની ગુલાંટઃ પોતે જ આપેલાં ફોર્મ-7 રદ્દ કરવા સોગંદનામું | BJP corporator's blunder: Aff...

ગોલ્ડ માર્કેટે માત્ર 24 કલાકમાં 6.3 ટ્રિલિયન ડૉલર ગુમાવ્યા, ઈતિહાસનું સૌથી મોટું ધોવાણ | Gold loses …

ગોલ્ડ માર્કેટે માત્ર 24 કલાકમાં 6.3 ટ્રિલિયન ડૉલર ગુમાવ્યા, ઈતિહાસનું સૌથી મોટું ધોવાણ | Gold loses ...

એકધારા તેજી વચ્ચે સોના-ચાંદીની કિંમતો અચાનક ક્રેશ કેમ થઇ? આ કારણો જાણવા જેવા | Why did the silver bu…

એકધારા તેજી વચ્ચે સોના-ચાંદીની કિંમતો અચાનક ક્રેશ કેમ થઇ? આ કારણો જાણવા જેવા | Why did the silver bu...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘પાયલટની ભૂમિકા પર પાયાવિહોણા સવાલ’, અમદાવાદ પ્લેન ક્રેશની તપાસ મામલે કેન્દ્ર સરકારે અપડેટ આપી | Ahm…

‘પાયલટની ભૂમિકા પર પાયાવિહોણા સવાલ’, અમદાવાદ પ્લેન ક્રેશની તપાસ મામલે કેન્દ્ર સરકારે અપડેટ આપી | Ahm…

1 year ago
દંતાલીની સીમમાં હિટ એન્ડ રનની ઘટનામાં યુવકનું મોત થયાનું ખૂલ્યું | Youth dies in hit and run inciden…

દંતાલીની સીમમાં હિટ એન્ડ રનની ઘટનામાં યુવકનું મોત થયાનું ખૂલ્યું | Youth dies in hit and run inciden…

5 months ago
ધરોઈ,સંતસરોવરમાંથી થયેલી આવકના પગલે સાબરમતીમાં નવા નીરની આડાશમાં કેમિકલ યુકત પાણી ઠલવાયા,તંત્ર મૌન |…

ધરોઈ,સંતસરોવરમાંથી થયેલી આવકના પગલે સાબરમતીમાં નવા નીરની આડાશમાં કેમિકલ યુકત પાણી ઠલવાયા,તંત્ર મૌન |…

1 year ago
2000 કરોડના કૌભાંડ મામલે AAPના દિગ્ગજોની મુશ્કેલી વધી, મનીષ સિસોદિયા-સત્યેન્દ્ર જૈનને ACBના સમન્સ | …

2000 કરોડના કૌભાંડ મામલે AAPના દિગ્ગજોની મુશ્કેલી વધી, મનીષ સિસોદિયા-સત્યેન્દ્ર જૈનને ACBના સમન્સ | …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News