gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કાલાવડમાં હોટલ ચલાવતા વેપારી અને તેનો 12મા ધોરણનો વિદ્યાર્થી પુત્ર બન્ને ઓનલાઈન છેતરપિંડીનો શિકાર બન…

G METRO NEWS by G METRO NEWS
January 31, 2026
in GUJARAT
0 0
0
કાલાવડમાં હોટલ ચલાવતા વેપારી અને તેનો 12મા ધોરણનો વિદ્યાર્થી પુત્ર બન્ને ઓનલાઈન છેતરપિંડીનો શિકાર બન…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Cyber Crime : જામનગર જિલ્લાના કાલાવડમાં હોટલ ચલાવતા એક વેપારી અને તેનો બારમાં ધોરણમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી એવો પુત્ર કે જેઓ સોશિયલ મીડિયાના માધ્યમથી રૂપિયા 2399 નું નેકલેસ ખરીદવા જતાં સાયબર ઠગ ટોળકીનો શિકાર બન્યા હતા, અને પોતાના ગુગલ પે સહિતના બે બેન્ક એકાઉન્ટમાંથી રૂપિયા 4,15,000 જેવી માતબર રકમ ગુમાવવાનો વારો આવ્યો છે. જે અંગે સાયબર ટોળકી સામે પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે.

કાલાવડમાં કૃષ્ણનગર વિસ્તારમાં રહેતા અને હોટલ ચલાવતા ચીમનભાઈ દામજીભાઈ ફળદુ નામના વેપારીએ કાલાવડ ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ કરી જણાવ્યું છે કે તેઓના પુત્ર દક્ષને ૭૭૨૬૦૬૮૫૮૮ નંબરના મોબાઈલ ધારકે ઓનલાઈન ખરીદી માટે રૂપિયા 2399 ની કિંમતનું નેકલેસ કે જેનું પેમેન્ટ કરવા માટે લિંક વગેરે મોકલી હતી.

ચીમનભાઈના પુત્ર દક્ષ કે જે બારમા ધોરણમાં અભ્યાસ કરે છે, જેણે પોતાની માતા ગીતાબેન માટે નેકલેસ ખરીદવા માટે સંપર્ક કર્યો હતો અને વોટ્સએપ ચેટ અને કોલિંગના માધ્યમથી એક ચિટર શખ્સ તેમના સંપર્કમાં આવ્યા બાદ તેની ખરીદીની ઍક્સેપ્ટને સ્વીકાર્યા બાદ પેમેન્ટ મેળવી લીધું હતું. ત્યાર પછી જુદા જુદા બહાના બતાવી અલગ અલગ લિંક મોકલી હતી, અને બેન્ક એકાઉન્ટ નંબર અને તેના સ્કેનર વગેરેની જાણકારી મેળવી લીધા બાદ નેકલેસ હાલ ખલાસ થઈ ગયા છે, અને પેમેન્ટ તમારા બેંક ખાતામાં પરત કરવું છે, તેમ જણાવી બેન્ક ખાતાની વધુ વિગતો માંગી લીધી હતી. 

જે વિગતના અનુસંધાને વેપારી ચીમનભાઈના અલગ અલગ બે બેન્ક એકાઉન્ટમાંથી કુલ 4,15,000 ની રકમ સાઇબર ટોળકીએ ટ્રાન્સફર કરી લીધી હતી. આથી આ મામલો કાલાવડ ટાઉન પોલીસ મથકમાં લઈ જવાયો છે, અને કાલાવડ ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે, જે મામલે કાલાવડ ટાઉનના પી.એસ.આઇ. વધુ તપાસ ચલાવી રહ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન
GUJARAT

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

September 27, 2026
તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો
GUJARAT

તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો

September 27, 2026
Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…
GUJARAT

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…

September 26, 2026
Next Post
ગુજરાત સરકારનો મહત્ત્વનો નિર્ણય, 20થી વધુ સરકારી સેવાઓમાં આધાર વેરિફિકેશન ફરજિયાત | Gujarat Govt Man…

ગુજરાત સરકારનો મહત્ત્વનો નિર્ણય, 20થી વધુ સરકારી સેવાઓમાં આધાર વેરિફિકેશન ફરજિયાત | Gujarat Govt Man...

જામનગરમાં નાનકપુરી વિસ્તારમાં રેકડી ચલાવતા પિતા-પુત્રએ એક દલિત યુવાન પર હુમલો કરી નાકમાં ફેક્ચર કર્ય…

જામનગરમાં નાનકપુરી વિસ્તારમાં રેકડી ચલાવતા પિતા-પુત્રએ એક દલિત યુવાન પર હુમલો કરી નાકમાં ફેક્ચર કર્ય...

જામનગર પંથકમાંથી ખોવાયેલા 2.47 લાખના 15 મોબાઇલ ફોન તેના મૂળ માલિકોને પરત મળ્યા : તેરા તુજકો અર્પણ પ્…

જામનગર પંથકમાંથી ખોવાયેલા 2.47 લાખના 15 મોબાઇલ ફોન તેના મૂળ માલિકોને પરત મળ્યા : તેરા તુજકો અર્પણ પ્...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરાના ગોત્રીમાં બહારગામ ગયેલા પરિવારને ત્યાં કલાકોમાં જ ચોરો ત્રાટક્યા, દાગીના અને રોકડની ચોરી | …

વડોદરાના ગોત્રીમાં બહારગામ ગયેલા પરિવારને ત્યાં કલાકોમાં જ ચોરો ત્રાટક્યા, દાગીના અને રોકડની ચોરી | …

1 year ago
આઈપીએલની મેચમાં સટ્ટો રમતો વરતેજનો શખ્સ ઝડપાયો

આઈપીએલની મેચમાં સટ્ટો રમતો વરતેજનો શખ્સ ઝડપાયો

4 months ago
ફુગાવો વધીને 3.94 ટકા મોંઘવારીના મહાચક્રમાં પીસાતી પ્રજા | Inflation rises to 3 94 percent people ar…

ફુગાવો વધીને 3.94 ટકા મોંઘવારીના મહાચક્રમાં પીસાતી પ્રજા | Inflation rises to 3 94 percent people ar…

4 months ago
તોતિંગ ગાબડાં વચ્ચે હેલમેટ દંડ સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન | Fierce protest against helmet penalty amid…

તોતિંગ ગાબડાં વચ્ચે હેલમેટ દંડ સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન | Fierce protest against helmet penalty amid…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News