gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કચ્છમાં સાયબર માફિયાઓની હિંમત તો જુઓ! PSIનો ફોન હેક કરી પોલીસ અધિકારીઓ પાસે જ પૈસા માંગ્યા, .apk ફાઈ…

G METRO NEWS by G METRO NEWS
January 31, 2026
in GUJARAT
0 0
0
કચ્છમાં સાયબર માફિયાઓની હિંમત તો જુઓ! PSIનો ફોન હેક કરી પોલીસ અધિકારીઓ પાસે જ પૈસા માંગ્યા, .apk ફાઈ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Cyber Fraud in Kutch: ડિજિટલ યુગમાં સાયબર ફ્રોડની અનેક ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે સાયબર માફિયાઓએ કચ્છના મુંદ્રા તાલુકાના પ્રાગપર પોલીસ સ્ટેશનના PSIનો મોબાઈલ હેક કર્યો હોવાનું સામે આવ્યું છે. સાયબર ઠગ દ્વારા PSIના વોટ્સએપમાંથી  DySP સહિતના પોલીસ અધિકારીને મેસેજ કરીને પૈસાની માંગણી કરવાની ઘટનાને લઈને તપાસ હાથ ધરવામાં આવી છે. 

PSIનો ફોન હેક કરી પોલીસ અધિકારીઓ પાસે જ પૈસા માંગ્યા

મળતી માહિતી મુજબ, મુંદ્રાના પ્રાગપર પોલીસ સ્ટેશનના PSI વી.એન. ચાવડાએ વોટ્સએપમાં આવેલી એક Apk ફાઈલ ડાઉનલોડ કરતાં તેમનો ફોન હેક થયો હતો.  આમ, ફોન હેક થતાં સાયબર માફિયાઓએ PSIના વોટ્સએપ પરથી સાથી પોલીસકર્મી અને અન્ય પોલીસ અધિકારીને ‘એક્સિડેન્ટ થયું છે, પૈસાની તાત્કાલિક જરૂર પડી છે’ તેવા મેસેજ મોકલીને પૈસાની માંગણી કરી હતી. 

સાયબર ઠગ દ્વારા PSIના વોટ્સએપ પરથી ભુજ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક સહિતના ઉપરી અધિકારીને પણ આ પ્રકારે મેસેજ કરીને પૈસાની માંગણી કરતાં તેઓ ચોંકી ઉઠ્યા હતા. પૈસાની માંગણી કરવાની સાથે આરોપી દ્વારા PSIના કોન્ટેક્ટ લિસ્ટના મોટાભાગના વ્યક્તિ-પોલીસકર્મીને વોટ્સએપમાં Apk ફાઈલ મોકલતા, જેથી તેઓ પણ આ જાળમાં ફસાય અને તેમનો ફોન હેક કરીને પૈસા પડાવવામાં આવે. 

આ પણ વાંચો: બનાસકાંઠા: હડકવાનાં લક્ષણો દેખાતા યુવકે ધમાલ મચાવી, લોકોએ દોરડાથી બાંધી હોસ્પિટલ ખસેડ્યો

સમગ્ર ઘટનાને લઈને પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાન્ચના સાયબર સેલ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, કચ્છના પૂર્વ સાંસદ પુષ્પદાન ગઢવીના નામે આજ પ્રકારે પૈસાની માંગણી કરતી હોવાની ઘટના સામે આવી હતી. જ્યારે થોડા દિવસ પહેલા ભુજમાં નિવૃત્ત મહિલા PSIને બે માસ ડિજિટલ અરેસ્ટ કરી 83.44 લાખ પડાવ્યા હોવાની ઘટના પણ સામે આવી હતી. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અંબાજીમાં દિવ્યાંગ સેવા સેતુ કાર્યક્રમ સંપન્ન: ૬૯૦ દિવ્યાંગજનોને પ્રમાણપત્રો એનાયત
GUJARAT

અંબાજીમાં દિવ્યાંગ સેવા સેતુ કાર્યક્રમ સંપન્ન: ૬૯૦ દિવ્યાંગજનોને પ્રમાણપત્રો એનાયત

September 29, 2026
Maha CM Devendra Fadnavis lauds Hanuman Ansh composer Dhirendra Mulkalwar
GUJARAT

Maha CM Devendra Fadnavis lauds Hanuman Ansh composer Dhirendra Mulkalwar

September 29, 2026
18 નવેમ્બરને ‘ક્ષત્રિય આહીર શૌર્ય દિવસ’ જાહેર કરવાની માંગ
GUJARAT

18 નવેમ્બરને ‘ક્ષત્રિય આહીર શૌર્ય દિવસ’ જાહેર કરવાની માંગ

September 29, 2026
Next Post
અમદાવાદ બાદ હવે સુરતથી બાળ તસ્કરી રેકેટ ઝડપાયું: મહારાષ્ટ્રથી અપહરણ કરાયેલી બાળકીને વેચવા આવેલી બે મ…

અમદાવાદ બાદ હવે સુરતથી બાળ તસ્કરી રેકેટ ઝડપાયું: મહારાષ્ટ્રથી અપહરણ કરાયેલી બાળકીને વેચવા આવેલી બે મ...

VIDEO: છોટા ઉદેપુરના બૈડિયા ગામે 90 વર્ષ બાદ બદલાઇ ‘દેવોની પેઢી’, અનોખી પરંપરા સદીઓથી અકબંધ | Chhota…

VIDEO: છોટા ઉદેપુરના બૈડિયા ગામે 90 વર્ષ બાદ બદલાઇ 'દેવોની પેઢી', અનોખી પરંપરા સદીઓથી અકબંધ | Chhota...

બનાસકાંઠા: હડકવાનાં લક્ષણો દેખાતા યુવકે ધમાલ મચાવી, લોકોએ દોરડાથી બાંધી હોસ્પિટલ ખસેડ્યો | banaskant…

બનાસકાંઠા: હડકવાનાં લક્ષણો દેખાતા યુવકે ધમાલ મચાવી, લોકોએ દોરડાથી બાંધી હોસ્પિટલ ખસેડ્યો | banaskant...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘કોઈ મિત્ર આવું કેવી રીતે બોલે…’ ભારતીયોના મોત પર USના નિવેદન પર ભડક્યા શશિ થરૂર | shashi tharoor …

‘કોઈ મિત્ર આવું કેવી રીતે બોલે…’ ભારતીયોના મોત પર USના નિવેદન પર ભડક્યા શશિ થરૂર | shashi tharoor …

4 months ago
અમદાવાદ: ગામડી-અસ્લાલી રોડ ટ્રકનું ટાયર તપાસવા નીચે ઉતરેલા ચાલકને અન્ય ટ્રકે અડફેટે લેતા મોત | Speed…

અમદાવાદ: ગામડી-અસ્લાલી રોડ ટ્રકનું ટાયર તપાસવા નીચે ઉતરેલા ચાલકને અન્ય ટ્રકે અડફેટે લેતા મોત | Speed…

5 months ago
ગરમીથી બચવા હિમાચલ કે ઉત્તરાખંડ જતા હોવ તો સાવધાન, મોટી મુસીબતમાં ફસાઈ જશો | summer rush hill statio…

ગરમીથી બચવા હિમાચલ કે ઉત્તરાખંડ જતા હોવ તો સાવધાન, મોટી મુસીબતમાં ફસાઈ જશો | summer rush hill statio…

4 months ago
આણંદના વાસદની મહીસાગર નદીમાં રેતી ખનન પર દરોડો : ખનન માફિયા નાસી છૂટયા : રૂ. 3 કરોડનો મુદ્દામાલ જપ્ત…

આણંદના વાસદની મહીસાગર નદીમાં રેતી ખનન પર દરોડો : ખનન માફિયા નાસી છૂટયા : રૂ. 3 કરોડનો મુદ્દામાલ જપ્ત…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News