gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદ બાદ હવે સુરતથી બાળ તસ્કરી રેકેટ ઝડપાયું: મહારાષ્ટ્રથી અપહરણ કરાયેલી બાળકીને વેચવા આવેલી બે મ…

G METRO NEWS by G METRO NEWS
January 31, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદ બાદ હવે સુરતથી બાળ તસ્કરી રેકેટ ઝડપાયું: મહારાષ્ટ્રથી અપહરણ કરાયેલી બાળકીને વેચવા આવેલી બે મ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Child Trafficking Racket Busted in Surat: અમદાવાદ બાદ હવે સુરત ક્રાઇમ બ્રાન્ચે નવજાત બાળકોની હેરાફેરી અને તસ્કરી કરતા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. મહારાષ્ટ્રના ઔરંગાબાદથી અપહરણ કરાયેલી માત્ર આઠ દિવસની બાળકીને સુરતમાં વેચવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો, જે પહેલા જ પોલીસે બે મહિલાઓની ધરપકડ કરી બાળકીને સુરક્ષિત બચાવી લીધી છે.

ઔરંગાબાદથી સુરત સુધીનું તસ્કરી કનેક્શન

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, ધરપકડ કરાયેલ બંને મહિલાઓ, અંજલિ મિશ્રા અને લક્ષ્મી સોનવાણે અગાઉ પાડોશમાં રહેતી હતી. તે આ બાળકીનું મહારાષ્ટ્રના ઔરંગાબાદથી અપહરણ કર્યું હતું અને વધુ કિંમતે વેચવા માટે સુરત લાવી હતી.

મહિલાઓએ બાળકીના ફોટા પાડીને સોશિયલ મીડિયા અને મોબાઈલ દ્વારા સુરતના 2-3 ગ્રાહકોનો સંપર્ક કર્યો હતો. પોતાની ઓળખ છુપાવવા માટે તે આ બાળકી પોતાની હોવાનો દાવો કરતી હતી. જો કે, બાળકીના જન્મના કોઈ પણ કાયદેસરના પુરાવાઓ રજૂ ન કરી શકતા પોલીસની શંકા દ્રઢ બની હતી.

આ પણ વાંચો: અમદાવાદમાં હિંમતનગર ટુ હૈદરાબાદ ચાલતા બાળ તસ્કરીના રેકેટનો પર્દાફાશ, 3.6 લાખમાં વેચાયેલા બાળકનું રેસ્ક્યૂ

સોદો થાય તે પહેલા જ પોલીસ ત્રાટકી

ક્રાઇમ બ્રાન્ચને મળેલી બાતમીના આધારે, બાળકીનો સોદો શરૂ થાય તે પહેલા જ બંને આરોપી મહિલાઓને ઝડપી લેવામાં આવી હતી. ઊંડાણપૂર્વકની પૂછપરછમાં મહિલાઓએ કબૂલાત કરી હતી કે તે બાળ તસ્કરીના નેટવર્ક સાથે જોડાયેલી છે. હાલ નવજાત બાળકીને સંભાળ માટે CWC (Child Welfare Committee) સેન્ટરમાં સુરક્ષિત રીતે ખસેડવામાં આવી છે.

ક્રાઇમ બ્રાન્ચ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આ મહિલાઓ અગાઉ કેટલા બાળકોની તસ્કરી કરી ચૂકી છે અને સુરતમાં તેમના સંપર્કમાં કોણ કોણ હતું. આ રેકેટના મૂળ સુધી પહોંચવા માટે પોલીસ મહારાષ્ટ્ર પોલીસની પણ મદદ લઈ શકે છે.

અગાઉ પણ તસ્કરીના રેકેટ ઝડપાયા છે

ઉલ્લેખનીય અગાઉ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને ગુજરાત ATSએ જોઈન્ટ ઓપરેશન કરી બાળ તસ્કરીના મોટા રેકેટનો પર્દાફાશ કર્યો હતો. જેમાં હિંમતનગરથી ખરીદેલું એક નવજાત શિશુને હૈદરાબાદમાં વેચવા જતી એક મહિલા સહિત ત્રણ શખ્સને ઝડપી પાડ્યા હતા. હિંમતનગર પાસે મુન્નુ નામના વ્યક્તિ પાસેથી નવજાત શિશુ 3,60,000માં ખરીદ્યું હતું. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
GUJARAT

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

August 11, 2026
8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look
GUJARAT

8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

August 11, 2026
લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …
GUJARAT

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

August 11, 2026
Next Post
VIDEO: છોટા ઉદેપુરના બૈડિયા ગામે 90 વર્ષ બાદ બદલાઇ ‘દેવોની પેઢી’, અનોખી પરંપરા સદીઓથી અકબંધ | Chhota…

VIDEO: છોટા ઉદેપુરના બૈડિયા ગામે 90 વર્ષ બાદ બદલાઇ 'દેવોની પેઢી', અનોખી પરંપરા સદીઓથી અકબંધ | Chhota...

બનાસકાંઠા: હડકવાનાં લક્ષણો દેખાતા યુવકે ધમાલ મચાવી, લોકોએ દોરડાથી બાંધી હોસ્પિટલ ખસેડ્યો | banaskant…

બનાસકાંઠા: હડકવાનાં લક્ષણો દેખાતા યુવકે ધમાલ મચાવી, લોકોએ દોરડાથી બાંધી હોસ્પિટલ ખસેડ્યો | banaskant...

ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવા માટે કુરિવાજો દૂર કરવાની જરૂર’, યુપીમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનું મોટું નિવ…

ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવા માટે કુરિવાજો દૂર કરવાની જરૂર', યુપીમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનું મોટું નિવ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદ : વટવામાં રેલવે કર્મચારીનો વાહન અથડાવી અધિકારી ઉપર હુમલો | Emon chon angangen taraku a atai …

અમદાવાદ : વટવામાં રેલવે કર્મચારીનો વાહન અથડાવી અધિકારી ઉપર હુમલો | Emon chon angangen taraku a atai …

2 months ago
તળાજા સીએચસીમાં ગાયનેકની 25 દિવસમાં જ બદલી, દર્દી રામ ભરોસે | Gynecologist transferred in Talaja CHC…

તળાજા સીએચસીમાં ગાયનેકની 25 દિવસમાં જ બદલી, દર્દી રામ ભરોસે | Gynecologist transferred in Talaja CHC…

1 year ago
VIDEO: ‘ગોળ ટોપી અને દાઢીવાળા મને મત આપતા નથી…’, નિતેશ રાણેએ આપ્યું વિવાદસ્પદ નિવેદન | Nitesh Rane…

VIDEO: ‘ગોળ ટોપી અને દાઢીવાળા મને મત આપતા નથી…’, નિતેશ રાણેએ આપ્યું વિવાદસ્પદ નિવેદન | Nitesh Rane…

1 year ago
જામનગર નજીક જાંબુડા પાટીયા પાસે તેમજ દરેડ વિસ્તારમાં જુદા જુદા બે વાહન અકસ્માતમાં ત્રણ વ્યક્તિને ગંભ…

જામનગર નજીક જાંબુડા પાટીયા પાસે તેમજ દરેડ વિસ્તારમાં જુદા જુદા બે વાહન અકસ્માતમાં ત્રણ વ્યક્તિને ગંભ…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News