gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

VIDEO: છોટા ઉદેપુરના બૈડિયા ગામે 90 વર્ષ બાદ બદલાઇ ‘દેવોની પેઢી’, અનોખી પરંપરા સદીઓથી અકબંધ | Chhota…

G METRO NEWS by G METRO NEWS
January 31, 2026
in GUJARAT
0 0
0
VIDEO: છોટા ઉદેપુરના બૈડિયા ગામે 90 વર્ષ બાદ બદલાઇ ‘દેવોની પેઢી’, અનોખી પરંપરા સદીઓથી અકબંધ | Chhota…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Chhota Udaipur News: ગાત્રો થીજવતી ઠંડી હોય કે કાળઝાળ ગરમી, જ્યારે આસ્થાનું પર્વ આવે ત્યારે આદિવાસી સંસ્કૃતિનો અસલી રંગ ખીલી ઉઠે છે! છોટાઉદેપુરના કવાંટ તાલુકાના બૈડિયા ગામમાં 90 વર્ષના લાંબા અંતરાલ બાદ ગામ ગોંદરિયો જુવારાઇદના ઉત્સવ થકી ‘દેવોની પેઢી’ બદલવાનો અનેરો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. આ પરંપરામાં આદિવાસીઓની કલા, સંસ્કૃતિ, રીત-રિવાજ, અને પરંપરાનું સંરક્ષણ અને સંવર્ધન જોવા મળે છે.

‘દેવોની પેઢી’ બદલવું એટલે શું?

આદિવાસી સમુદાયની સદીઓ જૂની પરંપરા અનુસાર, આદિવાસીઓના દેવી દેવતાઓ પ્રાકૃતિક દેવો હોવાના લઈને, લાકડાંના ખૂટડા અને માટીના ઘોડા, દેવો આયખા ઉપર છત આપવામાં આવતી નથી, અને તેથી જ ગામની સીમમાં ખુલ્લાં આકાશમાં અને પ્રાકૃતિક વાતાવરણની વચ્ચે દેવોના આયખા સ્થાપિત કરવામાં આવેલા છે, જે દેવોના આયખા જીર્ણ અવસ્થામાં આવે ત્યારે  ગામની અનુકૂળતા મુજબ બળવા પાસે પુડી જોવડાવી, વિધવત રીતે આયખાઓનું નવીનીકરણ કરવામાં આવે તેને દેવોની પેઢી બદલી તેમ કહેવામાં આવે છે.

પશુ-પંખીઓ સાજા-તાજા રહે તેવો હેતુ

નાત-જાત કે ચડસાચડસીથી ઉપર ઉઠીને, પ્રત્યેક પરિવારે 3500 રૂપિયાનો ફાળો આપી 15 લાખના ખર્ચે આ ભવ્ય ઉત્સવનું આયોજન કર્યું છે. ગામના લોકોનું આરોગ્ય જળવાય, ખેતી લહેરાતી રહે અને પશુ-પંખીઓ સાજા-તાજા રહે તેવી ઉમદા ભાવના સાથે આખું ગામ એકતાના તાંતણે બંધાયું છે. બુધવાર અને શનિવારના પવિત્ર દિવસે ઉજવાતા આ ઉત્સવમાં છોટાઉદેપુરના 100 અને મધ્યપ્રદેશના 50 ગામોમાંથી ઢોલ-માંદલના તાલે માનવ મહેરામણ ઉમટી પડ્યું છે. જે સંસ્કૃતિના સંરક્ષણની સાથે આજની પેઢીને પોતાની પરંપરા નિભાવવાની શિખામણ પણ આપી રહ્યું છે.

પરંપરા સદીઓથી અકબંધ

આદિવાસી સમુદાયના દેવો એટલે સાક્ષાત્ પ્રકૃતિ! લાકડાના ખૂટડા અને માટીના ઘોડા પર બિરાજતા આ દેવો ક્યારેય છત નીચે નથી રહેતા, પણ સીમમાં ખુલ્લા આકાશ નીચે વસીને આખા ગામની રક્ષા કરે છે. જ્યારે આ આયખાઓ જીર્ણ થાય, ત્યારે વિધિવત રીતે નવીનીકરણ કરી ‘પેઢી બદલવાની’ આ પરંપરા સદીઓથી અકબંધ છે.

અડદના ઢેબરાંથી મહેમાનોનું સ્વાગત

આ 10 દિવસના ઉત્સવમાં મહિલાઓની ભાગીદારી પણ કાબિલ-એ-દાદ છે! પરંપરાગત વસ્ત્રો અને ઘરેણાંમાં સજ્જ થઈને મહિલાઓ દેવી-દેવતાઓના ગીતો ગાઈને તેમને રીઝવે છે, તો સાથે મળીને અડદના ઢેબરાં બનાવી મહેમાનોનું સ્વાગત કરી સહભાગીદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પોરબંદર ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સહયોગે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ દિવસનુ…
GUJARAT

પોરબંદર ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સહયોગે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ દિવસનુ…

September 19, 2026
“દરિયાકાંઠાના રક્ષકો: ઓખા ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય કોસ્ટલ સફાઈ દિવસ 2026 ની ઉજવણ…
GUJARAT

“દરિયાકાંઠાના રક્ષકો: ઓખા ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય કોસ્ટલ સફાઈ દિવસ 2026 ની ઉજવણ…

September 19, 2026
Rajshri Productions & Himesh Reshammiya Melodies Spark the Season of Love by Unveiling a Heartwarmin…
GUJARAT

Rajshri Productions & Himesh Reshammiya Melodies Spark the Season of Love by Unveiling a Heartwarmin…

September 19, 2026
Next Post
બનાસકાંઠા: હડકવાનાં લક્ષણો દેખાતા યુવકે ધમાલ મચાવી, લોકોએ દોરડાથી બાંધી હોસ્પિટલ ખસેડ્યો | banaskant…

બનાસકાંઠા: હડકવાનાં લક્ષણો દેખાતા યુવકે ધમાલ મચાવી, લોકોએ દોરડાથી બાંધી હોસ્પિટલ ખસેડ્યો | banaskant...

ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવા માટે કુરિવાજો દૂર કરવાની જરૂર’, યુપીમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનું મોટું નિવ…

ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવા માટે કુરિવાજો દૂર કરવાની જરૂર', યુપીમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનું મોટું નિવ...

મિલકત વિવાદમાં મહિલાની હત્યા: સાવકા પુત્રએ લાકડાના ફટકા મારી માતાને મોતને ઘાટ ઉતારી | ahmedabad anan…

મિલકત વિવાદમાં મહિલાની હત્યા: સાવકા પુત્રએ લાકડાના ફટકા મારી માતાને મોતને ઘાટ ઉતારી | ahmedabad anan...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બંગાળમાં શપથવિધિ બાદ હવે યુપીમાં નવા-જૂનીના એંધાણ! યોગી સરકારમાં થશે 6 નવા ચહેરાઓની એન્ટ્રી | up gov…

બંગાળમાં શપથવિધિ બાદ હવે યુપીમાં નવા-જૂનીના એંધાણ! યોગી સરકારમાં થશે 6 નવા ચહેરાઓની એન્ટ્રી | up gov…

4 months ago
તળાવ ઊંડું ઉતારવા મામલે તીથવાની ગ્રામ પંચાયતમાં મારામારી થઈ પડી | Fight breaks out in Tithwani Gram …

તળાવ ઊંડું ઉતારવા મામલે તીથવાની ગ્રામ પંચાયતમાં મારામારી થઈ પડી | Fight breaks out in Tithwani Gram …

4 months ago
નડિયાદ- ડાકોર રોડ ઉપર બાઈક ડિવાઈડર સાથે ભટકાતા એકનું મોત | One dies after bike crosses divider on Na…

નડિયાદ- ડાકોર રોડ ઉપર બાઈક ડિવાઈડર સાથે ભટકાતા એકનું મોત | One dies after bike crosses divider on Na…

11 months ago
NDPS ના ગુનામાં સંડોવી દેવાના ગુનાહિત કાવતરાનો પર્દાફાશ કરી 2ની ધરપકડ કરતી અમદાવાદ વાડજ પોલીસ

NDPS ના ગુનામાં સંડોવી દેવાના ગુનાહિત કાવતરાનો પર્દાફાશ કરી 2ની ધરપકડ કરતી અમદાવાદ વાડજ પોલીસ

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News