gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મારો દીકરો સરકારી નોકરી કરે છે, અમારે ૧૦ લાખ વધુ જોઇએ છે | My son is in a government job we need 10 …

G METRO NEWS by G METRO NEWS
January 31, 2026
in GUJARAT
0 0
0
મારો દીકરો સરકારી નોકરી કરે છે, અમારે ૧૦ લાખ વધુ જોઇએ છે | My son is in a government job we need 10 …
0
VIEWS
Share on FacebookShare on Twitter

 વડોદરા,દહેજની માગણી કરી પરિણીતાને ત્રાસ આપતા પતિ, સાસુ, સસરા અને અન્ય સાસરિયા સામે બાપોદ  પોલીસે ગુનો દાખલ કર્યો છે.

વાઘોડિયારોડ વિસ્તારમાં રહેતી આરતી નામની યુવતીના લગ્ન મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં  રહેતા મોહિત મહેશભાઇ રાઠોડ સાથે થયા હતા. આરતીએ બાપોદ પોલીસ સ્ટેશનમાં  ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે,  લગ્ન પછી હું સાસરીમાં સાસુ  રામકલીબેન ,સસરા મહેશભાઇ તથા જેઠ અને જેઠાણી સાથે  રહેવા ગઇ હતી. લગ્નના બીજા દિવસે મારા પતિ અને સાસુએ કહ્યું હતું કે,તું સોનુ અને ચાંદી લઇને આવી નથી, તારા  માતાને ફોન કરીને મગાવી લે.મારા સાસુ,સસરા કહેતા હતા કે, મારો દીકરો મોહિત સરકારી નોકરી  કરે છે અને અમારે ૧૦ લાખ રૃપિયા વધુ જોઇએ છે. તેઓ મને અવારનવાર શારીરિક અને માનસિક ત્રાસ આપતા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમોદ્રાધામ ખાતે સંતશ્રી મૂળદાસ બાપાની ૩૫૨મી જન્મજ્યંતી અને ભવ્ય મંદિર પુનઃપ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન
GUJARAT

November 29, 2026
રામપર ગૌધામનું પાણીનું કનેક્શન કપાતાં ગૌસેવક સંતનો તંત્ર સામે આક્રોશ

જેલમાં પથુભા ગોહિલના મૃત્યુ બાદ પરિવારની ન્યાયની માંગ

November 28, 2026
Next Post
૪૭.૯૮ લાખના હેરોઇનના કેસમાં વડોદરા એસ.ઓ.જી.ના એ.એસ.આઇ.ની ધરપકડ | Vadodara SOG ASI arrested in heroin…

૪૭.૯૮ લાખના હેરોઇનના કેસમાં વડોદરા એસ.ઓ.જી.ના એ.એસ.આઇ.ની ધરપકડ | Vadodara SOG ASI arrested in heroin...

તિરુપતિના લાડવામાં ભેળસેળવાળું ઘી હતું પણ પશુ ચરબીના દાવા પોકળ | Tirupati’s laddu contained adultera…

તિરુપતિના લાડવામાં ભેળસેળવાળું ઘી હતું પણ પશુ ચરબીના દાવા પોકળ | Tirupati's laddu contained adultera...

આજે કેન્દ્રિય બજેટ ઉત્પાદનને પ્રોત્સાહન, નોકરી પર ફોકસની આશા | Today’s central budget hopes to boost…

આજે કેન્દ્રિય બજેટ ઉત્પાદનને પ્રોત્સાહન, નોકરી પર ફોકસની આશા | Today's central budget hopes to boost...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઓડિશાના રાઉરકેલામાં વિસ્ફોટકો ભરેલી ટ્રક નક્સલીઓ લૂંટી ગયા, ડ્રાઈવરનું પણ અપહરણ | Jharkhand rourkela…

2 years ago
કોર્પોરેશનમાં વર્ષોથી ફરજ બજાવતા ૧૧૪ કર્મચારીઓને છૂટા કરી દેવાયા | 114 employees who had been servin…

1 year ago
થાનના નળખંભામાંથી 620 લીટર દેશી દારૂ ઝડપાયો | 620 liters of country liquor seized from Thana pillar

12 months ago
મકાનની બારી તોડીને ચોર ટોળકી 1.60 લાખની મતા લઈ ગઈ | thieves break window at house in vadodara steal …

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News