gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પઢીયાર ગામે નળ સે જળ યોજનામાં ગેરરીતિની તપાસ કરવા મુખ્યમંત્રી કાર્યાલયના આદેશ

G METRO NEWS by G METRO NEWS
February 1, 2026
in GUJARAT
0 0
0
પઢીયાર ગામે નળ સે જળ યોજનામાં ગેરરીતિની તપાસ કરવા મુખ્યમંત્રી કાર્યાલયના આદેશ
0
VIEWS
Share on FacebookShare on Twitter

પંચમહાલ,વિનોદ રાવલ,એબીએનએસ:
ગોધરા તાલુકાના પઢીયાર ગામમાં સરકારની નળ સે જળ યોજનામાં થયેલી મોટાપાયે અનિયમિતતાઓ અને સરકારી નાણાંના વ્યય અંગે રાજ્યના મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા તપાસના સૂચનો આપવામાં આવ્યા છે.

ગામના જાગૃત નાગરિક કાનાભાઈ રામાભાઈ પરમાર દ્વારા કરવામાં આવેલી રજૂઆતને પગલે ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના કાર્યપાલક ઈજનેરને આ મામલે તાત્કાલિક અસરથી યોગ્ય કાર્યવાહી કરી ઓનલાઈન અહેવાલ રજૂ કરવા સૂચના અપાઈ.

પ્રાપ્ત વિગતો અનુસાર,ગુજરાતના મુખ્યમંત્રીને રજુઆત કરવામાં આવી છે કે પઢીયાર મુખ્ય ગામમાં યોજના હેઠળ મંજૂર થયેલા કૂવા અને સંપની કામગીરી વર્ષોથી અધૂરી છોડી દેવામાં આવી છે. પાઈપલાઈનનું યોગ્ય જોડાણ ન મળવાને કારણે ગ્રામજનો આજે પણ દૂષિત પાણી પીવા મજબૂર બન્યા છે. આ યોજના માટે સરકારી ખર્ચે ખરીદવામાં આવેલો પાઈપોનો મોટો જથ્થો પંચાયતના મકાનમાં વણવપરાયેલો પડી રહ્યો છે

જેના કારણે મકાનનો અન્ય કોઈ કામ માટે ઉપયોગ થઈ શકતો નથી, એટલું જ નહીં કિંમતી સિમેન્ટ યોગ્ય જાળવણીના અભાવે પથ્થર બની જતાં સરકારી મિલકતનો ભારે બગાડ થયો હોવાનું પણ રજૂઆતમાં જણાવાયું છે. પંચાયત પાસે બનેલો નવો કૂવો હાલ ગંદકી અને દારૂની પોટલીઓથી ભરેલો હોવા છતાં તંત્ર દ્વારા કોઈ સફાઈ કરવામાં આવતી નથી.

જે જનતાના સ્વાસ્થ્ય સાથે ગંભીર ખીલવાડ સમાન છે.આ સમગ્ર પ્રકરણમાં લોકશાહીના મૂળભૂત અધિકાર સમાન શુદ્ધ પીવાના પાણીથી વંચિત રાખવામાં આવ્યા હોવાની રજુઆત કરી અરજદારે જવાબદાર અધિકારીઓ અને પદાધિકારીઓ સામે કડક કાયદાકીય કાર્યવાહીની માંગ કરી છે.

સાથોસાથ એવી પણ વિનંતી કરવામાં આવી છે કે આ તપાસ પ્રક્રિયામાં તેમને રૂબરૂ સાથે રાખીને જ સ્થળ તપાસ કરવામાં આવે જેથી સ્થળ પરની વાસ્તવિકતા અને પુરાવાઓ તપાસ ટીમ સમક્ષ રજૂ કરી શકાય. મુખ્યમંત્રી કાર્યાલયના સૂચનો બાદ હવે આ પ્રકરણમાં કેવા પ્રકારની કાર્યવાહી થાય છે તેના પર આખા તાલુકાની નજર મંડાયેલી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદની શોકિંગ ઘટના: ફાંસીની સજા બાદ પેરોલ જમ્પ કરી ફરાર હત્યારો 13 વર્ષે પકડાયો, વેપારીનું માથું …
GUJARAT

May 25, 2026
જામનગરમાં કરોડો રૂપિયાનું ફુલેકો ફેરવીને નાસી છૂટેલા સુપર માર્કેટના વેપારી સામે પોલીસ સમક્ષ અરજી થયા…

જામનગરમાં કાલાવડ નાકા પાસે બે બાઇક વચ્ચે અકસ્માત : બે યુવકો ઇજાગ્રસ્ત | Accident between two bikes n…

Next Post
સાંસદ ખેલ મહોત્સવની મુલાકાત લેતું જામનગર બીજેપી નવનિયુકત શહેર સંગઠન

નાણામંત્રી નિર્મલા સીતારમન દ્વારા રજૂ કરાયેલ કેન્દ્રીય બજેટ ૨૦૨૬ ને આવકારતું જામનગર શહેર ભાજપ

ઈલેક્ટ્રીક વાહનો સસ્તા મળશે ! બેટરી બનાવતા સામાન પર કસ્ટમ ડ્યુટીમાં રાહતની કેન્દ્રની જાહેરાત | Budge…

ઈલેક્ટ્રીક વાહનો સસ્તા મળશે ! બેટરી બનાવતા સામાન પર કસ્ટમ ડ્યુટીમાં રાહતની કેન્દ્રની જાહેરાત | Budge...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

1 મહિનામાં 1 લાખ રૂપિયા મોંઘી થઈ ચાંદી ! તાબડતોબ તેજી પાછળ ચીન કનેક્શન | Silver Price History: Silve…

4 months ago
કાલે તરસમિયા ફિલ્ટર હેઠળના રપથી વધુ વિસ્તારમાં પાણી વિતરણ બંધ રહેશે | Water distribution will be sus…

2 months ago
સોનું ફરી રૂ.3000 વધ્યું: ચાંદીમાં પણ ઉછાળો: વૈશ્વિક ચાંદી 100 ડોલર તરફ | Gold rises again by Rs 300…

પીજીવીસીએલની ચેકિંગ ડ્રાઇવમાં રૂ. 38.68 લાખની વીજ ચોરી ઝડપાઈ | Electricity theft worth Rs 38 68 lakh…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News