gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મહેસુલી ક્ષેત્રે રાજ્ય સરકારનો મોટો નિર્ણય: ગેરકાયદે ગણાતી ઇનામી જમીનો હવે કાયદેસર થશે, જાણો કોને મળ…

G METRO NEWS by G METRO NEWS
February 2, 2026
in GUJARAT
0 0
0
મહેસુલી ક્ષેત્રે રાજ્ય સરકારનો મોટો નિર્ણય: ગેરકાયદે ગણાતી ઇનામી જમીનો હવે કાયદેસર થશે, જાણો કોને મળ…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Inam lands: ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા ઈનામી જમીનોના અનધિકૃત કબજાને નિયમબદ્ધ કરવા અંગે એક ઠરાવ પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. 2 ફેબ્રુઆરી, 2026ના રોજ બહાર પાડવામાં આવેલા આ ઠરાવ મુજબ, રાજ્યમાં જે ઈનામી જમીનો પર રી-ગ્રાન્ટની પ્રક્રિયામાં ટેકનિકલ અવરોધો હતા અથવા કબજા કિંમત ભરવાની બાકી હતી, કરવાને પાત્ર હોય પણ ન થયેલ હોય તેવી જમીનોના કબજેદારો અને તેમના વારસદારોના હિતમાં આ મોટો નિર્ણય લેવાયો છે. જમીનધારકોને પડતી વહીવટી મુશ્કેલીઓ નિવારવા માટે સરકારે અગાઉના નિયમોમાં સુધારો કરી પ્રક્રિયાને વધુ અસરકારક બનાવી છે.

આ નવા સુધારામાં અનધિકૃત કબજા હક્કને નિયમબદ્ધ કરવા માટે હવે પ્રવર્તમાન જંત્રી કિંમતના 20 ટકા જેટલી રકમ વસૂલવાની જોગવાઈ કરવામાં આવી છે. અગાઉના 28 ઓગસ્ટ, 2023ના ઠરાવની અન્ય તમામ શરતો યથાવત રહેશે. સરકારના આ અભિગમથી વર્ષોથી ઇનામી જમીન સંબંધી ગૂંચવણોમાં ફસાયેલા અનેક જમીનધારકોને લાભ મળશે.

નિયમબદ્ધ કરવાની શરત

રિગ્રાન્ટ કરી હોય કે કરવાને પાત્ર હોય પણ રિગ્રાન્ટ ન થઈ હોય તેવી જમીન સરળતાથી નિયમબદ્ધ કરી શકાશે. આ માટે જમીનની પ્રવર્તમાન જંત્રીના 20 ટકા કબજાહક્કની રકમ ભરી નિયમબદ્ધ કરી શકાશે. જે જમીનો રિગ્રાન્ટ કરેલી હોય પરંતુ કબજાકિંમત ભરપાઈ ન કરી હોય તેવી જમીનના કબજેદારો, રિગ્રાન્ટ કરવાને પાત્ર હોય પરંતુ કોઈ કારણસર રિગ્રાન્ટ થઈ ન હોય તેમજ વારસદારો જો આવી જમીનના ધારણકર્તા હોય તેમને આ નિર્ણયનો લાભ મળશે. એટલું જ નહિ, આવી જમીનોની તબદીલીઓ થઈ ગઈ હોય અને હાલ જમીનો અન્ય કોઈના કબજામાં હોય તેવા કબજેદારોને પણ આ નિર્ણયનો લાભ મળવાથી રાજ્યના ખેડૂતોને મોટો ફાયદો થશે. 

જંત્રી દર

આવા અનધિકૃત કબજાને નિયમબદ્ધ કરવા માટે હાલની પ્રવર્તમાન જંત્રી કિંમતના 20 ટકા જેટલી કબજા હક્કની રકમ વસૂલવામાં આવશે. અગાઉના ઠરાવ (28/08/2023)ની અન્ય તમામ શરતો અને સૂચનાઓ યથાવત રહેશે.

મહેસુલી ક્ષેત્રે રાજ્ય સરકારનો મોટો નિર્ણય: ગેરકાયદે ગણાતી ઇનામી જમીનો હવે કાયદેસર થશે, જાણો કોને મળશે લાભ 2 - image

કોને કોને લાભ મળશે

-રી-ગ્રાન્ટ કરેલ પરંતુ કબજાકિંમત ભરપાઈ  કરેલ ન હોય તેવી જમીનના કબજેદાર 

-રી-ગ્રાન્ટ કરવાને પાત્ર હોય પરંતુ કોઈ કારણસર રી ગ્રાન્ટ થઈ ન હોય 

-વારસદારો જો આવી જમીનના અનઅધિકૃત ધારણ કરનાર હોય

-આવી જમીનોની તબદીલીઓ થઈ ગઈ હોય અને હાલ આવી જમીનો અન્ય કોઈના કબજામાં હોય તેવા કબજેદાર

આ પણ વાંચો: રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલિશન પર હાઈકોર્ટે લગાવી રોક, 35000 લોકોને 3 મહિનાની રાહત

ઇનામી જમીન એટલે શું?

સામાન્ય ભાષામાં કહીએ તો, ‘ઇનામી જમીન’ એટલે એવી જમીન જે ભૂતકાળમાં (રાજશાહી કે બ્રિટિશ શાસન દરમિયાન) કોઈ વ્યક્તિને તેની વિશિષ્ટ સેવાઓ, બહાદુરી અથવા ધાર્મિક કાર્યોના બદલામાં સરકાર કે રાજા દ્વારા ભેટ (ઇનામ) તરીકે આપવામાં આવી હોય. આ જમીનો સેવા બદલ, ધાર્મિક કાર્યો માટે અથવા કલા કે શૌર્ય માટે આપવામાં આવતી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ શહેરમાં દેશભક્તિના રંગે રંગાઈ ભવ્ય ‘તિરંગા યાત્રા
GUJARAT

અમદાવાદ શહેરમાં દેશભક્તિના રંગે રંગાઈ ભવ્ય ‘તિરંગા યાત્રા

August 13, 2026
તિરંગા યાત્રામાં દેશભક્તિના રંગ સાથે સુરક્ષા દળોની શિસ્તબદ્ધ પરેડ બની વિશેષ આકર્ષણ
GUJARAT

તિરંગા યાત્રામાં દેશભક્તિના રંગ સાથે સુરક્ષા દળોની શિસ્તબદ્ધ પરેડ બની વિશેષ આકર્ષણ

August 13, 2026
રાધનપુર આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં ‘હર ઘર તિરંગા’ રેલી યોજાઈ
GUJARAT

રાધનપુર આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં ‘હર ઘર તિરંગા’ રેલી યોજાઈ

August 13, 2026
Next Post
બજેટમાં પશ્ચિમ ઝોનની બંધ ટ્રેનો અને સિનિયર સિટિજન રાહત મુદ્દે મુસાફરોમાં અસંતોષ | Passengers unhappy…

બજેટમાં પશ્ચિમ ઝોનની બંધ ટ્રેનો અને સિનિયર સિટિજન રાહત મુદ્દે મુસાફરોમાં અસંતોષ | Passengers unhappy...

વાપીના વાઈબ્રન્ટ પાર્કની એક કંપનીમાં લાગી ભીષણ આગ, ફાયરની 8 ગાડી ઘટનાસ્થળે | Major Fire Breaks Out i…

વાપીના વાઈબ્રન્ટ પાર્કની એક કંપનીમાં લાગી ભીષણ આગ, ફાયરની 8 ગાડી ઘટનાસ્થળે | Major Fire Breaks Out i...

શહેરના વિવિધ વિસ્તારોમાં ખાદ્યપદાર્થોની ગુણવત્તા અંગે ખોરાકશાખાના દરોડા

શહેરના વિવિધ વિસ્તારોમાં ખાદ્યપદાર્થોની ગુણવત્તા અંગે ખોરાકશાખાના દરોડા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભાજપ શાસિત દેવગઢ બારીઆ પાલિકા પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત, સાત માસમાં જ વિરોધના સૂર ઉઠ્યા | no co…

ભાજપ શાસિત દેવગઢ બારીઆ પાલિકા પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત, સાત માસમાં જ વિરોધના સૂર ઉઠ્યા | no co…

10 months ago
પચાસ વૃક્ષ ઉગાડવા પડશે , શીલજની શાલીન રેસિડેન્સીમાં ત્રણ લીલા વૃક્ષ પરવાનગી વગર કપાયા | Fifty trees …

પચાસ વૃક્ષ ઉગાડવા પડશે , શીલજની શાલીન રેસિડેન્સીમાં ત્રણ લીલા વૃક્ષ પરવાનગી વગર કપાયા | Fifty trees …

12 months ago
ઉ.ભારતના અનેક રાજ્યોમાં ભારે વરસાદ : જમ્મુની શાળાઓમાં રજા | Heavy rains in many states of North Indi…

ઉ.ભારતના અનેક રાજ્યોમાં ભારે વરસાદ : જમ્મુની શાળાઓમાં રજા | Heavy rains in many states of North Indi…

12 months ago
અમદાવાદમાંથી ૧૭૩ કિલોગ્રામ એનાલોગ પનીરનો જથ્થો સ્થગિત | Deceiving the consumer by presenting analog …

અમદાવાદમાંથી ૧૭૩ કિલોગ્રામ એનાલોગ પનીરનો જથ્થો સ્થગિત | Deceiving the consumer by presenting analog …

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News