gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘ભાગીદારીને નવી ઊંચાઈ પર લઈ જઈશું’ ટ્રમ્પની જાહેરાત બાદ PM મોદીની પ્રતિક્રિયા | PM Modi Hails US Tar…

G METRO NEWS by G METRO NEWS
February 2, 2026
in INDIA
0 0
0
‘ભાગીદારીને નવી ઊંચાઈ પર લઈ જઈશું’ ટ્રમ્પની જાહેરાત બાદ PM મોદીની પ્રતિક્રિયા | PM Modi Hails US Tar…
0
VIEWS
Share on FacebookShare on Twitter

PM Modi Reacts After US President Donald Trump Announces Tariff Cuts On India : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખે ભારત પર ટેરિફ ઘટાડવાની જાહેરાત કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રતિક્રિયા આપી છે. પીએમ મોદીએ ટેરિફ ઘટાડાના નિર્ણયને આવકારી ખુશી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ફોન પર વાતચીત થયા બાદ બંને દેશો વચ્ચે મહત્ત્વના વેપાર સમજૂતીની જાહેરાત થઈ છે. અમેરિકાના આ નિર્ણયથી બંને દેશો વચ્ચેની આર્થિક ભાગીદારી મજબૂત થવાની સાથે વેપાર સંબંધોમાં વધારો થશે. આ પહેલા ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુડ પર પોસ્ટ કરીને કહ્યું કે, ‘અમેરિકા ભારતીય ઉત્પાદનો પરના રિસિપ્રોકલ ટેરિફને 25 ટકાથી ઘટાડીને 18 ટકા કરી રહ્યું છે.’

વડાપ્રધાન મોદીએ શું કહ્યું ?

ટ્રમ્પની પોસ્ટ બાદ વડાપ્રધાન મોદીએ પણ X પર પોસ્ટ કરી હતી, જેમાં અમેરિકન રાષ્ટ્ર પ્રમુખનો આભાર વ્યક્ત કરતાં કહ્યું કે, ‘આજે રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે વાત કરીને આનંદ થયો, મને ખુશી છે કે મેડ ઇન ઇન્ડિયા ઉત્પાદનો પર હવે 18 ટકા ટેરિફ લાગશે, રાષ્ટ્ર પ્રમુખ ટ્રમ્પનું નેતૃત્વ વૈશ્વિક શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિ માટે મહત્વપૂર્ણ છે, ભારત શાંતિ માટેના તેમના પ્રયાસોને સંપૂર્ણ સમર્થન આપે છે.ભાગીદારીને નવી ઊંચાઈએ લઈ જવા માટે આતુર છીએ.’

ઉલ્લેખનીય છે કે, સોમવારે (2 ફેબ્રુઆરી) સાંજે ટ્રમ્પ (US President Donald Trump) અને વડાપ્રધાન મોદી (PM Narendra Modi) વચ્ચે ટેલિફોનિક વાતચીત થઈ હતી. ભારતમાં અમેરિકાના રાજદૂત સર્જિયો ગોરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર કહ્યું હતું કે, રાષ્ટ્ર્પ્રમુખ અને પીએમ મોદી વચ્ચે ફોન પર વાત થઈ છે અને ટૂંક સમયમાં મોટી જાહેરાત થવાની છે. આના થોડા કલાકમાં જ અમેરિકાએ ભારત પરનો ટેરિફ દર ઘટાડ્યો છે.

Wonderful to speak with my dear friend President Trump today. Delighted that Made in India products will now have a reduced tariff of 18%. Big thanks to President Trump on behalf of the 1.4 billion people of India for this wonderful announcement.

When two large economies and the…

— Narendra Modi (@narendramodi) February 2, 2026

આ પણ વાંચો : અમેરિકામાં ભારતની વસ્તુઓ પર હવે 25થી ઘટી 18 ટકા ટેરિફ, સામે અમેરિકાથી આયાત થતી ચીજો પર શૂન્ય થશે

ભારત રશિયાના બદલે વેનેઝુએલા પાસેથી તેલ ખરીદવા સંમત થયું : ટ્રમ્પ

ટ્રમ્પના જણાવ્યા અનુસાર, પીએમ મોદી રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ કરવા અને તેના બદલે અમેરિકા તથા સંભવિત રીતે વેનેઝુએલા પાસેથી વધુ તેલ ખરીદવા સંમત થયા છે. આ પગલાથી રશિયા-યુક્રેન યુદ્ધનો અંત લાવવામાં મોટી મદદ મળશે તેમ માનવામાં આવે છે. ટ્રમ્પે અમેરિકા દ્વારા ભારત પર લેવામાં આવતા રેસીપ્રોકલ ટેરિફ (Reciprocal Tariff) ને 25%થી ઘટાડીને 18% કરવાની જાહેરાત કરી છે. સામે પક્ષે, ભારત પણ અમેરિકા સામેના તેના ટેરિફ અને નોન-ટેરિફ અવરોધોને ઘટાડીને ‘શૂન્ય’ કરવા માટે આગળ વધશે. 

ડોનાલ્ડ ટ્રમ્પે પોસ્ટ શેર કરી શું કહ્યું?

ટ્રમ્પે Truth Social પર પોસ્ટ કરી છે, જેમાં તેમણે લખ્યું છે કે, ‘આજે સવારે ભારતના વડાપ્રધાન મોદી સાથે વાત કરવી એ મારા માટે સન્માનની વાત હતી. અમે વ્યાપાર અને રશિયા-યુક્રેન યુદ્ધના અંત સહિત અનેક બાબતો પર ચર્ચા કરી. તેઓ રશિયન તેલ ખરીદવાનું બંધ કરવા અને યુનાઇટેડ સ્ટેટ્સ તથા સંભવિત રીતે વેનેઝુએલા પાસેથી ઘણું વધારે તેલ ખરીદવા માટે સંમત થયા છે. આનાથી યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધને સમાપ્ત કરવામાં મદદ મળશે, જ્યાં અત્યારે દર અઠવાડિયે હજારો લોકો મૃત્યુ પામી રહ્યા છે!’

તેમણે વધુમાં લખ્યું છે કે, ‘તાત્કાલિક અસરથી અમે યુનાઇટેડ સ્ટેટ્સ અને ભારત વચ્ચે એક વ્યાપાર સોદા પર સહમતિ સાધી છે, જેના દ્વારા યુનાઇટેડ સ્ટેટ્સ ઘટાડેલો રેસિપ્રોકલ ટેરિફ (પરસ્પર ટેક્સ) વસૂલશે, જેને 25% થી ઘટાડીને 18% કરવામાં આવશે. તેઓ એ જ રીતે યુનાઇટેડ સ્ટેટ્સ વિરુદ્ધના તેમના ટેરિફ અને નોન-ટેરિફ અવરોધોને ઘટાડીને શૂન્ય (ZERO) કરવા તરફ આગળ વધશે.’

તેમણે એમ પણ કહ્યું કે, ‘વડાપ્રધાન મોદીએ 500 અબજ ડોલરથી વધુના યુ.એસ. એનર્જી, ટેકનોલોજી, કૃષિ, કોલસો અને અન્ય ઘણી પ્રોડક્ટ્સ ખરીદવા ઉપરાંત મોટા પાયે ‘બાય અમેરિકન’ (અમેરિકન વસ્તુઓ ખરીદવા) માટે પણ પ્રતિબદ્ધતા દર્શાવી છે. ભારત સાથેના અમારા અદ્ભુત સંબંધો ભવિષ્યમાં વધુ મજબૂત બનશે. 

અમેરિકાએ 2025માં 25% ટેરિફ લાદ્યો હતો

ટ્રમ્પે ગત વર્ષ 2025માં ભારત પર વેપાર ખાધનો આરોપ લગાવીને 25% ટેરિફ લાદ્યો હતો. જે બાદ રશિયા પાસેથી ક્રૂડ ઓઇલની ખરીદી ચાલુ રાખવા બદલ ભારત પર વધારાનો 25% ટેરિફ લગાવી દીધો હતો. ત્યારથી ભારત અને અમેરિકા સંબંધમાં વધુ ખટાશ આવી હતી.

આ પણ વાંચો : ‘ભારત રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ કરશે’ ટેરિફ ઘટાડવાની જાહેરાત કર્યા બાદ ટ્રમ્પનો દાવો

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મોંઘવારીનો ડબલ ઝટકો, પેટ્રોલ-ડીઝલ બાદ CNGના ભાવમાં પ્રતિ કિલોએ 2 રૂપિયાનો વધારો | Double Blow of Inf…
INDIA

મોંઘવારીનો ડબલ ઝટકો, પેટ્રોલ-ડીઝલ બાદ CNGના ભાવમાં પ્રતિ કિલોએ 2 રૂપિયાનો વધારો | Double Blow of Inf…

May 15, 2026
‘ચૂંટણી પતી ગઈ, હવે વસૂલી શરૂ…’, પેટ્રોલ-ડીઝલ અને CNGના ભાવ વધતાં કોંગ્રેસના સરકાર સામે પ્રહાર | C…
INDIA

‘ચૂંટણી પતી ગઈ, હવે વસૂલી શરૂ…’, પેટ્રોલ-ડીઝલ અને CNGના ભાવ વધતાં કોંગ્રેસના સરકાર સામે પ્રહાર | C…

May 15, 2026
યુએઈથી ઈટાલી સુધી…. આજથી પીએમ મોદી 5 દેશની મુલાકાતે, મહત્ત્વના કરાર થવાની શક્યતા | pm modi 5 natio…
INDIA

યુએઈથી ઈટાલી સુધી…. આજથી પીએમ મોદી 5 દેશની મુલાકાતે, મહત્ત્વના કરાર થવાની શક્યતા | pm modi 5 natio…

May 15, 2026
Next Post
હવામાનનો મિજાજ બદલાયો: 9 રાજ્યોમાં તોફાની વરસાદનું એલર્ટ, 14 ફેબ્રુઆરી સુધી ઠંડીમાં રાહત નહીં | IMD …

હવામાનનો મિજાજ બદલાયો: 9 રાજ્યોમાં તોફાની વરસાદનું એલર્ટ, 14 ફેબ્રુઆરી સુધી ઠંડીમાં રાહત નહીં | IMD ...

‘મુખ્ય ચૂંટણી કમિશનર અહંકારી અને જૂઠા’ જ્ઞાનેશ કુમાર સાથે મુલાકાત બાદ મમતા બેનરજી ભડક્યા | West Beng…

‘મુખ્ય ચૂંટણી કમિશનર અહંકારી અને જૂઠા’ જ્ઞાનેશ કુમાર સાથે મુલાકાત બાદ મમતા બેનરજી ભડક્યા | West Beng...

ગોંડલમાં શારીરિક કસોટી પાસ કર્યા બાદ યુવાનનું હદય થંભી ગયું | Young man’s heart stopped after passin…

ગોંડલમાં શારીરિક કસોટી પાસ કર્યા બાદ યુવાનનું હદય થંભી ગયું | Young man's heart stopped after passin...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

BIG NEWS: સિંધુ સંધિ પર રોક બાદ પાકિસ્તાનને બીજો સૌથી મોટો ઝટકો, હાઇડ્રો પ્રોજેક્ટ પર કામ શરૂ | indi…

BIG NEWS: સિંધુ સંધિ પર રોક બાદ પાકિસ્તાનને બીજો સૌથી મોટો ઝટકો, હાઇડ્રો પ્રોજેક્ટ પર કામ શરૂ | indi…

1 year ago
નડિયાદ યાર્ડમાં બ્રિજની કામગીરીને પગલે બ્લોક, નવજીવન સહિતની ટ્રેનો મોડી દોડશે, એક ટ્રેન રદ | nadiad …

નડિયાદ યાર્ડમાં બ્રિજની કામગીરીને પગલે બ્લોક, નવજીવન સહિતની ટ્રેનો મોડી દોડશે, એક ટ્રેન રદ | nadiad …

2 weeks ago
આશિકે જ જીવ લીધો! નવસારીમાં લીવ ઈન પાર્ટનર સાથે ઝઘડો થતાં યુવતીની હત્યા, આરોપી ફરાર | Woman Death by…

આશિકે જ જીવ લીધો! નવસારીમાં લીવ ઈન પાર્ટનર સાથે ઝઘડો થતાં યુવતીની હત્યા, આરોપી ફરાર | Woman Death by…

8 months ago
તથ્ય પટેલ કેસઃ ત્રણ સપ્તાહમાં ચાર્જફ્રેમ કરો, ટ્રાયલ કોર્ટને સુપ્રીમ કોર્ટનો આદેશ | tathya patel cas…

તથ્ય પટેલ કેસઃ ત્રણ સપ્તાહમાં ચાર્જફ્રેમ કરો, ટ્રાયલ કોર્ટને સુપ્રીમ કોર્ટનો આદેશ | tathya patel cas…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News