gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

આરટીઓ દ્વારા ખાસ ડ્રાઇવઃએલઇડી લાઇટવાળા ૬૨ વાહનચાલકો પકડાયા | RTO conducts special drive: 62 drivers …

G METRO NEWS by G METRO NEWS
February 3, 2026
in GUJARAT
0 0
0
આરટીઓ દ્વારા ખાસ ડ્રાઇવઃએલઇડી લાઇટવાળા ૬૨ વાહનચાલકો પકડાયા | RTO conducts special drive: 62 drivers …
0
VIEWS
Share on FacebookShare on Twitter

આંખો આંજી દેતી વ્હાઇટ એલઇડી લગાવનાર સામે લાલ આંખ

એક મહિનામાં ગેરકાયદે સફેદ લાઇટ લગાવીને વાહન હંકારતા ૧૧૪ ચાલકો પાસેથી ૧.૫૩ લાખ દંડ વસૂલાયો

ગાંધીનગર :  વાહન વ્યવહાર વિભાગ દ્વારા પરિપત્ર કરીને વ્હાઇટ એલઇડી
લગાવીને સામેવાળાની આંખો આંજી દેતા વાહનચાલકો સામે કડક કાર્યવાહી કરવા સુચના
આપવામાં આવી છે. જેના પગલે ગાંધીનગર આરટીઓ દ્વારા રાત્રી ડ્રાઇવ ચલાવવામાં આવી છે
અને શુક્ર-શનિવાર બે દિવસની ડ્રાઇવમાં ૬૨ વાહનચાલકોને દંડ ફટકારવામાં આવ્યો છે.
છેલ્લા એક મહિના દરમ્યાન ગાંધીનગર આરટીઓ દ્વારા કુલ ૧૧૪ વાહનચાલકો સામે વ્હાઇટ
એલઇડીનો કેસ કરવામાં આવ્યો છે અને કુલ ૧.૫૩ લાખ રૃપિયાનો દંડ પણ વસુલવામાં આવ્યો
છે.

વાહનોમાં લગાડવામાં આવતી ગેરકાયદેસર અને આંખોને આંજી દેતી
સફેદ એલઇડી લાઈટો સામે વાહનવ્યવહાર વિભાગ દ્વારા વધુ એક વખત પરિપત્ર બહાર પાડીને
તમામ આરટીઓને કાર્યવાહી કરવા માટે સુચના આપી છે જેના અનુસંધાને ગાંધીનગર આરટીઓ
દ્વારા શુક્ર-શનિવાર એમ બે દિવસ ખાસ ઝુંબેશ ચલાવી હતી. ઇન્સ્પેક્ટર્સ અને સ્ટાફની
અલગ અલગ ટીમો દ્વારા જિલ્લાના માર્ગો-જંકશન પર ચેકીંગ કરવામાં આવ્યું હતું. જેમાં
ફક્ત બે દિવસમાં સફેદ એલઇડી લગાવીને ફરતા ૬૨ જેટલા વાહન માલિકોને દંડ ફટકારવામાં
આવ્યો છે.ત્યારે આગામી દિવસોમાં વધુ ટીમો બનાવીને મુખ્ય માર્ગો
, હાઇવેની સાથે
શહેરના આંતરિક માર્ગો પર પણ રાત્રી ચેકીંગની ડ્રાઇવ વધુ સઘન બનાવવામાં તેવા સંકેતો
આપવાની સાથે વાહનચાલકોને આ લાઇટ સ્વયં દૂર કરવા પણ સુચન પણ કરવામાં આવ્યું છે.
છેલ્લા એક મહિના દરમ્યાન ગાંધીનગર આરટીઓ દ્વારા કુલ ૧૧૪ જેટલા કેસ કરવામાં આવ્યા
છે. વ્હાઇટ એલઇડી લગાવનાર આ વાહનમાલિકો પાસેથી કુલ ૧.૫૩ લાખનો દંડ પણ વસુલવામાં
આવ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પોરબંદરમાં વહેલી સવારે ગમખ્વાર અકસ્માત, બે બાઈક વચ્ચેની ટક્કરમાં ચાર યુવાનોના મોત | Porbandar Airpor…
GUJARAT

April 6, 2026
ગુજરાતમાં દારૂબંધીની માત્ર વાતો, નિયમો નેવે મૂકી આડેધડ પરમિટ, 50 લાખનું કૌભાંડ ખુલ્યું | Gujarat Liq…

ગાંધીનગરમાં જૂના સચિવાલયમાં કચેરીમાં ગ્રાન્ટ કૌભાંડ, રૂ. 4.95 કરોડની બારોબાર ઉચાપત | Gandhinagar Sec…

Next Post
વૃદ્ધાનું હાઇડ્રા ક્રેનના ટાયર નીચે કચડાતા મોત | Emon fefin chinnap a malo lon eu aksiten

પકડી રાખી ચાકુના ઘા મારતા યુવક સારવાર હેઠળ | Ewe anuon atake ren ketilas

કલોલ તાલુકાના નાદરી ગામે કારની ટક્કરથી રિક્ષામાં બેઠેલ મહિલાનું મોત | A woman sitting in a rickshaw …

કલોલ તાલુકાના નાદરી ગામે કારની ટક્કરથી રિક્ષામાં બેઠેલ મહિલાનું મોત | A woman sitting in a rickshaw ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચાવડીગેટમાં દારૂ પકડવા ગયેલી પોલીસ ઉપર ટોળાનો હુમલો, એસીડ એટેકનો પ્રયાસ | Mob attacks police who wen…

5 months ago
મુલેરગામની ચોગલે સોલ્ટ કંપનીમાંથી બે બાળ મજૂરોને મુક્ત કરાવ્યા | Two child laborers released from Ch…

6 months ago
VIDEO: ગુજરાતને પ્રથમ અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેન મળી, PM મોદીએ વર્ચ્યુઅલી લીલીઝંડી બતાવી | gujarat ge…

માંડવી સેન્ટ્રલ લાયબ્રેરી સામે ૧૫૦થી પણ વધુ વર્ષ જૂના રાધા વલ્લભ મંદિરનું નવીનીકરણ માટેનું છેલ્લા ત્…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News