gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદ ફ્લાવર શોના ફૂલ-છોડ નેતા-અધિકારીઓનું આંગણું શોભાવશે? ઢાંકપિછોડો કરવા આયોજન | Ahmedabad Flowe…

G METRO NEWS by G METRO NEWS
February 3, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદ ફ્લાવર શોના ફૂલ-છોડ નેતા-અધિકારીઓનું આંગણું શોભાવશે? ઢાંકપિછોડો કરવા આયોજન | Ahmedabad Flowe…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad Flower Show: અમદાવાદમાં આ વખતે યોજાયેલો ફ્લાવર શો એક તબક્કે ફ્લોપ શો સાબિત થયો છે. ગત વર્ષની સરખામણીએ બે કરોડ રૂપિયા વધારે ખર્ચીને દિવસો લંબાવ્યા હોવા છતાં બે લાખ મુલાકાતી ઓછા આવ્યા છે. ત્યારે આ ફ્લોપ શો પર ઢાંકપીછોડો કરવા માટે હવે ફ્લાવર શોના ફૂલ-છોડ અધિકારીઓએ વેચવા કાઢ્યાં છે. તેનાથી પણ આગળ વિચારીને વેચાણના નિર્ણયને લોકોનો નબળો પ્રતિસાદ મળે તો આ ફૂલ-છોડ કાઉન્સિલરો અને અધિકારીઓના આંગણામાં રોપવાનું જડબેસલાક આયોજન કરી લેવાયું છે. પ્રજાના પૈસે ખરીદાયેલા આ ફૂલછોડથી હવે પદાધિકારીઓને ખુશ કરાશે.

મ્યુનિસિપલએ છોડવા વેચવા કાઢ્યાં 

અમદાવાદ શહેરમાં આ વખતેનો ફ્લાવર શો શરૂઆતથી જ વિવાદનું કેન્દ્ર રહ્યો હતો. 17 કરોડ રૂપિયાના ખર્ચે 29 દિવસ ચાલેલા આ શોમાં 48 પ્રજાતિના 10 લાખથી વધુ ફૂલ-છોડ રાખવામાં આવ્યા હોવાનો દાવો કરાયો હતો. ફ્લાવર શો નિહાળવા માત્ર 11 લાખ જેટલા લોકો જ આવ્યા હતા. ફ્લાવર શો પૂરો થયા બાદ હવે ફૂલ-છોડ મ્યુનિસિપલના બગીચાઓ અને ડિવાઈડરોમાં ગોઠવી દેવામાં આવ્યા છે.  

ફ્લાવર શો ટીકાનું કેન્દ્ર બનતા હવે અધિકારીઓ દ્વારા ફૂલ-છોડ વેચીને થોડી-ઘણી આવક રળી પોતાની નિષ્ફળતા છૂપાવવાનું નક્કી કરાયું છે. શહેરની મ્યુનિસિપલ સંચાલિત જુદા જુદા વિસ્તારની ચાર નર્સરીઓ પરથી ફૂલ-છોડનું વેચાણ શરૂ કરાયું છે. જેના માટે 6 રૂપિયાથી માંડીને 235 રૂપિયા પ્રતિછોડ કિંમત નક્કી કરવામાં આવી છે. વધારે જથ્થામાં છોડ લઈ જનાર વ્યક્તિને ભાવ ઘટાડી આપવામાં આવશે. એક એવી પણ ચર્ચા વહેતી થઈ છે કે, જો આ વેચાણને નબળો પ્રતિસાદ મળે તો આગામી દિવસોમાં શહેરના 191 કાઉન્સિલરો તથા મ્યુનિસિપલના વર્ગ 1થી 3ના અધિકારીઓના ઘરે આંગણામાં આ ફૂલ-છોડ રોપી દેવામાં આવશે. અલબત, સામે આવતી હકીકત અનુસાર છોડવાના વેચાણ અને તેનાથી આગળના આયોજન વિશે ખુદ મ્યુનિસિપલના શાસકો પણ અજાણ છે.

આ પણ વાંચો: ગુજરાતમાં ‘SIR’ વિવાદ! ભાજપ નેતાઓને જેલ-દંડનો ડર, રાતોરાત હજારો ફોર્મ-7 પાછા લેવા પડ્યા

આ સ્થળે ફ્લાવર શોના રોપા વેચાશે

•રસાલા નર્સરી, લો ગાર્ડન બીઆરટીએસ સ્ટેન્ડ સામે

•સૌરભ નર્સરી, મેમનગર ફાયર સ્ટેશન સામે

•વિશ્વકર્મા નર્સરી, વિશ્વકર્મા કોલેજ પાછળ, ચાંદખેડા

•સાયન્સ સિટી નર્સરી, કેનાલ રોડ, ગોતા

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદના મણીનગરમાં આવેલી ન્યૂ ક્લોથ માર્કેટમાં ભીષણ આગ, 10 દુકાનો ઝપેટમાં, 4 લોકોનું રેસ્ક્યુ | Ahm…
GUJARAT

અમદાવાદના મણીનગરમાં આવેલી ન્યૂ ક્લોથ માર્કેટમાં ભીષણ આગ, 10 દુકાનો ઝપેટમાં, 4 લોકોનું રેસ્ક્યુ | Ahm…

March 24, 2026
‘ગુજરાતમાં 56,000 બોગસ આદિવાસીઓના પ્રમાણપત્રો તાત્કાલિક રદ કરો’, AAP ધારાસભ્ય ચૈતર વસાવાની વિધાનસભામ…
GUJARAT

‘ગુજરાતમાં 56,000 બોગસ આદિવાસીઓના પ્રમાણપત્રો તાત્કાલિક રદ કરો’, AAP ધારાસભ્ય ચૈતર વસાવાની વિધાનસભામ…

March 24, 2026
જામનગર ફાયરિંગ કેસ: પૂર્વ વિપક્ષ નેતાના ભત્રીજા પર હુમલો કરનાર ગેંગ હથિયારો સાથે ઝડપાઈ, 6 હજુ પણ ફરા…
GUJARAT

જામનગર ફાયરિંગ કેસ: પૂર્વ વિપક્ષ નેતાના ભત્રીજા પર હુમલો કરનાર ગેંગ હથિયારો સાથે ઝડપાઈ, 6 હજુ પણ ફરા…

March 24, 2026
Next Post
ગુજરાતમાં ‘SIR’ વિવાદ! ભાજપ નેતાઓને જેલ-દંડનો ડર, રાતોરાત હજારો ફોર્મ-7 પાછા લેવા પડ્યા | Gujarat SI…

ગુજરાતમાં 'SIR' વિવાદ! ભાજપ નેતાઓને જેલ-દંડનો ડર, રાતોરાત હજારો ફોર્મ-7 પાછા લેવા પડ્યા | Gujarat SI...

નજીવા ભાવમાં અનેક ફાયદાઓ આપતું વઢવાણી માટલાઓનું ઉત્પાદન શરૃ | Production of Wadhwani Matlas which of…

નજીવા ભાવમાં અનેક ફાયદાઓ આપતું વઢવાણી માટલાઓનું ઉત્પાદન શરૃ | Production of Wadhwani Matlas which of...

અમારા નિયમો પાળવા ન હોય તો ભારત છોડી દો : સુપ્રીમ કોર્ટની વોટ્સએપને ફટકાર | Follow Indian Law or Exi…

અમારા નિયમો પાળવા ન હોય તો ભારત છોડી દો : સુપ્રીમ કોર્ટની વોટ્સએપને ફટકાર | Follow Indian Law or Exi...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પતિ સાથે વિડીયોકોલમાં વાત કર્યા બાદ પરિણીતાનો આપઘાત | Wife commits suicide after talking to husband …

પતિ સાથે વિડીયોકોલમાં વાત કર્યા બાદ પરિણીતાનો આપઘાત | Wife commits suicide after talking to husband …

5 months ago
‘ઐતિહાસિક ક્ષણ, હાંસિયામાં ધકેલાયેલા લોકોને…’, વક્ફ બિલ પાસ થઈ જતાં PM મોદીનું મોટું નિવેદન | pm m…

‘ઐતિહાસિક ક્ષણ, હાંસિયામાં ધકેલાયેલા લોકોને…’, વક્ફ બિલ પાસ થઈ જતાં PM મોદીનું મોટું નિવેદન | pm m…

12 months ago
દેશમાં 1.71 લાખ લોકોની આત્મહત્યા, 1 લાખથી ઓછી આવકવાળા 66 ટકા | people committed suicide in the count…

દેશમાં 1.71 લાખ લોકોની આત્મહત્યા, 1 લાખથી ઓછી આવકવાળા 66 ટકા | people committed suicide in the count…

6 months ago
મ્યુનિ.ફૂડ વિભાગમાં ફરજ બજાવતા ૧૮ ફૂડ સેફટી ઓફિસરોને ચા-કોફી વિતરણ અંગે ફરજ સોંપાતા વિવાદ | Working …

મ્યુનિ.ફૂડ વિભાગમાં ફરજ બજાવતા ૧૮ ફૂડ સેફટી ઓફિસરોને ચા-કોફી વિતરણ અંગે ફરજ સોંપાતા વિવાદ | Working …

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News