gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

અમારા નિયમો પાળવા ન હોય તો ભારત છોડી દો : સુપ્રીમ કોર્ટની વોટ્સએપને ફટકાર | Follow Indian Law or Exi…

G METRO NEWS by G METRO NEWS
February 3, 2026
in INDIA
0 0
0
અમારા નિયમો પાળવા ન હોય તો ભારત છોડી દો : સુપ્રીમ કોર્ટની વોટ્સએપને ફટકાર | Follow Indian Law or Exi…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Supreme Court Slams Meta Over WhatsApp Privacy Policy : સુપ્રીમ કોર્ટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વોટ્સએપ તથા તેની પેરેન્ટ કંપની મેટાની ઝાટકણી કાઢી છે. 2021ની પ્રાઈવસી પોલિસી મામલે સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી થઈ. જેમાં કેન્દ્ર સરકાર તરફથી હાજર થયેલા સોલિસિટર જનરલે દલીલ આપી કે વોટ્સેપની પ્રાઈવસી પોલિસી શોષણકારી છે. વોટ્સએપ યુઝરનો ડેટા શેર કરે છે અને તેનો ઉપયોગ કરી કમાણી પણ કરે છે. 

તમારી પ્રાઈવસી પોલિસી સામાન્ય લોકોને કેવી રીતે સમજાશે? : સુપ્રીમ કોર્ટ 

CJI સૂર્યકાંતે કડક શબ્દોમાં મેટા અને વોટ્સએપને ફટકાર લગાવતા કહ્યું કે, જો તમે અમારા બંધારણનું પાલન ન કરી શકતા હોવ તો ભારત છોડીને ચાલતી પકડો. અમે ભારતના કોઈ પણ નાગરિકની પ્રાઈવસી જોખમમાં ના મૂકી શકીએ. તેમણે વધુમાં કહ્યું કે, કોઈ વૃદ્ધ મહિલા, રસ્તા કિનારે વેપાર કરતી વ્યક્તિ કે પછી માત્ર તમિલ આવડતું હોય તેવા લોકો તમારી પોલિસી કેવી રીતે સમજી શકે? CJIએ વોટ્સએપને કડક શબ્દોમાં કહ્યું કે, તમે અહીં સર્વિસ આપવા માટે છો, લોકોનો ડેટા ભેગો કરી શેર કરવા માટે નહીં. અમને પણ તમારી પોલિસી સમજવામાં સમસ્યા આવે છે તો બિહારના ગામમાં રહેતા લોકોને શું સમજાશે? ડૉક્ટર વોટ્સેપમાં ત્રણ દવા લખીને આપે તો 5 મિનિટમાં દવાની જાહેરાતો ફોનમાં દેખાવવા લાગે છે. 

વોટ્સએપને યુઝર્સનો ડેટા વેચવાનો હક નથી! 

CJIએ વોટ્સએપને આદેશ આપતા કહ્યું કે, અમે તમને યુઝર્સનો ડેટા મેટાને શેર કરવાની અનુમતિ નહીં આપીએ. યુઝર્સને એપની ‘લત’ લગાવી દેવામાં આવી છે અને હવે તેમની મજબૂરીનો ફાયદો ઉઠાવવામાં આવી રહ્યો છે. પૈસા કમાવવા માટે  લાખો યુઝર્સના ડેટાનો દુરુપયોગ કરવામાં આવે છે. ભારતના યુઝર્સ મૌન છે તેનો અર્થ એ નથી કે તમે ગમે તેનો ડેટા વેચવા લાગો! સુનાવણી બાદ સુપ્રીમ કોર્ટે તમામ પક્ષોને નોટિસ પાઠવી છે તથા આ કેસ પર હવે ત્રણ જજોની બેન્ચ સુનાવણી કરશે. આ મામલે 9 ફેબ્રુઆરીએ વધુ સુનાવણી થશે. કોર્ટે તમામ સંબંધિત પક્ષોને એફિડેવિટ દાખલ કરવા નિર્દેશ આપ્યા છે. 

નોંધનીય છે કે 2024ના નવેમ્બર મહિનામાં CCIએ વોટ્સએપને પ્રાઈવસી પોલિસી તથા પ્રતિસ્પર્ધા કાયદાના ભંગ બદલ 213 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. વોટ્સએપ પર આરોપ હતો કે કંપનીએ યુઝર્સને નવી પોલિસી સ્વીકાર કરવા મજબૂર કર્યા. જે બાદ મેટા કંપની સુપ્રીમ કોર્ટ પહોંચી હતી. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બંગાળ ચૂંટણી : ફોર્મ-6 વિવાદ મુદ્દે EC ઓફિસ બહાર બબાલ, TMC-BJP કાર્યકર્તાઓ વચ્ચે મારામારી | WB Elect…
INDIA

બંગાળ ચૂંટણી : ફોર્મ-6 વિવાદ મુદ્દે EC ઓફિસ બહાર બબાલ, TMC-BJP કાર્યકર્તાઓ વચ્ચે મારામારી | WB Elect…

March 31, 2026
‘બંગાળમાં દિલ્હી-મહારાષ્ટ્ર જેવો ખેલ કરવાનું ભાજપ-ચૂંટણી પંચનું ષડયંત્ર’ TMCએ ડેટા સાથે કર્યો આક્ષેપ…
INDIA

‘બંગાળમાં દિલ્હી-મહારાષ્ટ્ર જેવો ખેલ કરવાનું ભાજપ-ચૂંટણી પંચનું ષડયંત્ર’ TMCએ ડેટા સાથે કર્યો આક્ષેપ…

March 31, 2026
ચારધામ યાત્રા 2026: કેદારનાથ હેલિકોપ્ટર સેવા માટે 8 કંપની ફાઈનલ, જાણી લો ભાડું | chardham yatra 2026…
INDIA

ચારધામ યાત્રા 2026: કેદારનાથ હેલિકોપ્ટર સેવા માટે 8 કંપની ફાઈનલ, જાણી લો ભાડું | chardham yatra 2026…

March 31, 2026
Next Post
મણિપુરમાં ફરી ભાજપ સરકાર બનાવવા હલચલ તેજ! 20 ધારાસભ્યો દિલ્હીમાં, આ નેતા CM બનવાની રેસમાં | manipur …

મણિપુરમાં ફરી ભાજપ સરકાર બનાવવા હલચલ તેજ! 20 ધારાસભ્યો દિલ્હીમાં, આ નેતા CM બનવાની રેસમાં | manipur ...

US સાથે ટ્રેડ ડીલમાં ભારતને એકસાથે ડબલ ગુડ ન્યૂઝ! ચીન-પાકિસ્તાન રહી ગયા પાછળ | us cuts tariff on ind…

US સાથે ટ્રેડ ડીલમાં ભારતને એકસાથે ડબલ ગુડ ન્યૂઝ! ચીન-પાકિસ્તાન રહી ગયા પાછળ | us cuts tariff on ind...

એર ઈન્ડિયા ફ્લાઈટમાં આપોઆપ સ્વિચ બંધ થઈ! વિમાન સેવાથી હટાવાયું, અમદાવાદ પ્લેન ક્રેશ સાથે કનેક્શન | a…

એર ઈન્ડિયા ફ્લાઈટમાં આપોઆપ સ્વિચ બંધ થઈ! વિમાન સેવાથી હટાવાયું, અમદાવાદ પ્લેન ક્રેશ સાથે કનેક્શન | a...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઈરાન યુદ્ધને પગલે ભારતમાં ઍલર્ટ! રાજ્યોને સાવચેત રહેવા કેન્દ્રનો આદેશ, સોશિયલ મીડિયા પર પણ નજર | mha…

ઈરાન યુદ્ધને પગલે ભારતમાં ઍલર્ટ! રાજ્યોને સાવચેત રહેવા કેન્દ્રનો આદેશ, સોશિયલ મીડિયા પર પણ નજર | mha…

4 weeks ago
વડાપ્રધાન મોદીની ટ્રમ્પ સાથે મુલાકાત નહીં થાય, મલેશિયા જવાનો પ્લાન કેન્સલ થયાનું કન્ફર્મ | PM Modi S…

વડાપ્રધાન મોદીની ટ્રમ્પ સાથે મુલાકાત નહીં થાય, મલેશિયા જવાનો પ્લાન કેન્સલ થયાનું કન્ફર્મ | PM Modi S…

5 months ago
સુરત: શનિવારે સવારે 6 વાગ્યે શરૂ કરવામાં આવેલી ગણેશ વિસર્જનની કામગીરી રવિવારે સવારે 10 વાગ્યે પૂર્ણ …

સુરત: શનિવારે સવારે 6 વાગ્યે શરૂ કરવામાં આવેલી ગણેશ વિસર્જનની કામગીરી રવિવારે સવારે 10 વાગ્યે પૂર્ણ …

7 months ago
રશિયાના સૈન્યની ભરતીના જાળમાં ન ફસાતા… ભારત સરકારની એડવાઈઝરી, રશિયાને કરી અપીલ | central govt appe…

રશિયાના સૈન્યની ભરતીના જાળમાં ન ફસાતા… ભારત સરકારની એડવાઈઝરી, રશિયાને કરી અપીલ | central govt appe…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News