gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

એર ઈન્ડિયા ફ્લાઈટમાં આપોઆપ સ્વિચ બંધ થઈ! વિમાન સેવાથી હટાવાયું, અમદાવાદ પ્લેન ક્રેશ સાથે કનેક્શન | a…

G METRO NEWS by G METRO NEWS
February 3, 2026
in INDIA
0 0
0
એર ઈન્ડિયા ફ્લાઈટમાં આપોઆપ સ્વિચ બંધ થઈ! વિમાન સેવાથી હટાવાયું, અમદાવાદ પ્લેન ક્રેશ સાથે કનેક્શન | a…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad Plane Crash : એર ઈન્ડિયાના બોઈંગ 787-8 ડ્રીમલાઈનર પ્લેનની ફ્યુઅલ કંટ્રોલ સ્વીચમાં ખામી સર્જાઈ હોવાના દાવાથી હડકંપ મચ્યો છે. આ પ્લેન લંડનના હીથ્રો એરપોર્ટથી ઉડાન ભરીને સોમવારે સવારે બેંગલુરુ પહોંચ્યું હતું. પ્લેનમાં 200થી વધુ મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ સવાર હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, ફ્લાઈટ AI-132ના બેંગલુરુમાં લેન્ડિંગ બાદ પાયલટે વિમાનની ‘ડિફેક્ટ લોગ બુક’માં નોંધ્યું હતું કે- ડાબા એન્જિનની ફ્યુઅલ કંટ્રોલ સ્વીચ ‘રન’ (Run) થી ‘કટ ઓફ’ (Cut-off) તરફ સરકી રહી હતી અને લોક થઈ રહી નહોતી.

એર ઈન્ડિયા અને બોઈંગની કાર્યવાહી

એર ઈન્ડિયાએ જણાવ્યું છે કે, પાયલટનો રિપોર્ટ મળતાની સાથે જ વિમાનને ફ્લાઈટ ઓપરેશનમાંથી હટાવી દેવામાં આવ્યું છે. આ મામલે નાગરિક ઉડ્ડયન મહાનિદેશાલય (DGCA) ને પણ જાણ કરવામાં આવી છે. એરલાઇનના જણાવ્યા અનુસાર, તપાસ માટે ઓરિજિનલ ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરર (OEM એટલે કે બોઈંગ કંપની) ને પણ સામેલ કરવામાં આવી છે.

અમદાવાદની ઘટના સાથે જોડવામાં આવી

અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે, ગત વર્ષે 12 જૂનના રોજ અમદાવાદમાં થયેલો પ્લેન ક્રેશ પણ ફ્યુઅલ કંટ્રોલ સ્વીચમાં એન્જિન સ્ટાર્ટ કરવામાં પડેલી મુશ્કેલીને કારણે થયો હોઇ શકે છે. કારણ કે આ એક ગંભીર સમસ્યા છે. જ્યારે પાયલોટ પ્લેન ટેકઓફ કરાવી રહ્યો હોય ત્યારે તેનું અનેક અન્ય બાબતો પર પણ ધ્યાન હોય છે. તેવામાં ફ્યૂલ સ્વિચ લોક ન થઇ હોય અને દુર્ઘટનાબની હોઇ શકે છે. 

ફ્યુઅલ કંટ્રોલ સ્વીચનું કાર્ય અને ટેકનિક

* ફ્યુઅલ કંટ્રોલ સ્વીચ વિમાનના કોકપિટમાં ‘થ્રસ્ટ લીવર’ પાસે હોય છે, જે એન્જિનમાં બળતણ (ફ્યુઅલ) ના પુરવઠાને નિયંત્રિત કરે છે.

* રન પોઝિશન (Run): જ્યારે સ્વીચ ‘રન’ પર હોય છે, ત્યારે ફ્યુઅલ વાલ્વ ખુલે છે અને એન્જિનને સતત બળતણ મળતું રહે છે. 

* કટઓફ પોઝિશન (Cut-off): આ પોઝિશનમાં ફ્યુઅલ સપ્લાય બંધ થઈ જાય છે અને એન્જિન તરત જ બંધ થઈ જાય છે.

* સુરક્ષા લોક: આ સ્વીચો સ્પ્રિંગ-લોડેડ હોય છે અને તેમાં ‘ડિટેન્ટ’ (એક પ્રકારનું લોક) હોય છે. તેને હલાવવા માટે ત્રણ સ્ટેપ જરૂરી છે: પકડવું, લોકમાંથી બહાર કાઢવું અને રિલીઝ કરવું. આથી તે અકસ્માતે દબાઈ શકતી નથી.

FIP એ સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી

ફેડરેશન ઓફ ઈન્ડિયન પાઈલટ્સ (FIP) ના પ્રમુખ સી.એસ. રંધાવાએ જણાવ્યું હતું કે, “AI-171 અકસ્માત બાદથી જ બોઈંગ 787 વિમાનોની ઇલેક્ટ્રિકલ સિસ્ટમ અંગે ગંભીર સુરક્ષા ચિંતાઓ છે. અમે તમામ બોઈંગ 787 વિમાનોને ગ્રાઉન્ડેડ કરીને તેમની ઝીણવટભરી તપાસની માંગ કરી છે.”

રંધાવાએ જણાવેલી અન્ય ઘટનાઓ:

* 12 જૂન 2025: વિયેનાથી દિલ્હી આવી રહેલા પ્લેનમાં ઇલેક્ટ્રિકલ બેમાં પાણી ભરાવાને કારણે તેને ગ્રાઉન્ડેડ કરાયું હતું.

* 17 ફેબ્રુઆરી 2019: જાપાનની ઓલ નિપ્પોન એરવેઝની ફ્લાઈટમાં લેન્ડિંગ વખતે બંને એન્જિન બંધ થઈ ગયા હતા.

અમદાવાદ પ્લેન ક્રેશનો સંદર્ભ

12 જૂન 2025 ના રોજ એર ઈન્ડિયાની અમદાવાદથી લંડન જઈ રહેલી ફ્લાઈટ AI 171 ક્રેશ થઈ હતી. જેમાં 241 લોકોના મોત થયા હતા. એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) ના પ્રાથમિક રિપોર્ટમાં દાવો કરાયો હતો કે ક્રેશ પહેલા ફ્યુઅલ કંટ્રોલ સ્વીચ બંધ થઈ ગઈ હતી. ત્યારબાદ DGCA એ તમામ એરલાઇન્સને ફ્યુઅલ સ્વીચ સિસ્ટમ તપાસવા નિર્દેશ આપ્યો હતો. એર ઈન્ડિયાએ તે સમયે તપાસ બાદ જણાવ્યું હતું કે તેમના બોઈંગ 787 અને 737 વિમાનોના લોકિંગ સિસ્ટમમાં કોઈ સમસ્યા નથી.

આ પણ વાંચો :તૂટેલી સીટો, ગંદકીભર્યું ટોયલેટ, ખરાબ ખાવાનું… કન્ઝ્યુમર કોર્ટે એર ઈન્ડિયાને ફટકાર્યો દોઢ લાખનો દંડ

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
વડોદરાના વોર્ડ નં. 14માં ડ્રેનેજની સમસ્યાનો 24 કલાકમાં ઉકેલ નહીં આવે તો આત્મ વિલોપનની ચીમકી | Threat…

વડોદરાના વોર્ડ નં. 14માં ડ્રેનેજની સમસ્યાનો 24 કલાકમાં ઉકેલ નહીં આવે તો આત્મ વિલોપનની ચીમકી | Threat...

વડોદરાના મકરપુરામાં નવો બનાવેલો રસ્તો માત્ર 24 કલાકમાં ખોદી નંખાતા લોકોમાં રોષ | People are angry as…

વડોદરાના મકરપુરામાં નવો બનાવેલો રસ્તો માત્ર 24 કલાકમાં ખોદી નંખાતા લોકોમાં રોષ | People are angry as...

લગ્ન કે શુભ પ્રસંગો બાદ વધેલી રસોઈ કેટરર્સ દ્વારા જાંબુઆ ગામના નાકે એઠવાડ નંખાતા સ્થાનિકોમાં રોષ | L…

લગ્ન કે શુભ પ્રસંગો બાદ વધેલી રસોઈ કેટરર્સ દ્વારા જાંબુઆ ગામના નાકે એઠવાડ નંખાતા સ્થાનિકોમાં રોષ | L...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચાંદી વધુ રૂ.1000 ઉછળી નવી ટોચે પ્લેટીનમમાં તેજી: ભાવ 1200 ડોલર | Silver rises by Rs 1000 hits new h…

ચાંદી વધુ રૂ.1000 ઉછળી નવી ટોચે પ્લેટીનમમાં તેજી: ભાવ 1200 ડોલર | Silver rises by Rs 1000 hits new h…

1 year ago
યુનિ.સત્તાધીશો સામે પ્રોફેસરની 133 સહિત અધ્યાપકોની 794 જગ્યાઓ ભરવાનો પડકાર | challenge of recruitmen…

યુનિ.સત્તાધીશો સામે પ્રોફેસરની 133 સહિત અધ્યાપકોની 794 જગ્યાઓ ભરવાનો પડકાર | challenge of recruitmen…

3 months ago
અત્યંત ગરીબીથી મુક્ત થયું કેરળ: CM વિજયનની વિધાનસભામાં જાહેરાત, વિપક્ષનું વૉકઆઉટ | CM Vijayan Declar…

અત્યંત ગરીબીથી મુક્ત થયું કેરળ: CM વિજયનની વિધાનસભામાં જાહેરાત, વિપક્ષનું વૉકઆઉટ | CM Vijayan Declar…

8 months ago
300 કરોડની લોનના બદલામાં 64 કરોડની લાંચ લીધી : ચંદા કોચર દોષિત | Chanda Kochhar found guilty of taki…

300 કરોડની લોનના બદલામાં 64 કરોડની લાંચ લીધી : ચંદા કોચર દોષિત | Chanda Kochhar found guilty of taki…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News