gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

GPCBના ગાલ પર ફરી તમાચો! અમદાવાદ ગ્રામ્યના તળાવમાં ત્રીજી વખત માછલીઓના સામૂહિક મોત, કેમિકલનો ખેલ | A…

G METRO NEWS by G METRO NEWS
February 4, 2026
in GUJARAT
0 0
0
GPCBના ગાલ પર ફરી તમાચો! અમદાવાદ ગ્રામ્યના તળાવમાં ત્રીજી વખત માછલીઓના સામૂહિક મોત, કેમિકલનો ખેલ | A…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad News: અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં પ્રદૂષણની સમસ્યા વિકટ બની રહી છે. બાવળા તાલુકાના કલ્યાણગઢ હાઇવે પર આવેલા એક તળાવમાં મોટી માત્રામાં માછલીઓના મોત થતા એરેરાટી મચી ગઈ છે. હાઇવે પર આવેલી એક ખાનગી કંપનીની પાછળના ભાગે આવેલા આ તળાવમાં અસંખ્ય માછલીઓ મૃત અવસ્થામાં મળી આવી, સ્થાનિકોનો આક્ષેપ છે કે કંપની દ્વારા તળાવમાં ઝેરી કેમિકલયુક્ત પાણી છોડવામાં આવે છે જેથી તળાવમાં રહેતા જળચર જીવો મોતને ભેટે છે. 

મૃત માછલીઓને બહાર કાઢી ખાડો ખોદી દફનાવી

તળાવમાં આટલી મોટી સંખ્યામાં માછલીઓના મોતને કારણે સમગ્ર વિસ્તારમાં અસહ્ય દુર્ગંધ ફેલાઈ ગઈ છે. હાઇવે પરથી પસાર થતા વાહનચાલકો અને આસપાસના રહીશોને શ્વાસ લેવામાં પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ ગંભીર ઘટના બાદ મામલો દબાવવા માટે ખાનગી કંપનીના માણસો દ્વારા તાત્કાલિક ધોરણે મૃત માછલીઓને બહાર કાઢી ખાડો ખોદીને દફન કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી, જેને લઈને પણ અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે.

માછલીઓ મરવાની આ ત્રીજી ઘટના

ઉલ્લેખનીય છે કે, અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં માછલીઓ મરવાની આ ત્રીજી ઘટના સામે આવી છે. અગાઉ મટોડા અને રામનગર વિસ્તારના તળાવોમાં પણ આ જ પ્રકારે પ્રદૂષિત પાણીને કારણે માછલીઓના સામૂહિક મોત થયા હતા. હવે કલ્યાણગઢની આ ઘટના ઔદ્યોગિક એકમો દ્વારા ફેલાવવામાં આવતા પ્રદૂષણ ચાડી ખાય છે, છતાં પણ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ મૂક પ્રેક્ષક બની તમાશો જોઈ રહ્યું છે. વારંવાર બનતી આવી ઘટનાઓથી પર્યાવરણ પ્રેમીઓ અને સ્થાનિક ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

GPCBની ભૂમિકા સામે સવાલો

આ ઘટનાને પગલે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (GPCB) ની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા થયા છે. જ્યારે ઔદ્યોગિક એકમો ખુલ્લેઆમ કેમિકલયુક્ત પાણી છોડી રહ્યા છે, ત્યારે GPCB ના અધિકારીઓ શું ઊંઘી રહ્યા છે? કેમ ઔધોગિક એકમોમાં નિયમિત તપાસ કરવામાં આવતી નથી? વારંવાર આવી ઘટનાઓ બનવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં કેમ લેવામાં આવતા નથી? ગ્રામજનોની માંગ છે કે આ મામલે તટસ્થ તપાસ કરી જવાબદાર કંપની વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે કડક દેખરેખ રાખવામાં આવે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતની ભાતીગળ શૈક્ષણિક,સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાનો વૈવિધ્યસભર સુભગ સમન્વય.
GUJARAT

ગુજરાતની ભાતીગળ શૈક્ષણિક,સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાનો વૈવિધ્યસભર સુભગ સમન્વય.

September 22, 2026
RPFના 42મા સ્થાપના દિવસ નિમિત્તે ભાવનગરમાં રક્તદાન શિબિરનું આયોજન, 32 યુનિટ રક્ત એકત્રિત
GUJARAT

RPFના 42મા સ્થાપના દિવસ નિમિત્તે ભાવનગરમાં રક્તદાન શિબિરનું આયોજન, 32 યુનિટ રક્ત એકત્રિત

September 22, 2026
Ram Kamal Mukherjee Turns Creative Producer for producer Aritra Das’s Common Aadmi.
GUJARAT

Ram Kamal Mukherjee Turns Creative Producer for producer Aritra Das’s Common Aadmi.

September 22, 2026
Next Post
બાજવા રેલવે ઓવર બ્રિજ પર રાત્રે અંધારપટથી વાહનચાલકો પરેશાન | Motorists troubled by darkness at night…

બાજવા રેલવે ઓવર બ્રિજ પર રાત્રે અંધારપટથી વાહનચાલકો પરેશાન | Motorists troubled by darkness at night...

ગુજરાતમાં હવે જમીન-મિલકતના ઈ-રજિસ્ટ્રેશન પર લેવાશે 100 રૂપિયાનો ચાર્જ, મહેસૂલ વિભાગનો નિર્ણય | gujar…

ગુજરાતમાં હવે જમીન-મિલકતના ઈ-રજિસ્ટ્રેશન પર લેવાશે 100 રૂપિયાનો ચાર્જ, મહેસૂલ વિભાગનો નિર્ણય | gujar...

સોનાના ભાવમાં રૂ.8500ની તો ચાંદીના ભાવમાં રૂ.24000ની ઉથલ-પાથલ, જાણો લેટેસ્ટ ભાવ | Gold and Silver Pr…

સોનાના ભાવમાં રૂ.8500ની તો ચાંદીના ભાવમાં રૂ.24000ની ઉથલ-પાથલ, જાણો લેટેસ્ટ ભાવ | Gold and Silver Pr...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કૃષ્ણનગર , મેડિકલ કોલેજના વિદ્યાર્થીને ચાકુના ઘા માર્યા | Activa a tori an we taraku nupwen a fiti e…

કૃષ્ણનગર , મેડિકલ કોલેજના વિદ્યાર્થીને ચાકુના ઘા માર્યા | Activa a tori an we taraku nupwen a fiti e…

10 months ago
ખંભાતના ગૌમાંસ કેસમાં આરોપી ન બનાવવા માટે વચેટિયો 3 લાખની લાંચ લેતા ઝડપાયો, પીએસઆઈ ફરાર | Middleman …

ખંભાતના ગૌમાંસ કેસમાં આરોપી ન બનાવવા માટે વચેટિયો 3 લાખની લાંચ લેતા ઝડપાયો, પીએસઆઈ ફરાર | Middleman …

1 year ago
ભાજપ શાસિત વડોદરા જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન સામે એટ્રોસિટિ અને ચોરીની ફરિયાદ | FIR against jil…

ભાજપ શાસિત વડોદરા જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન સામે એટ્રોસિટિ અને ચોરીની ફરિયાદ | FIR against jil…

1 year ago
આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે રાહુલ ગાંધી, કોંગ્રેસનું સંગઠન મજબૂત કરવા પ્રોજેક્ટની કરાવશે શરૂઆત | R…

આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે રાહુલ ગાંધી, કોંગ્રેસનું સંગઠન મજબૂત કરવા પ્રોજેક્ટની કરાવશે શરૂઆત | R…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News