gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

હવે વરસાદની આગાહી પરથી ક્યાં કેટલું પૂર આવશે તે ખબર પડી જશે, IIT ગાંધીનગરમાં AI ક્લાઈમેટ સેન્ટર શરૂ …

G METRO NEWS by G METRO NEWS
February 6, 2026
in GUJARAT
0 0
0
હવે વરસાદની આગાહી પરથી ક્યાં કેટલું પૂર આવશે તે ખબર પડી જશે, IIT ગાંધીનગરમાં AI ક્લાઈમેટ સેન્ટર શરૂ …
0
VIEWS
Share on FacebookShare on Twitter

AI Climate Center: IIT ગાંધીનગર દ્વારા કેમ્પસમાં આવેલા રિસર્ચ પાર્કમાં એઆઈ અને ફીઝિક્સ રીઅલ ટાઈમ ડેટા આધારિત કલાઈમેન્ટ સેન્ટર શરૂ કરાયું છે. જે હવે શહેરોમાં વરસાદની આગાહી-હવામાના વિભાગના ડેટા પરથી જ પૂરની આગોતરી માહિતી આપી દેશે. આ આ એઆઈ બેઝ કમાન્ડ સેન્ટર પૂરની રીયલ ટાઈમ જાણકારી શહેરોને આપશે અને જેનાથી આગોતરા પગલા પણ તંત્ર દ્વારા લઈ શકાશે.

અધ્યાપકો દ્વારા તૈયાર એઆઈ કમાન્ડ સેન્ટર પૂરની રીયલ ટાઈમ માહિતી આપશે 

આજે ભારતના અનેક શહેરોમાં વધતા શહેરીકરણ સાથે પૂરનું જોખમ ખૂબ જ વધ્યું છે, ત્યારે પૂર સમયે કરોડો રૂપિયાના નુકશાન થવા ઉપરાંત જાનહાની પણ થાય છે. આવા સમયે જો પૂરની આગોતરી માહિતી મળી જાય તો ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં મોટી સરળતા થઈ શકે છે. આઈઆઈટી ગાંધીનગર દ્વારા આજે એઆઈ રીઝિલન્યસ એન્ડ કમાન્ડ સેન્ટટ લોન્ચ કરવામા આવ્યુ છે. આ સેન્ટર આઈઆઈટી ગાંધીનગરના કલાઈમેટ ચેન્જ વિભાગના અધ્યાપકોની ટીમ તૈયાર કરાયેલા રિસર્ચ અને મળેલ પેન્ટના આધારે ઊભુ કરવામા આવ્યુ છે.

આ પણ વાંચો: ગુજરાતમાં દારૂ ઠાલવતો બુટલેગર અનિલ પાંડ્યા દુબઈથી ઝડપાયો, 50 થી વધુ ગુનામાં સંડોવણી

આ અંગે શહેરી પૂર મોડ્યુલના મુખ્ય આઈઆઈટી તપાસકર્તા અને ગાંધીનગરના પ્રોફેસર ઉદિત ભાટીયાએ જણાવ્યુ હતું કે આ સેન્ટર ફીઝિક્સના નિયમોને આધારે મશિન લર્નિંગ-રીયલ ટાઈમ ડેટા સાથે એઆઈને જોડીને પૂરની માહિતી આપશે. હવામાન વિભાગની વરસાદની આગાહી તેમજ ક્યા કેટલો વરસાદ પડશે, તેના ડેટા અને સેટેલાઈટ ડેટા પરથી આ સેન્ટર થોડા કલાકો બાદ ક્યા વિસ્તારમાં કેટલુ પાણી ભરાશે અને ક્યા ભયાનક પૂર આવશે. તેમજ ક્યા ભારે ટ્રાફિક જામ થશે તેની આગોતરી માહિતી આપી દેશે. હાલ આ સેન્ટર દ્વારા ગુરૂગ્રામ અને આંધપ્રદેશના આરટીજીએસ સરકારી વિભાગ સાથે એમઓયુ કરવામા આવ્યા છે અને આગામી સમયમાં વિવિધ શહેરો સાથે પણ એમઓયુ કરાશે. ગાંધીનગર સત્તામંડળ સાથે પણ વાત ચાલી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન
GUJARAT

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

September 27, 2026
તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો
GUJARAT

તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો

September 27, 2026
Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…
GUJARAT

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…

September 26, 2026
Next Post
ગુજરાતમાં દારૂ ઠાલવતો બુટલેગર અનિલ પાંડ્યા દુબઈથી ઝડપાયો, 50 થી વધુ ગુનામાં સંડોવણી | Gujarat Liquor…

ગુજરાતમાં દારૂ ઠાલવતો બુટલેગર અનિલ પાંડ્યા દુબઈથી ઝડપાયો, 50 થી વધુ ગુનામાં સંડોવણી | Gujarat Liquor...

અજિત પવારની અંતિમ ઈચ્છા પૂરી થશે? NCPના વિલય અંગે ભત્રીજા રોહિતનો મોટો દાવો | sharad pawar grandson …

અજિત પવારની અંતિમ ઈચ્છા પૂરી થશે? NCPના વિલય અંગે ભત્રીજા રોહિતનો મોટો દાવો | sharad pawar grandson ...

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા, ગુરુદ્વારાની બહાર અંધાધૂંધ ફાયરિંગ | aap leader luc…

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા, ગુરુદ્વારાની બહાર અંધાધૂંધ ફાયરિંગ | aap leader luc...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘પહલગામ હુમલાને લઈને મોદી સરકારની નીતિ સ્પષ્ટ નથી’, CWCની બેઠકમાં ખડગેનું મોટું નિવેદન | congress wo…

‘પહલગામ હુમલાને લઈને મોદી સરકારની નીતિ સ્પષ્ટ નથી’, CWCની બેઠકમાં ખડગેનું મોટું નિવેદન | congress wo…

1 year ago
પુરીની રથયાત્રામાં ધક્કામુક્કીથી ત્રણનાં મોત : કલેક્ટર અને એસપીની બદલી

પુરીની રથયાત્રામાં ધક્કામુક્કીથી ત્રણનાં મોત : કલેક્ટર અને એસપીની બદલી

1 year ago
વઢવાણના વસ્તડી નજીક ટેન્કરમાં છુપાવીને લઇ જવાતો 95 લાખનો દારૂ ઝડપાયો | Liquor worth Rs 95 lakhs seiz…

વઢવાણના વસ્તડી નજીક ટેન્કરમાં છુપાવીને લઇ જવાતો 95 લાખનો દારૂ ઝડપાયો | Liquor worth Rs 95 lakhs seiz…

6 months ago
2 લાખનો આંકડો સ્પર્શતા જ ચાંદીમાં મોટો કડાકો, ઓલ ટાઈમ હાઈથી રૂ. 9000 સસ્તી થઈ | Silver sees big drop…

2 લાખનો આંકડો સ્પર્શતા જ ચાંદીમાં મોટો કડાકો, ઓલ ટાઈમ હાઈથી રૂ. 9000 સસ્તી થઈ | Silver sees big drop…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News