gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગિરનારનાં ઓઘડ શિખર પર જૈનોએ ધ્વજા લગાડતાં સાધુ- સંતોનો વિરોધ | Sadhus and saints protest against Jai…

G METRO NEWS by G METRO NEWS
February 7, 2026
in GUJARAT
0 0
0
ગિરનારનાં ઓઘડ શિખર પર જૈનોએ ધ્વજા લગાડતાં સાધુ- સંતોનો વિરોધ | Sadhus and saints protest against Jai…
0
VIEWS
Share on FacebookShare on Twitter

દુર્ગમ સ્થળે ધ્વજા ફરકાવવામાં આવ્યાના ફોટો વાયરલ : અનધિકૃત રીતે હક્ક સ્થાપિત કરવાની કોશિષ કરનારાઓ સામે પગલાં લેવામાં આવે એવી માંગ સાથે આવેદનપત્ર

જૂનાગઢ, : ગિરનાર પર ઓઘડ શિખર પર જૈન સમાજના અમુક લોકોએ ધ્વજા ફરકાવી હતી અને આ અંગેના ફોટો પાડી વાયરલ કર્યા હતા, જેનો સાધુ સંતોએ વિરોધ કર્યો છે. અનધિકૃત રીતે ઓઘડનાથજીની ચરણ પાદુકા પર હક્ક સ્થાપિત કરવાની કોશિષ કરનારાઓ સામે પગલા લેવામા આવે એવી માંગ સાથે આજે શ્રી ગોરખનાથજીના દલીચાની જગ્યાના મહંત સહિતનાઓએ ડીવાયએસપી અને ભવનાથ પોલીસને આવેદનપત્ર આપ્યું હતું.

ગિરનાર પર્વતના શ્રી ગોરખનાથ અને ગુરૂ દતાત્રેય શિખર વચ્ચે ઓઘડનાથજી શિખર આવેલું છે, જ્યાં ઓઘડનાથજીની ચરણપાદુકા આવેલી છે. આ સ્થળ રાજ્યના પુરાતત્વ વિભાગના રાજ્ય રક્ષિત સ્મારકની શ્રેણીમાં પણ સામેલ છે. આ દુર્ગમ સ્થળ પર થોડા સમય પહેલા જૈન સમાજના અમુક લોકોએ જઈ ત્યાં ધ્વજા લહેરાવી હતી અને લખાણ કર્યું હતું. એ અંગેના ફોટો સોશીયલ મીડિયામાં વાયરલ થયા હતા. આ બાબત ધ્યાને આવતા ગોરખનાથજીના દલીચાની જગ્યાના સોમનાથજી ગુરૂ રાજનાથજી સહિતના સાધુ સંતોએ આજે ડીવાયએસપી અને ભવનાથ પી.આઈ.ને આવેદનપત્ર આપ્યું હતું. 

સાધુ- સંતોનો આક્ષેપ છે કે જૈન સમાજના અમુક લોકો દ્વારા ગિરનાર પર આવેલી જગ્યાઓ પર દાવા કરવામાં આવે છે અને અશાંતિ ફેલાવવામાં આવે છે. ઓઘડનાથજી શિખર પર ધ્વજા લગાડી અમુક વાક્યો લખી અનધિકૃત હક્ક સ્થાપિત કરવા કોશિષ કરવામાં આવી છે, જેથી સનાતની લોકોની લાગણી દુભાઈ છે. આ કૃત્ય કરનારા અને તેઓને ગેરમાર્ગે દોરી જનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવે એવી માંગ કરી છે. મહાશિવરાત્રી મેળા પૂર્વે જ આ બાબતે વિવાદ થતા સાધુ સંતોમાં રોષ ફેલાયો છે ત્યારે ભવિષ્યમાં આવી ઘટના ન બને એ માટે તંત્ર દ્વારા તકેદારી રાખવામાં આવે એ જરૂરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કડકનાથ’ ફિલ્મ સ્ક્રિનિંગ: કર્ણાવતી ક્લબમાં જામ્યો કલાકારો અને ટાફ (TAFF) ગ્રુપના સભ્યોનો અનોખો સંગમ
GUJARAT

કડકનાથ’ ફિલ્મ સ્ક્રિનિંગ: કર્ણાવતી ક્લબમાં જામ્યો કલાકારો અને ટાફ (TAFF) ગ્રુપના સભ્યોનો અનોખો સંગમ

July 22, 2026
બીપીસીએલ દ્વારા ‘ભારતગેસ લાઇટ ઝિપ’ લોન્ચ – તાત્કાલિક નવું કનેક્શન અને એક્સપ્રેસ ડિલિવરી સાથે ભારતનો …
GUJARAT

બીપીસીએલ દ્વારા ‘ભારતગેસ લાઇટ ઝિપ’ લોન્ચ – તાત્કાલિક નવું કનેક્શન અને એક્સપ્રેસ ડિલિવરી સાથે ભારતનો …

July 21, 2026
BPCL Launches ‘Bharatgas Lite ZIP’ – India’s Premium LPG Experience with Instant Connection and Expr…
GUJARAT

BPCL Launches ‘Bharatgas Lite ZIP’ – India’s Premium LPG Experience with Instant Connection and Expr…

July 21, 2026
Next Post
ચ-૫ સર્કલ પાસે ટ્રકની ટક્કરે બાઇક સવાર બાસણ ગામના આધેડનું મોત | A middle aged man from Basan village…

ચ-૫ સર્કલ પાસે ટ્રકની ટક્કરે બાઇક સવાર બાસણ ગામના આધેડનું મોત | A middle aged man from Basan village...

સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીએ વિદ્યાર્થીના શર્ટ પર બ્લેડ મારી બટન તોડયા | Ekkewe button won an chon…

સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીએ વિદ્યાર્થીના શર્ટ પર બ્લેડ મારી બટન તોડયા | Ekkewe button won an chon...

ગાંધીનગર કોર્પોરેશનનું ૧,૯૦૩ કરોડનું ડ્રાફ્ટ બજેટ રજુ | Gandhinagar Corporation presents draft budge…

ગાંધીનગર કોર્પોરેશનનું ૧,૯૦૩ કરોડનું ડ્રાફ્ટ બજેટ રજુ | Gandhinagar Corporation presents draft budge...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જૂનાગઢમાં ભૂમાફિયાઓ વિરુદ્ધ અવાજ ઊઠાવનારા યુવકે કરી આત્મહત્યા, ધમકીઓ મળી રહી હતી | Junagadh man Who …

જૂનાગઢમાં ભૂમાફિયાઓ વિરુદ્ધ અવાજ ઊઠાવનારા યુવકે કરી આત્મહત્યા, ધમકીઓ મળી રહી હતી | Junagadh man Who …

7 months ago
ગિરનારના શિખર પર મૂર્તિ તોડવા મામલે કાર્યવાહી માટે ગાંધીનગરથી નિર્દેશ, યુપીના CM યોગી પણ એક્ટિવ | Gi…

ગિરનારના શિખર પર મૂર્તિ તોડવા મામલે કાર્યવાહી માટે ગાંધીનગરથી નિર્દેશ, યુપીના CM યોગી પણ એક્ટિવ | Gi…

10 months ago
સાણંદમાં હાઈપ્રોફાઈલ પાર્ટીમાં દારૂ અને હુક્કાની મહેફિલ પર પોલીસના દરોડા, 80 યુવક-યુવતી ઝડપાયા | Pol…

સાણંદમાં હાઈપ્રોફાઈલ પાર્ટીમાં દારૂ અને હુક્કાની મહેફિલ પર પોલીસના દરોડા, 80 યુવક-યુવતી ઝડપાયા | Pol…

6 months ago
છત્તીસગઢના સુકમામાં સુરક્ષા દળોએ 8 નક્સલોને ઠાર માર્યા, 5 જવાન શહીદ | Security forces kill 8 Naxalit…

છત્તીસગઢના સુકમામાં સુરક્ષા દળોએ 8 નક્સલોને ઠાર માર્યા, 5 જવાન શહીદ | Security forces kill 8 Naxalit…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News