gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ત્વચા- નખના ઈન્ફેક્શન માટે વધારે અસરકારક અને આડઅસર ઓછી કરતી દવા વિકસાવી | novel medicine for skin in…

G METRO NEWS by G METRO NEWS
February 7, 2026
in GUJARAT
0 0
0
ત્વચા- નખના ઈન્ફેક્શન માટે વધારે અસરકારક અને આડઅસર ઓછી કરતી દવા વિકસાવી | novel medicine for skin in…
1
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની ફાર્મસી  ફેકલ્ટીના સંશોધકોએ ત્વચા અને નખના ફંગલ ઈન્ફેક્શનની સારવાર માટે વધારે અસરકારક અને ઓછી આડ અસર કરે તેવી દવા ચાર વર્ષની જહેમતના અંતે વિકસાવી છે.

ફેકલ્ટીની વિદ્યાર્થિની દર્શના પટેલે ફેકલ્ટીના સિનિયર અધ્યાપક ડો.હેતલ ઠક્કરના હાથ નીચે પીએચડીના ભાગરુપે આ સંશોધન હાથ ધર્યું હતું અને પીએચડીની ડિગ્રી પણ મેળવી હતી.ગાઈડ ડો.હેતલ ઠક્કરનું કહેવું છે કે, જેમની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય, ડાયાબિટીસ હોય તેવા લોકોને કે પછી ભેજવાળા વાતાવરણમાં પણ આ ઈન્ફેક્શન થવાની શક્યતા રહેતી હોય છે.બજારમાં તેના માટે લિકવિડ અને ક્રીમ સ્વરુપે દવા ઉપલબ્ધ છે.આપણી ત્વચના ત્રણ સ્તર હોય છે.જો ફંગલ  ઈન્ફેક્શન પહેલા સ્તર સુધી જ હોય તો ક્રીમ કે લિકવિડ દવાથી મટી જાય છે પણ ત્રીજા સ્તર સુધી ઈન્ફેક્શન પહોંચ્યું હોય તો ઉપરોકત દવાની સાથે ડોકટરો સામાન્ય રીતે ટેબલેટ પણ આપતા હોય છે.જોકે તેની આડઅસર પણ હોય છે.ડો.ઠક્કર કહે છે કે, અમે આ જ દવાઓને લિપિડ બેઝડ નેનો પાર્ટિકલ્સ ડિલિવરી સિસ્ટમ થકી જેલ સ્વરુપ આપ્યું છે.આ નેનો પાર્ટિકલ્સની સાઈઝ ૨૦૦  નેનો મીટર છે.જેના  કારણે તે ત્વચાના છીદ્ર મારફતે ત્વચાના ત્રીજા સ્તર સુધી પણ ઉતરી શકે છે અને ગંભીર ઈન્ફેકશનના કેસમાં પણ ટેબલેટ લેવાની જરુર પડતી નથી.નખના ઈન્ફેક્શનમાં પણ ઉપરની કઠણ ત્વચાને ભેદીને દવા અંદર સુધ ીજાય છે.સરવાળે દવા ઝડપથી અસર પણ કરે છે અને આડઅસર પણ ઘટાડે છે.આ સંશોધન અમેરિકાની જર્નલ ઓફ ફાર્માસ્યુટિકલ ઈનોવેશનમાં પણ પ્રકાશિત થયું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પંચમહાલમાં હિટ એન્ડ રન: શહેરાના અણિયાદ રોડ પર અજાણ્યા વાહનની ટક્કરે બાઈકચાલકનું ઘટનાસ્થળે મોત | Bike…
GUJARAT

May 14, 2026
સાવધાન! સાબરમતી સ્ટેશન પર મુસાફરો પાસેથી નાણાં પડાવતો નકલી TTE ઝડપાયો, અસલી ઓળખ છતી થઈ | Ahmedabad R…

અનૈતિક સંબંધોની શંકાનો લોહિયાળ અંત! અમદાવાદમાં માસીના પ્રેમીની હત્યા કરી ભાણેજ ફરાર | Man killed Ove…

Next Post
બૂટલેગરનો ૧૯ લાખનો દારૃ વાઘોડિયા રોડ પરથી પકડાયો | Bootlegger’s liquor worth Rs 19 lakh seized from …

બૂટલેગરનો ૧૯ લાખનો દારૃ વાઘોડિયા રોડ પરથી પકડાયો | Bootlegger's liquor worth Rs 19 lakh seized from ...

વિશ્વામિત્રી નદી પહોળી અને ઉંડી થયા બાદ મગરોના વર્તનનો અભ્યાસ કરવા સર્વે થશે | survey will be conduc…

વિશ્વામિત્રી નદી પહોળી અને ઉંડી થયા બાદ મગરોના વર્તનનો અભ્યાસ કરવા સર્વે થશે | survey will be conduc...

પાર્કિંગના મુદ્દે કમિટી મેમ્બરે ચાકૂના ઉપરાછાપરી ઘા ઝીંકી  દીધા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઉકાઈમાં પાણીની આવક થતા કોઝવે ઓવર ફ્લો થાય તેવી શક્યતાને પગલે બંધ કરાયો | Causeway closed due to poss…

7 months ago
જામનગર પાલિકા સંચાલિત ઢોરના ડબ્બામાંથી પોતાને બદલે બીજાની ગાયો દંડ ભરીને લઈ જનાર પશુ માલિકની અટકાયત …

10 months ago
જામનગરમાં કથીત પત્રકારોની ટોળકી સામે ખોટી ઓળખ આપી નાણા પડાવી લેવા અંગેની વધુ ત્રણ ફરિયાદ નોંધાઇ | 3 …

1 year ago
જયપુર-દિલ્હી હાઈવે પર ખર્ચ કરતા 3000 કરોડ વધુ ટોલ વસૂલાયો, સાંસદે જ ખોલી સરકારની પોલ | Hanuman Beniw…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News