gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભુજની ગુમ થયેલી ત્રણ કિશોરીઓ દિલ્હી રેલવે સ્ટેશનથી મળી આવી, પૈસાદાર બનવા ઘરેથી ભાગી હતી | Bhuj 3 Mis…

G METRO NEWS by G METRO NEWS
February 7, 2026
in GUJARAT
0 0
0
ભુજની ગુમ થયેલી ત્રણ કિશોરીઓ દિલ્હી રેલવે સ્ટેશનથી મળી આવી, પૈસાદાર બનવા ઘરેથી ભાગી હતી | Bhuj 3 Mis…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Bhuj News : ભુજથી ગુમ થયેલી ત્રણ કિશોરીઓ દિલ્હી રેલવે સ્ટેશનથી મળી આવી છે. મળતી માહિતી મુજબ, ત્રણેય કિશોરી પૈસાદાર બનવા ઘરેથી ભાગી ગઈ હતી. સમગ્ર મામલે પોલીસને જાણ કરવામાં આવી હતી. આ પછી પોલીસે તાત્કાલિક ત્રણેયને દિલ્હીથી ઝડપીને ભુજ ખાતે માવતરને સુપરત કરવામાં આવી હતી. 

ભુજની ગુમ થયેલી ત્રણ કિશોરીઓ દિલ્હી રેલવે સ્ટેશનથી મળી 

મળતી માહિતી મુજબ, ભુજના ભાગોળે આવેલા વિસ્તારમાં આડોશ-પાડોશમાં રહેતી 16-17 વર્ષની ત્રણ સગીરા ગત રવિવારે ઘરેથી જતી રહેતા પરિવારમાં દોડધામ મચી હતી. જેને લઈને પરિવારે સગાસંબંધીમાં પૂછપરછ કરી હતી, પરંતુ કોઈ ભાળ ન મળતાં અંતે ભુજ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કિશોરીઓ ગુમ થઈ હોવાની ફરિયાદ નોંધાવી હતી. 

પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે, ત્રણેય કિશોરી ટ્રેન મારફતે દિલ્હી પહોંચી હતી. 24 કલાકથી વધુ સમય સુધી પૈસાના અભાવે ભૂખી રહ્યા બાદ એક કિશોરીએ નજીકના દુકાનદારનો પેમેન્ટ માટેનો બારકોડ લઈને સગાસંબંધી પાસે પૈસા તેમાં જમા કરાવવાનું કહ્યું હતું. આ મામલે પોલીસને જાણ થતાં દુકાનદારનો સંપર્ક કરીને માહિતી મેળવવામાં આવી હતી. 

આ પણ વાંચો: ઓનલાઈન શોપિંગ કરતા સાવધાન! કુરિયરમાંથી આઈફોન બદલી નાખતી ‘સ્કેમર ગેંગ’નો પર્દાફાશ, 20 લાખનો મુદ્દામાલ જપ્ત

સમગ્ર મામલે પોલીસે રેલવે પોલીસનો સંપર્ક કરીને ત્રણેય સગીરાને મહિલા કલ્યાણ કેન્દ્રમાં મોકલવામાં આવી હતી. આમ અંતે પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચીને ત્રણેય કિશોરીને પરત લાવવામાં આવી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, ગરીબીથી કંટાળીને વધુ પૈસા કમાવવા માટે ત્રણેય સગીરાએ આ પ્રકારનું પગલું ભર્યું હતું. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ધોળીકૂઈ (કપડવંજ) ખાતે નાના બાળકો માટેની “રતવાની દવા”ના નામે ચાલતા બિનઅધિકૃત ઉત્પાદન અને વેચાણ નેટવર્…
GUJARAT

ધોળીકૂઈ (કપડવંજ) ખાતે નાના બાળકો માટેની “રતવાની દવા”ના નામે ચાલતા બિનઅધિકૃત ઉત્પાદન અને વેચાણ નેટવર્…

August 9, 2026
અંબાજીમાં ‘સિનર્જિયા ભારતમ–2026’ની આંતરરાષ્ટ્રીય પરિષદ યોજાઈ, 6 દેશો અને 12 રાજ્યોના શિક્ષણવિદો એક મ…
GUJARAT

અંબાજીમાં ‘સિનર્જિયા ભારતમ–2026’ની આંતરરાષ્ટ્રીય પરિષદ યોજાઈ, 6 દેશો અને 12 રાજ્યોના શિક્ષણવિદો એક મ…

August 9, 2026
સુરત :- નવી સિવિલ ડોક્ટર આપઘાત મામલો ….
GUJARAT

સુરત :- નવી સિવિલ ડોક્ટર આપઘાત મામલો ….

August 9, 2026
Next Post
આઠ ફોન અને ૨૫ મોબાઇલ ફોન સાથે પાંચ આરોપીઓને ઝડપી લેવાયા | ahmedabad crime branch officials cracked f…

આઠ ફોન અને ૨૫ મોબાઇલ ફોન સાથે પાંચ આરોપીઓને ઝડપી લેવાયા | ahmedabad crime branch officials cracked f...

રાજકોટમાં ‘હું નથુરામ ગોડસે’ નાટકનો કોંગ્રેસે કર્યો વિરોધ, પોલીસ સાથે રકઝક, 40 કાર્યકર્તાઓની અટકાયત …

રાજકોટમાં 'હું નથુરામ ગોડસે' નાટકનો કોંગ્રેસે કર્યો વિરોધ, પોલીસ સાથે રકઝક, 40 કાર્યકર્તાઓની અટકાયત ...

ગોલ્ડન ચોકડી નજીક ડિવાઇડર કૂદાવીને બાઇક ચાલકનું મોત નીપજાવનાર ટેન્કર ડ્રાઇવર છ વર્ષે પકડાયો | Tanker…

ગોલ્ડન ચોકડી નજીક ડિવાઇડર કૂદાવીને બાઇક ચાલકનું મોત નીપજાવનાર ટેન્કર ડ્રાઇવર છ વર્ષે પકડાયો | Tanker...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભારતમાં ગરમીના તમામ રેકોર્ડ તૂટશે! વિજ્ઞાનીઓએ આપી ‘ગોડઝિલા અલ-નીનો’ની ચેતવણી | india heatwave super …

ભારતમાં ગરમીના તમામ રેકોર્ડ તૂટશે! વિજ્ઞાનીઓએ આપી ‘ગોડઝિલા અલ-નીનો’ની ચેતવણી | india heatwave super …

3 months ago
ભારત-અમેરિકા ટ્રેડ ડીલ મુદ્દે ખુશખબર ! પીયૂષ ગોયલ-USના બે મોટા અધિકારી વચ્ચેની બેઠક સફળ | India US T…

ભારત-અમેરિકા ટ્રેડ ડીલ મુદ્દે ખુશખબર ! પીયૂષ ગોયલ-USના બે મોટા અધિકારી વચ્ચેની બેઠક સફળ | India US T…

5 months ago
દેવળીયા ગરુદત્તાત્રેય આશ્રમ ખાતે ઠળિયા જિલ્લા પંચાયત સીટનું સ્નેહમિલન કાર્યક્રમ સંપન્ન

દેવળીયા ગરુદત્તાત્રેય આશ્રમ ખાતે ઠળિયા જિલ્લા પંચાયત સીટનું સ્નેહમિલન કાર્યક્રમ સંપન્ન

9 months ago
ટેરિફ વોર વચ્ચે ચીનની નિકાસમાં ગયા મહિને આઠ ટકાનો વધારો | China’s exports rose 8 percent last month …

ટેરિફ વોર વચ્ચે ચીનની નિકાસમાં ગયા મહિને આઠ ટકાનો વધારો | China’s exports rose 8 percent last month …

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News