gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રાજકોટમાં ગોડસેના નાટકનો કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ, મંચ પર તોડફોડ | Fierce opposition by Congress t…

G METRO NEWS by G METRO NEWS
February 7, 2026
in GUJARAT
0 0
0
રાજકોટમાં ગોડસેના નાટકનો કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ, મંચ પર તોડફોડ | Fierce opposition by Congress t…
0
VIEWS
Share on FacebookShare on Twitter

40થી વધુ કોંગ્રેસી કાર્યકરોની અટકાયત : ગાંધીજીની હત્યાને જસ્ટીફાઈ કરતા અને ગોડસેને દેશભક્ત ચિતરતા નાટકનો દરેક જગ્યાએ વિરોધ કરાશે : કોંગ્રેસ

રાજકોટ, : રાજકોટના હેમુ ગઢવી હોલમાં આજે યોજાયેલા  હું નથુરામ નામના ગોડસેના નાટકનો કોંગ્રેસે ઉગ્ર વિરોધ કર્યો હતો. મંચ પર જઈ કોંગ્રેસના કાર્યકરોએ તોડફોડ કરી હતી. જેના પગલે ધસી આવેલી પોલીસ સાથે ઝપાઝપી પણ થઈ હતી. ૪૦થી વધૂ કોંગ્રેસી કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી. આ ધમાલના પગલે નાટકનો શો રદ કરાયાનું કોંગ્રેસના કાર્યકરોએ જણાવ્યું હતું. 

હેમુ ગઢવી હોલમાં આજે રાત્રે 9 વાગે હું નથુરામ નામના નાટકનો શો યોજાયો હતો. જેનો શરૂઆતથી જ કોંગ્રેસે વિરોધ કરી નાટકના આયોજકો અને હેમુ ગઢવી હોલના આયોજકોને નાટક નહીં યોજવા કહ્યું હતું. કોંગ્રેસના કાર્યકરોનું કહેવું છે કે નાટકના આયોજકોએ કોઈપણ ભોગે નાટક યોજશું તેવી જીદ પકડી હતી. જેને કારણે મોડી સાંજે કોંગ્રેસના કાર્યકરો હેમુ ગઢવી હોલ ધસી ગયા હતા. 

મંચ પર જઈ કોંગ્રેસના કાર્યકરોએ તોડફોડ કરી હતી. જાણ થતાં એ ડિવીઝન પોલીસનો કાફલો ધસી ગયો હતો. જેને કારણે પોલીસ અને કોંગ્રેસી કાર્યકરો વચ્ચે ઝપાઝપી થઈ હતી. આખરે પોલીસે ચાલીસથી વધૂ કોંગ્રેસી કાર્યકરોની અટકાયત કરી હતી. તમામને એ ડિવીઝન પોલીસ મથકે લઈ જવાયા હતા. 

કોંગ્રેસના કાર્યકરોએ વિરોધ વખતે ગાંધીજી અમર રહે, જબ તક સુરજ ચાંદ રહેગા ગાંધીજી તેરા નામ રહેગા, ગાંધીજી રાષ્ટ્રપિતા હતા, ગોડસે આતંકવાદી હતા તેવા સૂત્રોચ્ચાર કર્યા હતા.  કોંગ્રેસના કાર્યકરોએ જણાવ્યું કે આ નાટક ગાંધીજીની હત્યાને જસ્ટીફાય કરવા માટે અને ગોડસેને દેશભક્ત ચિતરવા માટે છે. ગાંધીજીના હત્યારાને હિરો બનાવવાનો પણ આ નાટકનો ઉદ્દેશ છે. આ નાટકના અગાઉ સુરત અને વડોદરામાં શો થઈ ચૂક્યા છે. હવે પછી જયાં પણ શો થશે ત્યાં કોંગ્રેસના કાર્યકરો વિરોધ કરશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રાણા રોજીવાડા ગામે તળાવમાં ડૂબી જતા બે બાળકોના કરૂણ મોત | Two children tragically died after drownin…
GUJARAT

રાણા રોજીવાડા ગામે તળાવમાં ડૂબી જતા બે બાળકોના કરૂણ મોત | Two children tragically died after drownin…

March 29, 2026
માઢિયા નજીક બાઇક અને એકટીવા અથડાતા દંપતી ખંડિત, પતિનું મોત | Couple injured in bike activa collision…
GUJARAT

માઢિયા નજીક બાઇક અને એકટીવા અથડાતા દંપતી ખંડિત, પતિનું મોત | Couple injured in bike activa collision…

March 29, 2026
સુરેન્દ્રનગરમાં ભોગાવો નદીને પ્રદૂષણ મુક્ત કરવા ડ્રેનેજનું નેટવર્ક બદલાશે | Drainage network to be c…
GUJARAT

સુરેન્દ્રનગરમાં ભોગાવો નદીને પ્રદૂષણ મુક્ત કરવા ડ્રેનેજનું નેટવર્ક બદલાશે | Drainage network to be c…

March 29, 2026
Next Post
ઘંઉના ભાવ ગત વર્ષથી 100-150 ઘટયા,જુવારના ભાવ એટલા જ વધ્યા | Wheat prices decreased by Rs 100 150 fro…

ઘંઉના ભાવ ગત વર્ષથી 100-150 ઘટયા,જુવારના ભાવ એટલા જ વધ્યા | Wheat prices decreased by Rs 100 150 fro...

રાજકોટ જિ.પંચાયતના ભાજપના સદસ્યાની વાડીમાં નકલી દારૂની મિનિ ફેક્ટરી ઝડપાઈ | Fake liquor mini factory…

રાજકોટ જિ.પંચાયતના ભાજપના સદસ્યાની વાડીમાં નકલી દારૂની મિનિ ફેક્ટરી ઝડપાઈ | Fake liquor mini factory...

ખુદ રાજકોટ જિ.પં.માં પ્રમુખને બદલે પતિ દરરોજ કચેરીએ આવે છેઃ વિપક્ષ | district itself instead of the …

ખુદ રાજકોટ જિ.પં.માં પ્રમુખને બદલે પતિ દરરોજ કચેરીએ આવે છેઃ વિપક્ષ | district itself instead of the ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઉત્તરાયણે અમદાવાદમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને સીએમ ભૂપેન્દ્ર પટેલે ઉડાવ્યા પતંગ | Uttarayan …

ઉત્તરાયણે અમદાવાદમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને સીએમ ભૂપેન્દ્ર પટેલે ઉડાવ્યા પતંગ | Uttarayan …

2 months ago
અમરેલી માર્કેટ યાર્ડમાં જગતનો તાત હેરાન-પરેશાન, મગફળી વેચવા આવેલા ખેડૂતોને કલાકો સુધી ઊભા રહેવા મજબૂ…

અમરેલી માર્કેટ યાર્ડમાં જગતનો તાત હેરાન-પરેશાન, મગફળી વેચવા આવેલા ખેડૂતોને કલાકો સુધી ઊભા રહેવા મજબૂ…

4 months ago
વડોદરા નજીક અંકોડીયામાં મંડપના ગોડાઉનમાં ભીષણ આગ, દૂર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા! | Vadodara: Intens…

વડોદરા નજીક અંકોડીયામાં મંડપના ગોડાઉનમાં ભીષણ આગ, દૂર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા! | Vadodara: Intens…

4 months ago
વરસાદ-વાવાઝોડાથી વલસાડ જિલ્લામાં ભારે તબાહી, 66 રસ્તા પ્રભાવિત, જનજીવન ખોરવાતા રાહત પેકેજની માગ | va…

વરસાદ-વાવાઝોડાથી વલસાડ જિલ્લામાં ભારે તબાહી, 66 રસ્તા પ્રભાવિત, જનજીવન ખોરવાતા રાહત પેકેજની માગ | va…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News