gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નડિયાદના સંતરામ શાકભાજી સબ માર્કેટ – યાર્ડમાં ભીષણ આગ : લાખોનું નુકસાન | Massive fire breaks out in …

G METRO NEWS by G METRO NEWS
February 8, 2026
in GUJARAT
0 0
0
નડિયાદના સંતરામ શાકભાજી સબ માર્કેટ – યાર્ડમાં ભીષણ આગ : લાખોનું નુકસાન | Massive fire breaks out in …
1
VIEWS
Share on FacebookShare on Twitter

– 6 થી વધુ દુકાનો બળીને ખાખ થઈ ગઈ

– આગ લાગવાના ચોક્કસ કારણો જાણવા માટે તપાસ શરૂ : શોર્ટ સકટને કારણે આગ લાગી હોવાની શંકા 

નડિયાદ : નડિયાદમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા નજીક આવેલા એ.પી.એમ.સી. સંચાલિત સંતરામ શાકભાજી સબ માર્કેટ યાર્ડમાં શનિવારે અચાનક આગ ફાટી નીકળી હતી. આ દુર્ઘટનામાં શાકભાજીના વેપારીઓની દુકાનોમાં રાખેલો જથ્થો સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયો છે. આગની જાણ થતા જ નડિયાદ ફાયર બ્રિગેડ, પોલીસ કાફલો અને માર્કેટ યાર્ડના કર્મચારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા અને ભારે જહેમત બાદ આગ પર નિયંત્રણ મેળવ્યું હતું.

નડિયાદ શહેરની મધ્યમાં આવેલા સંતરામ શાકભાજી માર્કેટયાર્ડમાં લાગેલી આગને કારણે વેપારી આલમમાં ભારે ગભરાટ ફેલાયો હતો. વલ્લીભાઈ ગફુરભાઈ બલોલ, મોહસીન યાકુબભાઈ ચણી, રિઝવાન રજ્જાક અલાદ, સલીમભાઈ કયુમભાઈ અલાદ, ઇબ્રાહિમભાઈ સુલેમાનભાઈ પૂજાના અને મહેબુબભાઈ ઈશ્માઈલભાઈ કાપડિયાની દુકાનો આગની ઝપેટમાં આવી ગઈ હતી. અચાનક લાગેલી આ આગમાં શાકભાજીનો મોટો જથ્થો તેમજ દુકાનનું અન્ય ફનચર બળી ગયું હતું. માર્કેટ યાર્ડમાં વહેલી સવારથી જ ગતિવિધિઓ તેજ હોય છે, ત્યારે આ ઘટનાને પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો અને અન્ય વેપારીઓ પણ મદદ માટે દોડી આવ્યા હતા. નડિયાદ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા જ લાશ્કરોની ટીમ ફાયર ફાઈટરો સાથે ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પાણીનો મારો ચલાવીને આગને વધુ ફેલાતી અટકાવવામાં આવી હતી. જોકે, ત્યાં સુધીમાં દુકાનોમાં રહેલો માલ બળી ગયો હોવાથી વેપારીઓને લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનો અંદાજ છે. પોલીસ દ્વારા આ મામલે પંચનામું કરી આગ લાગવાના ચોક્કસ કારણો જાણવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે. શોર્ટ સકટને કારણે આગ લાગી હોવાની પ્રાથમિક શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, પરંતુ સત્તાવાર કારણ તપાસ બાદ જ સ્પષ્ટ થશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ
GUJARAT

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ

September 28, 2026
આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન
GUJARAT

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

September 27, 2026
તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો
GUJARAT

તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો

September 27, 2026
Next Post
ચીન ડી-ડોલરાઈઝેશન તરફ વળ્યું, સતત 15મા માસે સોનાની ખરીદી | China moves towards de dollarization buys…

ચીન ડી-ડોલરાઈઝેશન તરફ વળ્યું, સતત 15મા માસે સોનાની ખરીદી | China moves towards de dollarization buys...

અમદાવાદ રૂટની એસી બસમાં ખામી સર્જાતા કેન્સલ, મુસાફરો રઝળી પડયા | Ahmedabad route AC bus cancelled du…

અમદાવાદ રૂટની એસી બસમાં ખામી સર્જાતા કેન્સલ, મુસાફરો રઝળી પડયા | Ahmedabad route AC bus cancelled du...

IT શેરોમાં ઉથલપાથલ : સપ્તાહમાં રૂ. 6.4 લાખ કરોડનું જંગી નુકસાન | IT stocks plunge: Huge loss of Rs 6…

IT શેરોમાં ઉથલપાથલ : સપ્તાહમાં રૂ. 6.4 લાખ કરોડનું જંગી નુકસાન | IT stocks plunge: Huge loss of Rs 6...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રાજકોટમાં 120 કિલો ચાંદીની ચોરી, વેપારીના પરિચિતના ઘરે મોડી રાત્રે 3 તસ્કરો કાર લઈને ત્રાટક્યાં | Ra…

રાજકોટમાં 120 કિલો ચાંદીની ચોરી, વેપારીના પરિચિતના ઘરે મોડી રાત્રે 3 તસ્કરો કાર લઈને ત્રાટક્યાં | Ra…

8 months ago
જામજોધપુરના વાંસજાળીયા ગામમાંથી અઢી વર્ષ પહેલાં એક સગીરાને ઉઠાવી જનાર આરોપી સુરેન્દ્રનગરના થાનગઢમાંથ…

જામજોધપુરના વાંસજાળીયા ગામમાંથી અઢી વર્ષ પહેલાં એક સગીરાને ઉઠાવી જનાર આરોપી સુરેન્દ્રનગરના થાનગઢમાંથ…

1 year ago
VIDEO: પૂરપાટ ઝડપે જતી કાર ખીણમાં ખાબકી, વડોદરા પરત ફરી રહેલા 5 લોકોના મોત | Madhya Pradesh Ratlam D…

VIDEO: પૂરપાટ ઝડપે જતી કાર ખીણમાં ખાબકી, વડોદરા પરત ફરી રહેલા 5 લોકોના મોત | Madhya Pradesh Ratlam D…

11 months ago
‘વિચિત્ર વાત, ટ્રમ્પે આવા વ્યક્તિને મહત્ત્વ આપ્યું’ PAK આર્મી ચીફ મુનીરના નિવેદન પર બોલ્યું કોંગ્રેસ…

‘વિચિત્ર વાત, ટ્રમ્પે આવા વ્યક્તિને મહત્ત્વ આપ્યું’ PAK આર્મી ચીફ મુનીરના નિવેદન પર બોલ્યું કોંગ્રેસ…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News