gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

લાલપુર તાલુકાના પીપળી ગામમાં દલિત યુવાન પર સરપંચની ચૂંટણીના મન દુઃખમાં હીંચકારો હુમલો કરી હડધૂત કરાય…

G METRO NEWS by G METRO NEWS
February 8, 2026
in GUJARAT
0 0
0
લાલપુર તાલુકાના પીપળી ગામમાં દલિત યુવાન પર સરપંચની ચૂંટણીના મન દુઃખમાં હીંચકારો હુમલો કરી હડધૂત કરાય…
0
VIEWS
Share on FacebookShare on Twitter

જામનગરમાં જિલ્લાના લાલપુર તાલુકાના પીપળી ગામમાં રહેતા જગદીશભાઈ રમેશભાઈ મકવાણા નામના 33 વર્ષના દલિત યુવાને પોતાના ભાઈ રવજીભાઈ ઉપર સરપંચ પદની જૂની ચૂંટણીના મનદુ:ખના કારણે લોખંડના પાઇપ, સળીયા, છરી જેવા હથિયારો વડે હુમલો કરી ઇજા પહોંચાડવા અંગે તેમજ પોતે દલિત જ્ઞાતિનો છે, તેવું જાણતા હોવા છતાં સમાજમાં હલકા પાડવા માટે પોતાના જ ગામના જગદીશ ઉર્ફે જગાભાઈ ભરવાડ, મનાભાઈ પાલાભાઈ ભરવાડ, પ્રફુલ પુંજાભાઈ ભરવાડ, રામાભાઇ સેજાભાઈ ભરવાડ, સેજાભાઈ ભરવાડ, અને મનાભાઈ નો પુત્ર વગેરે છ સામે ફરિયાદ નોંધાવી છે.

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર સરપંચ પદની ચૂંટણીમાં જગાભાઈ ભરવાડ ઉમેદવાર હતા, ત્યારે તેઓને ચૂંટણીમાં સાથ ન આપવા બાબત ફરિયાદી ના ભાઈ રવજીભાઈ સાથે તકરાર કરાઈ હતી અને ત્યારબાદ આ હુમલો કરાયાનું પોલીસમાં જાહેર થયું છે. પોલીસે હુમલા તેમ જ એસ્ટ્રોસિટી એકટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

છોટા ઉદેપુર: પુનીયાવાંટ ગામ પાસે 3 વાહનો વચ્ચે ભયંકર અકસ્માત, યુવતીનું મોત, 5 લોકો ઈજાગ્રસ્ત | Chhot…
GUJARAT

May 14, 2026
અમદાવાદ: ઓઢવમાં સ્પાની આડમાં ચાલતા દેહવ્યાપારના રેકેટનો પર્દાફાશ, માલિક અને મેનેજરની અટકાયત | Police…

અમદાવાદ: જશોદાનગર રોડ પર દેશી દારૂની રેલમછેલ, પોલીસે બે બુટલેગરની કરી ધરપકડ | Ahmedabad Police Bust …

Next Post
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં હવે યુરિનની ગંભીર સમસ્યાનું મફત નિદાન થશે, ‘યુરોડાયનેમિક સ્ટડી’ સેવા શરૂ ક…

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં હવે યુરિનની ગંભીર સમસ્યાનું મફત નિદાન થશે, 'યુરોડાયનેમિક સ્ટડી' સેવા શરૂ ક...

વડોદરા: 650 કિલો સ્ટીલની પાઇપો સગેવગે કરી દેનર સામે ગુનો દાખલ | Vadodara: Case registered against pe…

વડોદરા: 650 કિલો સ્ટીલની પાઇપો સગેવગે કરી દેનર સામે ગુનો દાખલ | Vadodara: Case registered against pe...

વડોદરાના એક્સપોર્ટરનું સરકારી વેબસાઈટ પર એકાઉન્ટ બનાવી સરકારી લાભના 8 લાખ ટ્રાન્સફર કરી લીધા | case …

વડોદરાના એક્સપોર્ટરનું સરકારી વેબસાઈટ પર એકાઉન્ટ બનાવી સરકારી લાભના 8 લાખ ટ્રાન્સફર કરી લીધા | case ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગર મહાનગર પાલિકાની વ્યાજ માફી યોજના આગામી તા. 31ના થશે પૂર્ણ | Jamnagar Municipal Corporation’s …

2 months ago
દાંતા અમીરગઢ તાલુકાના આદિવાસી નાગરિકોને દાખલા બાબતે પડતી મુશ્કેલી બાબતે સીએમ ને રજૂઆત કરી

9 months ago
નશામાં ધૂત પોલીસકર્મીએ એક્ટિવા રિક્ષા અને પાર્કિગમાં ઉભેલી કારને ટક્કર મારી | Drunk policeman hits A…

3 months ago
સગીરાનું અપહરણ અને બળાત્કારના ગુનામાં 20 વર્ષની સજા દરમિયાન ફરાર થયેલો કેદી ઝડપાયો | Prisoner who es…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News