gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભાવનગરમાં 2025 માં સ્ટેટ જીએસટી આવકમાં 5.23 ટકાનો વધારો નોંધાયો | Bhavnagar records 5 23 percent inc…

G METRO NEWS by G METRO NEWS
February 9, 2026
in GUJARAT
0 0
0
ભાવનગરમાં 2025 માં સ્ટેટ જીએસટી આવકમાં 5.23 ટકાનો વધારો નોંધાયો | Bhavnagar records 5 23 percent inc…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– સ્ટેટ જીએસટી ભાવનગર વિભાગમાં રૂ. 2370 કરોડ સ્ટેટ જીએસટી કલેક્શન

– વર્ષ-2024 ની સરખામણીએ જીએસટી કલેક્શનમાં વૃદ્ધિ : 2025 માં દર મહિને સરેરાશ રૂ. 197.5 કરોડની આવક

ભાવનગર : સ્ટેટ જીએસટી વિભાગ ભાવનગર વિભાગનું વર્ષ-૨૦૨૪ની સરખામણીએ વર્ષ-૨૦૨૫ની જીએસટી આવકમાં ૫.૨૩ ટકાનો વધારો નોંધાયો છે. ભાવનગરવાસીઓએ વર્ષ-૨૦૨૫માં કર સ્વરૂપે કુલ રૂ.૨૩૭૦ કરોડ સરકારી તિજોરીમાં આપ્યા છે એટલે કે દર મહિને સરેરાશ રૂ.૧૯૭.૫ કરોડની સરેરાશ જીએસટી આવક થઈ છે. વર્ષ-૨૦૨૪માં સ્ટેટ જીએસટી કલેક્શન રૂ.૨૨૫૨ કરોડ હતું. જેની સરખામણીએ જીએસટી આવકમાં વૃદ્ધિ થઈ છે.

સ્ટેટ જીએસટી વિભાગ ભાવનગરનું સ્ટેટ જીએસટી કલેક્શનમાં નોંધપાત્ર વૃદ્ધિ થઈ છે. બોગસ બિલિંગમાં પંકાયેલા ભાવનગરે ટેક્સ સ્વરૂપે કરોડો રૂપિયા સરકારી તિજોરીમાં જમા કરાવ્યા છે. સ્ટેટ જીએસટી ભાવનગર વિભાગમાં વર્ષ-૨૦૨૪ની સરખામણીએ વર્ષ-૨૦૨૫માં જીએસટીની આવકમાં ૫.૨૩ ટકાનો વધારો નોંધાયો છે. વર્ષ-૨૦૨૪ દરમિયાન ભાવનગરમાં કુલ રૂ.૨૨૫૨ કરોડનું સ્ટેટ જીએસટી કલેક્શન થયું હતું. જે બાદ વર્ષ-૨૦૨૫ દરમિયાન તેમાં રૂ.૧૧૮ કરોડના વધારા સાથે કુલ રૂ.૨૩૭૦ કરોડની જીએસટી આવક થઈ છે એટલે કે દર મહિને  સરેરાશ રૂ.૧૯૭.૫ કરોડનું કલેક્શન થયું છે. ગત વર્ષ દરમિયાન સૌથી વધારે એપ્રીલ-૨૦૨૫માં રૂ.૨૬૩ કરોડ અને સૌથી ઓછી ડિસેમ્બર-૨૦૨૫માં રૂ.૧૬૩ કરોડ જીએસટી કલેક્શન નોંધાયું છે. જ્યારે વર્ષ-૨૦૨૪માં સૌથી વધારે જાન્યુઆરીમાં રૂ.૨૩૭ કરોડ અને સૌથી ઓછું સપ્ટેમ્બરમાં રૂ.૧૩૧ કરોડ જીએસટી કલેક્શન થયું છે. અત્રે ઉલ્લેખનિય છે કે, ભાવનગરમાં વર્ષ-૨૦૨૩ની સરખામણીએ વર્ષ-૨૦૨૪માં સ્ટેટ જીએસટીની આવકમાં ઘટાડો થયો હતો. વર્ષ-૨૦૨૩માં રૂ.૨૨૮૦ કરોડ જીએસટી આવક થઈ હતી. જે બાદ વર્ષ-૨૦૨૪માં તેમાં સામાન્ય ઘટાડા સાથે રૂ.૨૨૫૨ કરોડ આવક થઈ હતી.

છેલ્લા 2 વર્ષનું ભાવનગરનું સ્ટેટ જીએસટી કલેક્શન

માસ

૨૦૨૪

૨૦૨૫

જાન્યુઆરી

૨૩૭

૨૧૮

ફેબુ્રઆરી

૨૧૭

૨૨૦

માર્ચ

૨૧૩

૨૨૮

એપ્રીલ

૨૦૮

૨૬૩

મે

૧૭૧

૨૦૩

જુન

૧૯૦

૧૯૨

જુલાઈ

૧૮૪

૧૮૭

ઓગસ્ટ

૧૫૮

૧૮૬

સપ્ટેમ્બર

૧૩૧

૧૬૯

ઓક્ટોબર

૧૭૪

૧૭૨

નવેમ્બર

૧૮૩

૧૭૦

ડિસેમ્બર

૧૮૬

૧૬૩

કુલ

૨૨૫૨

૨૩૭૧

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: શેલાની હાઈરાઈઝ બિલ્ડિંગમાં વહેલી સવારે ભીષણ આગ, ફાયર વિભાગની ગાડીઓ ઘટનાસ્થળે | Fire Breaks …
GUJARAT

અમદાવાદ: શેલાની હાઈરાઈઝ બિલ્ડિંગમાં વહેલી સવારે ભીષણ આગ, ફાયર વિભાગની ગાડીઓ ઘટનાસ્થળે | Fire Breaks …

March 26, 2026
કેન્દ્ર દ્વારા ગુજરાતને અન્યાય! 4 વર્ષમાં મળતા ફંડમાં 13000 કરોડનો ઘટાડો: CAG રિપોર્ટ | CAG Flags Rs…
GUJARAT

કેન્દ્ર દ્વારા ગુજરાતને અન્યાય! 4 વર્ષમાં મળતા ફંડમાં 13000 કરોડનો ઘટાડો: CAG રિપોર્ટ | CAG Flags Rs…

March 26, 2026
ગુજરાતમાં 200 પ્રોજેક્ટ અધૂરાં, કોઈ જવાબદારી લેવા તૈયાર નથી! પ્રજાના 22000 કરોડનું આંધણ | Gujarat CA…
GUJARAT

ગુજરાતમાં 200 પ્રોજેક્ટ અધૂરાં, કોઈ જવાબદારી લેવા તૈયાર નથી! પ્રજાના 22000 કરોડનું આંધણ | Gujarat CA…

March 26, 2026
Next Post
વિરમગામના ગોલવાડી દરવાજાથી તિરૂપતિ કોમ્પલેક્સ સુધીનો ટકાઉ રોડ તોડી પડાયો | The durable road from Gol…

વિરમગામના ગોલવાડી દરવાજાથી તિરૂપતિ કોમ્પલેક્સ સુધીનો ટકાઉ રોડ તોડી પડાયો | The durable road from Gol...

સાયલા તાલુકામાં ક્વોરી ઉદ્યોગની 4 દિવસથી હડતાલથી રો મટિરિયલ વિતરણ ઠપ્પ થતાં બાંધકામોને અસર | Quarry …

સાયલા તાલુકામાં ક્વોરી ઉદ્યોગની 4 દિવસથી હડતાલથી રો મટિરિયલ વિતરણ ઠપ્પ થતાં બાંધકામોને અસર | Quarry ...

લગ્ન, સગાઈ, જન્મદિવસ,મરણ પ્રસંગમાં થતાં ખર્ચા પર પ્રતિબંધ સહિતના નિયમો બનાવાયા | Rules were made inc…

લગ્ન, સગાઈ, જન્મદિવસ,મરણ પ્રસંગમાં થતાં ખર્ચા પર પ્રતિબંધ સહિતના નિયમો બનાવાયા | Rules were made inc...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મધ્યપ્રદેશના સિહોરમાં ઝરણામાં ન્હાવા કૂદેલા 5 વિદ્યાર્થી ડૂબ્યાં, 2ના મોત, 3 લાપતા | 5 students of v…

મધ્યપ્રદેશના સિહોરમાં ઝરણામાં ન્હાવા કૂદેલા 5 વિદ્યાર્થી ડૂબ્યાં, 2ના મોત, 3 લાપતા | 5 students of v…

8 months ago
ગલુડિયા રમાડતા કૂતરી ભસી, છોકરા ઉપાડવા આવ્યાની બુમો પાડતાં યુવકને માર્યો | Eú mwichen aramas mi kiri…

ગલુડિયા રમાડતા કૂતરી ભસી, છોકરા ઉપાડવા આવ્યાની બુમો પાડતાં યુવકને માર્યો | Eú mwichen aramas mi kiri…

6 days ago
VIDEO : રસ્તા પર એક જ જગ્યા પર 3 કલાકમાં 10 અકસ્માત: પૂણેમાં તંત્રના પાપે પ્રજા પરેશાન | 10 Accident…

VIDEO : રસ્તા પર એક જ જગ્યા પર 3 કલાકમાં 10 અકસ્માત: પૂણેમાં તંત્રના પાપે પ્રજા પરેશાન | 10 Accident…

8 months ago
‘ગુજરાતમાં કોંગ્રેસની જરૂર કેમ….’ અધિવેશનમાં ખાસ પ્રસ્તાવ પસાર, 100 વર્ષના ઈતિહાસમાં પહેલી ઘટના | …

‘ગુજરાતમાં કોંગ્રેસની જરૂર કેમ….’ અધિવેશનમાં ખાસ પ્રસ્તાવ પસાર, 100 વર્ષના ઈતિહાસમાં પહેલી ઘટના | …

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News