gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સાયલા તાલુકામાં ક્વોરી ઉદ્યોગની 4 દિવસથી હડતાલથી રો મટિરિયલ વિતરણ ઠપ્પ થતાં બાંધકામોને અસર | Quarry …

G METRO NEWS by G METRO NEWS
February 9, 2026
in GUJARAT
0 0
0
સાયલા તાલુકામાં ક્વોરી ઉદ્યોગની 4 દિવસથી હડતાલથી રો મટિરિયલ વિતરણ ઠપ્પ થતાં બાંધકામોને અસર | Quarry …
3
VIEWS
Share on FacebookShare on Twitter

– ક્વોરી ઝોન જાહેર કરવા, ઇસી અને માઇનિંગ પ્લાન રદ કરવા સહિતની પડતર માગણીઓ અધ્ધરતાલ 

– બ્લેક ટ્રેપ સહિત મટિરિયલ સપ્તાલ કરતા 2500 થી વધુ ડમ્પરોના પૈડા થંભી જતાં ડ્રાઇવરો અને શ્રમિકોને રોજરોટી છીનવાઇ

સાયલા : સાયલા તાલુકામાં ક્વોરી ઉદ્યોગની વિવિધ પડતર માગણીઓના મામલે ચાર દિવસથી અચોક્કસ મુદ્દતથી હડતાલ પાડી છે. ચાર દિવસ છતાં તંત્ર ટસનું મસ ન થતાં બ્લેક્ ટ્રેપનું મટીરીયલ વિતરણ ઠપ્પ થતાં અમદાવાદ, ધોલેરા, વિરમાગામ, સાણંદ સહિતના વિસ્તારોમાં કેટલાક બાંધકામોને અસર થઇ છે. મટીરીયલ સપ્લાય કરતા ૨૫૦૦થી વધુ ડમ્પરોના પૈડા થંભી ગયા છે અને વાહન ચાલકો અને શ્રમિકોની રોજરોટી પણ છીનવાઇ છે. 

ક્વોરી ઉદ્યોગની ક્વોરી ઝોન ડિક્લેર કરવા, બ્લેક ટ્રેપ ખનીજની લીઝોમાં હાર્ડ મોરમ માટે ખનીજ ઉમેરો કરવા, ઇસી અને માઇનીંગ પ્લાન રદ કરવા, આરટીઓ વાહન સાથેનું લીકેજ દૂર કરવા, બ્લેક ટ્રેપ ખનીજની લીઝોમાં ખાડા માપણી, ખનીજ કિંમત નક્કી કરવા એસોસિએશનના પ્રતિનિધીઓની કમિટી બનાવી હતી. જેમાં પોલીસી બનાવી રાજ્યમાં બ્લેક ટ્રેપ ખનીજ લીઝો અને સ્ટોકની માપણી દંડી કરવામાં ન આવે, જે ઉદ્યોગ ધારકોએ એન્વાયમેન્ટ માટે અરજી કરી હોય અને નિયત સમય મર્યાદામાં નિકાલ ન થયા હોય તેવા કિસ્સામાં એક સેલ ઊભુ કરાશે. ઉદ્યોગકારોને અરજીઓનો ઝડપથી નિકાલ થઇ શકે પાંચ હેક્ટર કે તેથી ઓછા વિસ્તારની ગૌણ ખનીજોની લીઝોમાં એન્વાયમેન્ટમાંથી મુક્તિ મેળવવા બાબતની રજૂઆત કરી હતી. આ તમામ મુદ્દાઓ માટે સરકારના પ્રતિનિધી સાથે બેઠક યોજી સમાધાન થયું હતું. તેમજ પડતર મુદ્દાઓ બાબતે રાજય સરકાર નિકાલ કરશે તેવી બાહેધારી સાથે લેખિતમાં આપવામાં આવ્યું હોવા છતાં ૨૦૨૨-૨૦૨૪માં થયેલી હડતાલ દરમિયાન હજુ પણ એક પણ પ્રશ્રોનો નિકાલ આવ્યો નથી.જેના કારણે ક્વોરી ઉદ્યોગ અને ખાણ ઉદ્યોગો પાંચ ફ્રેબુઆરીથી અચોક્કસ મુદ્દત માટે તમામ ધંધા રોજગામ બંધ કરી દેવામાં આવ્યા છે. 

ક્વોરી ઉદ્યોગની હડતાલના પગલે અમદાવાદ, બગોદરા, ધોલેરા, ધોળકા, બહુચરાજી, સાણંદ, વિરમગામ, શંખેશ્વર સહિતના ૨૫૦૦થી વધુ ડમ્પરોના પૈડા થંભી ગયા છે. જેના કણરે બ્લેક ટ્રેપનું વિતરણ ઠપ્પ થતાં બાંધકામોને પણ અસર થઇ છે. ડમ્પરોના ડ્રાઇવરો, કંડકટરો અને ઉદ્યોગમાં મંજૂરી કરતા શ્રણિકોની રોજગારી છીનવાઇ છે. આગામી દિવસોમાં ઉદ્દોરનો પ્રશ્રો બાબતે સરકારીમાં રજૂઆતો કરાશે અને ડ્રાઇવોર પણ પોતાની માગણીઓ સરકાર સુધી પહોંચાડશે.  

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ૐ વિશ્વ મંગલની ઉદઘોષણા માટે છે:પૂ.મોરારિબાપુ માનસ ભારત સ્વસ્તિક યાત્રા”નું ગાન ઓમકારેશ્વર અને ઝાંસીમ…
GUJARAT

ૐ વિશ્વ મંગલની ઉદઘોષણા માટે છે:પૂ.મોરારિબાપુ માનસ ભારત સ્વસ્તિક યાત્રા”નું ગાન ઓમકારેશ્વર અને ઝાંસીમ…

October 16, 2026
નવનાદમાં પ્રથમ ‘ૐ કાર’ પ્રણવનાદ, જે ૐકારેશ્વરનો નાદ – શ્રી મોરારિબાપુ
GUJARAT

નવનાદમાં પ્રથમ ‘ૐ કાર’ પ્રણવનાદ, જે ૐકારેશ્વરનો નાદ – શ્રી મોરારિબાપુ

October 15, 2026
“I’M ALWAYS DRAWN TO STORIES THAT HAVE DEPTH AND MEANING”: PRIYANKA CHOPRA JONAS ON BACKING HUNKKAAR…
GUJARAT

“I’M ALWAYS DRAWN TO STORIES THAT HAVE DEPTH AND MEANING”: PRIYANKA CHOPRA JONAS ON BACKING HUNKKAAR…

October 15, 2026
Next Post
લગ્ન, સગાઈ, જન્મદિવસ,મરણ પ્રસંગમાં થતાં ખર્ચા પર પ્રતિબંધ સહિતના નિયમો બનાવાયા | Rules were made inc…

લગ્ન, સગાઈ, જન્મદિવસ,મરણ પ્રસંગમાં થતાં ખર્ચા પર પ્રતિબંધ સહિતના નિયમો બનાવાયા | Rules were made inc...

ધ્રાંગધ્રા- હળવદ- રાજકોટ રૂટની બસ અનિયમિત દોડતા હાલાકી | Dhrangadhra Halwad Rajkot route bus running…

ધ્રાંગધ્રા- હળવદ- રાજકોટ રૂટની બસ અનિયમિત દોડતા હાલાકી | Dhrangadhra Halwad Rajkot route bus running...

સીદસર પાસે અજાણ્યા બસ ચાલકે અડફેટે લેતા આધેડનું મોત | Middle aged man dies after being hit by unknow…

સીદસર પાસે અજાણ્યા બસ ચાલકે અડફેટે લેતા આધેડનું મોત | Middle aged man dies after being hit by unknow...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

લગ્નની લાલચે નર્સનું શારીરિક શોષણ, 8.50 લાખ પણ લઇ લીધા | Nurse physically abused for the sake of mar…

લગ્નની લાલચે નર્સનું શારીરિક શોષણ, 8.50 લાખ પણ લઇ લીધા | Nurse physically abused for the sake of mar…

9 months ago
‘ભારતમાં બાંગ્લાદેશ-નેપાળ જેવી સ્થિતિ પેદા કરવા માંગે છે રાહુલ ગાંધી’, વોટ ચોરી મામલે ભાજપનો જવાબ | …

‘ભારતમાં બાંગ્લાદેશ-નેપાળ જેવી સ્થિતિ પેદા કરવા માંગે છે રાહુલ ગાંધી’, વોટ ચોરી મામલે ભાજપનો જવાબ | …

1 year ago
‘મને ચોર કેમ કહો છો, હું પ્રણવ મુખર્જી…’ ભાગેડું વિજય માલ્યાનો બૅન્ક લોન અંગે મોટો દાવો | vijay ma…

‘મને ચોર કેમ કહો છો, હું પ્રણવ મુખર્જી…’ ભાગેડું વિજય માલ્યાનો બૅન્ક લોન અંગે મોટો દાવો | vijay ma…

1 year ago
ફક્ત 8 દિવસમાં સોના-ચાંદીની કિંમતમાં મોટી ઉથલપાથલનું આ છે કારણ, નિષ્ણાતો શું કહે છે? | gold silver p…

ફક્ત 8 દિવસમાં સોના-ચાંદીની કિંમતમાં મોટી ઉથલપાથલનું આ છે કારણ, નિષ્ણાતો શું કહે છે? | gold silver p…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News