gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

કાનપુરમાં નર્સિંગ સ્ટાફની લાપરવાહીએ નવજાતનો ભોગ લીધો, વોર્મર મશીનમાં મૂકી ભૂલી જતાં કરુણ મોત | kanpu…

G METRO NEWS by G METRO NEWS
February 9, 2026
in INDIA
0 0
0
કાનપુરમાં નર્સિંગ સ્ટાફની લાપરવાહીએ નવજાતનો ભોગ લીધો, વોર્મર મશીનમાં મૂકી ભૂલી જતાં કરુણ મોત | kanpu…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Kanpur Hospital Negligence Baby Death Case: કાનપુરના બિઠૂર સ્થિત રાજા નર્સિંગ હોમમાં માનવતાને શર્મસાર કરતી એક અત્યંત દુઃખદ ઘટના સામે આવી છે. હોસ્પિટલ સ્ટાફની ઘોર બેદરકારીને કારણે એક નવજાત બાળકીને વૉર્મર મશીનમાં મૂકીને ભૂલી જવામાં આવી હતી, જેના કારણે મશીનનું તાપમાન વધી જતાં બાળકી ગંભીર રીતે દાઝી ગઈ અને તડપી-તડપીને તેનું મોત નીપજ્યું હતું. આ ઘટના બાદ પોલીસે હોસ્પિટલને સીલ કરી દીધી છે અને જવાબદારો સામે કાર્યવાહી હાથ ધરી છે.

હોસ્પિટલની ભયાનક બેદરકારી: વૉર્મર મશીન ચાલુ મૂકી સ્ટાફ નવજાતને ભૂલી ગયો

બિઠૂરના રહેવાસી અરુણ નિષાદની પત્ની શાલૂએ રવિવારે સાંજે એક સ્વસ્થ બાળકીને જન્મ આપ્યો હતો. નવજાત શિશુને ઠંડીથી બચાવવા માટે નર્સોએ તેને ICUમાં વૉર્મર મશીન પર રાખી હતી. જોકે, સ્ટાફ મશીન ચાલુ રાખીને તેની દેખરેખ કરવાનું ભૂલી ગયો હતો. 

સ્ટાફની એક ભૂલ અને માતા-પિતાની ખુશીઓ માતમમાં ફેરવાઈ

લાંબા સમય સુધી મશીન ચાલુ રહેવાને કારણે તેનું તાપમાન જોખમી સ્તરે પહોંચી ગયું હતું, જેનાથી માસૂમ બાળકીનું શરીર કાળું પડી ગયું હતું. જ્યારે પરિવારે બાળકીને જોવાની જીદ કરી ત્યારે નર્સોએ આનાકાની કરી હતી, પરંતુ શંકા જતા પરિવારે જ્યારે ICUમાં પ્રવેશ કર્યો ત્યારે બાળકીના માથા અને હાથના ભાગે ગંભીર દાઝેલા નિશાનો જોઈ તેમના હોશ ઉડી ગયા હતા.

આ પણ વાંચો: દેશ સાથે ગદ્દારી કરતો ખેડૂત પકડાયો, પાકિસ્તાનની ISIને મોકલી સિક્રેટ જાણકારી

ડૉક્ટર અને સ્ટાફ ફરાર

આ ઘટના બાદ હોસ્પિટલમાં ભારે હંગામો મચી ગયો હતો. પોતાની ભૂલ સમજાતા ડૉક્ટર વિવેક મિશ્રા અને આખો સ્ટાફ હોસ્પિટલ છોડીને ફરાર થઈ ગયા હતા. પોલીસ અને સ્વાસ્થ્ય વિભાગે ઘટનાસ્થળે પહોંચી ICU સીલ કર્યું છે અને બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. અરુણની આ પહેલી સંતાન હતી, જેના જવાથી આખો પરિવાર ભાંગી પડ્યો છે. પરિવાર હવે હોસ્પિટલનું લાયસન્સ રદ કરવાની અને દોષિતોને જેલ ભેગા કરવાની માંગ કરી રહ્યો છે.

કાનપુરમાં નર્સિંગ સ્ટાફની લાપરવાહીએ નવજાતનો ભોગ લીધો, વોર્મર મશીનમાં મૂકી ભૂલી જતાં કરુણ મોત 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

VIDEO : યુપીમાં ભયાનક અકસ્માત : ટેન્કર સાથે અથડાતા SUVના ફુરચા ઉડ્યા, બાઈક પણ ફંગોળાઈ, 5ના મોત, 3ને …
INDIA

VIDEO : યુપીમાં ભયાનક અકસ્માત : ટેન્કર સાથે અથડાતા SUVના ફુરચા ઉડ્યા, બાઈક પણ ફંગોળાઈ, 5ના મોત, 3ને …

April 5, 2026
અશોક ખરાતની ‘કૉલ ડિટેલ લીક’ થતા મહારાષ્ટ્રમાં હડકંપ, CM ફડણવીસે આપ્યા તપાસના આદેશ | Maharashtra Nash…
INDIA

અશોક ખરાતની ‘કૉલ ડિટેલ લીક’ થતા મહારાષ્ટ્રમાં હડકંપ, CM ફડણવીસે આપ્યા તપાસના આદેશ | Maharashtra Nash…

April 5, 2026
PM મોદીથી લઈને કંગના રણૌત સુધી… ભાજપે બંગાળ ચૂંટણી માટે સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી | BJP West…
INDIA

PM મોદીથી લઈને કંગના રણૌત સુધી… ભાજપે બંગાળ ચૂંટણી માટે સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી | BJP West…

April 5, 2026
Next Post
દેશ સાથે ગદ્દારી કરતો ખેડૂત પકડાયો, પાકિસ્તાનની ISIને મોકલી સિક્રેટ જાણકારી | Punjab Spy Case: State…

દેશ સાથે ગદ્દારી કરતો ખેડૂત પકડાયો, પાકિસ્તાનની ISIને મોકલી સિક્રેટ જાણકારી | Punjab Spy Case: State...

પબજીની લતનો ભયાનક અંજામ, મેરઠમાં મોડી રાતે ગેમ રમતાં યુવકનું મગજની નસ ફાટી જતાં મોત | PUBG Addiction…

પબજીની લતનો ભયાનક અંજામ, મેરઠમાં મોડી રાતે ગેમ રમતાં યુવકનું મગજની નસ ફાટી જતાં મોત | PUBG Addiction...

ગંગા એક્સપ્રેસ-વે પર કાળમુખી કારે ભંડારામાંથી પરત ફરતી 7 યુવતીઓને કચડી, 4ના કરુણ મોત | Raebareli Gan…

ગંગા એક્સપ્રેસ-વે પર કાળમુખી કારે ભંડારામાંથી પરત ફરતી 7 યુવતીઓને કચડી, 4ના કરુણ મોત | Raebareli Gan...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદના બોપલમાં જમવા જેવી નજીવી બાબતે પિતરાઇ ભાઈએ કરી ભાઈની હત્યા, છરીના ઘા ઝીંકી પતાવી દીધો ખેલ |…

અમદાવાદના બોપલમાં જમવા જેવી નજીવી બાબતે પિતરાઇ ભાઈએ કરી ભાઈની હત્યા, છરીના ઘા ઝીંકી પતાવી દીધો ખેલ |…

3 months ago
વડોદરામાં વધુ બે એક્સિડન્ટ એરપોર્ટ સર્કલ અને સ્ટેશન રોડ પર બે બાઇક ચાલકને અડફેટમાં લીધા | incident o…

વડોદરામાં વધુ બે એક્સિડન્ટ એરપોર્ટ સર્કલ અને સ્ટેશન રોડ પર બે બાઇક ચાલકને અડફેટમાં લીધા | incident o…

12 months ago
ખુશખબર! હવે હેલ્થ અને લાઇફ ઇન્શ્યોરન્સ પર નહીં લાગે કોઈ GST, જાણો કેટલું સસ્તુ થશે પ્રીમિયમ

ખુશખબર! હવે હેલ્થ અને લાઇફ ઇન્શ્યોરન્સ પર નહીં લાગે કોઈ GST, જાણો કેટલું સસ્તુ થશે પ્રીમિયમ

7 months ago
વિપક્ષ રાજસ્થાનના 19 જિલ્લામાં ‘અરવલ્લી બચાવો’ આંદોલન કરશે

વિપક્ષ રાજસ્થાનના 19 જિલ્લામાં ‘અરવલ્લી બચાવો’ આંદોલન કરશે

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News