gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ટ્રાફિકની સમસ્યા વચ્ચે ગુજરાતમાં વાહનોની સંખ્યા 3.11 કરોડ થઈ, 10 વર્ષમાં 70% વધી ગયા | rising traffi…

G METRO NEWS by G METRO NEWS
February 9, 2026
in GUJARAT
0 0
0
ટ્રાફિકની સમસ્યા વચ્ચે ગુજરાતમાં વાહનોની સંખ્યા 3.11 કરોડ થઈ, 10 વર્ષમાં 70% વધી ગયા | rising traffi…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat vehicle registration data 2024-25: ગુજરાતમાં વાહનોની સંખ્યામાં છેલ્લા એક દાયકામાં 70 ટકાનો માતબર વધારો નોંધાયો છે. વર્ષ 2014-15માં રાજ્યમાં નોંધાયેલા વાહનોની સંખ્યા 1.67 કરોડ હતી, જે હવે વધીને 3.11 કરોડ પર પહોંચી ગઈ છે. નોંધનીય છે કે, ગુજરાતમાં હાલમાં નોંધાયેલા કુલ વાહનોમાં 75 ટકા હિસ્સો માત્ર ટુ-વ્હીલર્સનો છે.

25 વર્ષમાં વાહનોની સંખ્યામાં રેકોર્ડબ્રેક વધારો

રાજ્ય પરિવહન વિભાગની માહિતી અનુસાર, વર્ષ 2024-25માં ગુજરાતમાં નોંધાયેલા કુલ વાહનોમાં 1.63 લાખ બસ, 49.54 લાખ કાર, 11 લાખ ઓટોરિક્ષા અને 2.47 કરોડ ટુ-વ્હીલર્સનો સમાવેશ થાય છે. વર્ષ 2000-01ના આંકડાઓ સાથે તુલના કરીએ તો, તે સમયે રાજ્યમાં માત્ર 48.10 લાખ વાહનો હતા. આમ, છેલ્લા 25 વર્ષમાં વાહનોની સંખ્યામાં તોતિંગ વધારો જોવા મળ્યો છે. ખાસ કરીને ટુ-વ્હીલર્સની સાથે હવે કારની સંખ્યામાં પણ ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે.

ટ્રાફિકની સમસ્યા વચ્ચે ગુજરાતમાં વાહનોની સંખ્યા 3.11 કરોડ થઈ, 10 વર્ષમાં 70% વધી ગયા 2 - image

છેલ્લા 5 વર્ષમાં કારના રજિસ્ટ્રેશનમાં 40 ટકાનો તોતિંગ વધારો

ગુજરાતમાં કારની સંખ્યામાં થયેલો ક્રમશઃ વધારો આશ્ચર્યજનક છે. વર્ષ 1960-61માં રાજ્યમાં માત્ર 15,927 કાર હતી, જે 1990-91માં વધીને 1.55 લાખ અને 2000-01માં 4.38 લાખ સુધી પહોંચી હતી. 2010-11માં આ આંકડો 12.18 લાખ થયો અને 2019-20માં વધીને 34.62 લાખ નોંધાયો હતો. વર્ષ 2019-20ની સરખામણીએ હાલમાં કારની સંખ્યામાં 40 ટકાથી વધુનો વધારો જોવા મળ્યો છે. વર્ષ 2026ની અંદાજિત 7.31 કરોડની વસ્તી સામે રાજ્યમાં વાહનોની સ્થિતિ જોતા, હાલ ગુજરાતમાં સરેરાશ દર 2.36 વ્યક્તિએ 1 પેસેન્જર વ્હીકલ નોંધાયેલું છે.

ટ્રાફિકની સમસ્યા વચ્ચે ગુજરાતમાં વાહનોની સંખ્યા 3.11 કરોડ થઈ, 10 વર્ષમાં 70% વધી ગયા 3 - image

આ પણ વાંચો: અમદાવાદના નારોલમાં હેલ્મેટની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ, 84 લાખનો મુદ્દામાલ ઝડપાયો

શહેરનું વધતું ભારણ: અમદાવાદમાં વાહનોની સંખ્યા ચિંતાજનક સ્તરે

વર્ષ 2024-25ના આંકડા અનુસાર, ગુજરાતમાં પેસેન્જર વાહનોની સંખ્યામાં અમદાવાદ જિલ્લો સમગ્ર રાજ્યમાં મોખરે છે. અમદાવાદમાં કુલ 61.93 લાખ વાહનો નોંધાયા છે, જેમાં 46.01 લાખ ટુ-વ્હીલર્સ અને 2.91 લાખ રિક્ષાનો(અથવા અન્ય કેટેગરી) સમાવેશ થાય છે. બીજી તરફ, જો ટ્રાન્સપોર્ટ અને કૃષિ ક્ષેત્રના વાહનોની વાત કરીએ તો, ગુજરાતમાં 12.10 લાખ ટ્રેક્ટર અને 4.15 લાખ ટ્રેલર્સ નોંધાયેલા છે.

ટ્રાફિકની સમસ્યા વચ્ચે ગુજરાતમાં વાહનોની સંખ્યા 3.11 કરોડ થઈ, 10 વર્ષમાં 70% વધી ગયા 4 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

માંડલ પંથકમાં ચૈત્રી પૂનમે બહુચરાજી જતા પદયાત્રીઓનો ધસારો | A rush of pedestrians going to Bahuchara…
GUJARAT

માંડલ પંથકમાં ચૈત્રી પૂનમે બહુચરાજી જતા પદયાત્રીઓનો ધસારો | A rush of pedestrians going to Bahuchara…

April 2, 2026
રતનપરથી આપના ચાર પ્રદેશ પ્રભારીની ધરપકડ ઃ ઘરમાંથી દારૃની બોટલ મળી | Four AAP state in charges arrest…
GUJARAT

રતનપરથી આપના ચાર પ્રદેશ પ્રભારીની ધરપકડ ઃ ઘરમાંથી દારૃની બોટલ મળી | Four AAP state in charges arrest…

April 2, 2026
લીંબડી સકટ હાઉસ પાસે બાઈક-કાર અથડાતા બેને ઇજા | Two injured in bike car collision near Limbdi Saket …
GUJARAT

લીંબડી સકટ હાઉસ પાસે બાઈક-કાર અથડાતા બેને ઇજા | Two injured in bike car collision near Limbdi Saket …

April 2, 2026
Next Post
અમદાવાદના નારોલમાં હેલ્મેટની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ, 84 લાખનો મુદ્દામાલ ઝડપાયો | Helmet Co…

અમદાવાદના નારોલમાં હેલ્મેટની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ, 84 લાખનો મુદ્દામાલ ઝડપાયો | Helmet Co...

સોના-ચાંદી બાદ શેરબજારમાં પણ ધૂમ તેજી, સેન્સેક્સ-નિફ્ટીમાં જોરદાર ઉછાળાના શું છે કારણ? | Share Marke…

સોના-ચાંદી બાદ શેરબજારમાં પણ ધૂમ તેજી, સેન્સેક્સ-નિફ્ટીમાં જોરદાર ઉછાળાના શું છે કારણ? | Share Marke...

હવે બધું અમેરિકા જ નક્કી કરશે, ભારતની વિદેશ નીતિ ગીરવે મૂકાઇ, પૂર્વ નાણામંત્રીના ચાબખાં | yashwant s…

હવે બધું અમેરિકા જ નક્કી કરશે, ભારતની વિદેશ નીતિ ગીરવે મૂકાઇ, પૂર્વ નાણામંત્રીના ચાબખાં | yashwant s...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કોઈ અરજી કે પુરાવાના મૂલ્યાંકન વિના કાયમી ભરણપોષણ નક્કી ન કરી શકાય: ગુજરાત હાઈકોર્ટ | High Court qua…

કોઈ અરજી કે પુરાવાના મૂલ્યાંકન વિના કાયમી ભરણપોષણ નક્કી ન કરી શકાય: ગુજરાત હાઈકોર્ટ | High Court qua…

12 months ago
ગુજરાતમાં 3.65 કરોડ લોકો મફત અનાજ પર નિર્ભર, ગરીબી હટી નહીં પણ ગરીબોની સંખ્યા વધી | Gujarat: 3 65 Cr…

ગુજરાતમાં 3.65 કરોડ લોકો મફત અનાજ પર નિર્ભર, ગરીબી હટી નહીં પણ ગરીબોની સંખ્યા વધી | Gujarat: 3 65 Cr…

8 months ago
હિંમતનગરમાં નદીમાં મહિલા તણાઈ, કોઝવે પરથી પસાર થઈ રહ્યો હતો પરિવાર | Woman swept away by water while…

હિંમતનગરમાં નદીમાં મહિલા તણાઈ, કોઝવે પરથી પસાર થઈ રહ્યો હતો પરિવાર | Woman swept away by water while…

7 months ago
ખોરજમાં વધુ એક જમીન કૌભાંડ : ખેડૂતો સહિત ૧૧ સામે ષડયંત્રનો ગુનો દાખલ | Another land scam in Khoraj: …

ખોરજમાં વધુ એક જમીન કૌભાંડ : ખેડૂતો સહિત ૧૧ સામે ષડયંત્રનો ગુનો દાખલ | Another land scam in Khoraj: …

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News