gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અડધો કિલો સોનાના દાગીના સાથે રીઢા ચોર ઝડપાયા ઃ ચાર ગુનાની કબૂલાત | Habitual thief caught with half a…

G METRO NEWS by G METRO NEWS
February 9, 2026
in GUJARAT
0 0
0
ચાર ચાર દિવસ સુધી બેન્ક ખાતેદારોને પૈસા જમા ન મળ્યાની ફરિયાદો વધી | constant clearing becomes an iss…
1
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,સમા અને નિઝામપુરા વિસ્તારના ચાર મકાનોમાંથી ચોરી કરનાર બે રીઢા આરોપીઓને ડીસીબી પોલીસે ઝડપી પાડયા છે. પોલીસે આરોપીઓ પાસેથી કુલ ૭૪.૩૦ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. 

ન્યુ સમારોડની નંદનવન સોસાયટીમાં રહેતા અને નંદેસરીની કંપનીમાં ફરજ બજાવતા નરેશ દેવાભાઇ પટેલના ઘરમાંથી ચોર ટોળકી સોના ચાંદીના દાગીના અને રોકડા ૪ લાખ મળીને કુલ રૃપિયા ૧૮ લાખની ચોરી થઇ હતી. સીસીટીવીમાં બે ચોર દેખાયા હતા. જે અંગે સમા પોલીસે ગુનો દાખલ કર્યો હતો. દરમિયાન ડીસીબી  પોલીસે સીસીટીવી સર્વેલન્સના આધારે તપાસ કરતા બે રીઢા ચોર પ્રહલ્લાદ કિશનલાલ દધેચી તથા તેના સાગરીત કિશન દેવનારાયણ સેન ( બંને રહે. જોધપુર, રાજસ્થાન, હાલ મુંબઇ) હોવાનું જણાઇ આવ્યું હતું. પોલીસે વોચ ગોઠવીને બંને આરોપીઓને ફર્ટિલાઇઝર બાયપાસ ખાતેથી ઝડપી પાડયા હતા. તેમની પાસેની થેલીમાંથી પોલીસને રોકડા ૧.૨૬લાખ, દાગીના ભરેલા  પર્સ  અને બે મોબાઇલ ફોન મળી આવ્યા હતા. પોલીસની પૂછપરછમાં તેણે ચોરીના ચાર ગુનાની કબૂલાત કરી હતી. તેમજ અગાઉ ચોરી કરેલા સોનાના દાગીનાની લગડી બનાવી મુંબઇમાં ગીરવે મૂકી દીધી હતી. પોલીસે ત્રણ લગડી પણ કબજે કરી છે.પોલીસે આરોપીઓ પાસેથી અડધો કિલો વજનના સોનાના દાગીના કિંમત રૃપિયા ૭૧.૪૭ લાખ, ચાંદીના દાગીના ૧.૩૩ લાખના તેમજ રોકડા ૧.૩૦ લાખ, ઘઢિયાળ અને મોબાઇલ ફોન કબજે કર્યા છે. જ્યારે આ ગુનામાં સંડોવાયેલા અન્ય એક આરોપીની પોલીસે શોધખોળ શરૃ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી
GUJARAT

June 26, 2026
બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ
GUJARAT

બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ

June 25, 2026
સેવા અને સમર્પણની જીત: એક દીકરીને મળી નવી જિંદગી, પરિવારના ચહેરા પર ફરી ખીલી ખુશી

Next Post
મહેસૂલ વસૂલવાની સત્તા ફરીથી રાજ્યના પંચાયત તલાટીઓના શિરે | The power to collect revenue is again in …

મહેસૂલ વસૂલવાની સત્તા ફરીથી રાજ્યના પંચાયત તલાટીઓના શિરે | The power to collect revenue is again in ...

સેવાસી ગામની સીમમાં આંબાના ઝાડ પર લટકતી લાશ મળી | A body was found hanging from a mango tree on the …

સેવાસી ગામની સીમમાં આંબાના ઝાડ પર લટકતી લાશ મળી | A body was found hanging from a mango tree on the ...

અડધો કિલો સોનાના દાગીના સાથે રીઢા ચોર ઝડપાયા ઃ ચાર ગુનાની કબૂલાત | Habitual thief caught with half a…

અડધો કિલો સોનાના દાગીના સાથે રીઢા ચોર ઝડપાયા ઃ ચાર ગુનાની કબૂલાત | Habitual thief caught with half a...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

VIDEO | અમદાવાદ: ઘરમાં જ બનતું હતું નકલી ઘી! 400 કિલો જથ્થો જપ્ત કરી AMCએ કૌભાંડનો કર્યો પર્દાફાશ | …

2 months ago
લોકોની સુરક્ષા માટે દોડતા વડોદરા ફાયર બ્રિગેડના જવાનો પોતાની સલામતી માંગે છે, વીજળીક હડતાલ પર ઉતર્યા…

3 months ago
સરખેજ-બાવળા હાઈવે પર અકસ્માત : સારવાર દરમિયાન વૃદ્ધનું મોત | Elderly man dies during treatment after…

5 months ago
પેપર લીક સિસ્ટમની નિષ્ફળતા છે, હવે યુવાનો ગર્જના કરશે!, રાહુલ ગાંધીની દેશવ્યાપી આંદોલનની જાહેરાત | R…

2 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News