gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નવરંગપુરામાં આવેલા બંધ ફ્લેટમાંથી રૂ.23 લાખની ચોરી, તસ્કરો સોના-ચાંદીના દાગીના અને વિદેશી ચલણ લઈ ફરા…

G METRO NEWS by G METRO NEWS
February 10, 2026
in GUJARAT
0 0
0
નવરંગપુરામાં આવેલા બંધ ફ્લેટમાંથી રૂ.23 લાખની ચોરી, તસ્કરો સોના-ચાંદીના દાગીના અને વિદેશી ચલણ લઈ ફરા…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad Flat Burglary: અમદાવાદ શહેરના નવરંગપુરા વિસ્તારમાં ધોળા દિવસે ચોરીની એક મોટી ઘટના સામે આવી છે. અહીં એક રહેણાંક ફ્લેટના તાળા તોડી અજાણ્યા તસ્કરો આશરે રૂ.23.03 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના, રોકડ અને વિદેશી ચલણની ચોરી કરી નાસી છૂટ્યા છે.

શું છે સમગ્ર ઘટના?

નવરંગપુરા પોલીસના જણાવ્યા અનુસાર, ચોરીની આ ઘટના વિજય પાર્ક પાસે આવેલા ‘નક્ષત્ર એપાર્ટમેન્ટ’ના એક ફ્લેટમાં સોમવારે સાંજે 5:30 થી 7:00 વાગ્યાના ગાળામાં બની હતી. આ મામલે ફાર્મા કન્સલ્ટન્ટ તરીકે કામ કરતા 28 વર્ષીય શીતલ સોમાણીએ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી અને તેમનો પરિવાર સાંજના સમયે ઘરને લોક કરીને બહાર ગયો હતો. જ્યારે શીતલબેન સાંજે 7 વાગ્યાની આસપાસ ઘરે પરત ફર્યા, ત્યારે તેમણે જોયું કે મુખ્ય દરવાજાનું હેન્ડલ તૂટેલું હતું. ઘરની અંદર તપાસ કરતા લિવિંગ રૂમમાં બધું બરાબર હતું, પરંતુ બેડરૂમમાં રહેલી પ્લાયવુડની તિજોરીના ખાના તોડી નાખવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: મહેસૂલ વિભાગનો મહત્ત્વનો નિર્ણય: 7 વર્ષ બાદ ફરી તલાટીઓ વસૂલશે મહેસૂલ, સિટી સર્વે કચેરીનો બોજ હળવો થયો

તસ્કરોએ તીક્ષ્ણ હથિયાર વડે તિજોરી તોડીને તેમાંથી મંગળસૂત્ર, કાનની બુટ્ટી, બંગડીઓ, સોનાની ચેઈન, ચાંદીના સાંકળા અને પૂજાની વસ્તુઓની ચોરી કરી છે. આ સિવાય રૂ.35,000 રોકડા(ભારતીય ચલણ), 3,000 UAE દિરહામ, 2,000 US ડોલર અને 200 યુરોની પણ તસ્કરી થઈ છે. ફરિયાદીના અંદાજ મુજબ કુલ રૂ.23.03 લાખની મત્તાની ચોરી થઈ છે.

અમે CCTV ફૂટેજ તપાસી રહ્યા છીએ: નવરંગપુરા પોલીસ

નવરંગપુરા પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની સંબંધિત કલમો હેઠળ ઘરફોડ ચોરીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, ‘અમે એપાર્ટમેન્ટ અને આસપાસના વિસ્તારના CCTV ફૂટેજ તપાસી રહ્યા છીએ. સાથે જ સિક્યુરિટી સ્ટાફ અને સ્થાનિક રહીશોની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ
GUJARAT

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ

September 28, 2026
આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન
GUJARAT

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

September 27, 2026
તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો
GUJARAT

તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો

September 27, 2026
Next Post
અમદાવાદના ઈસનપુરમાં કેમિકલ ફેક્ટરીમાં લાગેલી આગ કાબૂમાં, સદનસીબે કોઈ જાનહાનિ નહીં | ahmedabad news i…

અમદાવાદના ઈસનપુરમાં કેમિકલ ફેક્ટરીમાં લાગેલી આગ કાબૂમાં, સદનસીબે કોઈ જાનહાનિ નહીં | ahmedabad news i...

મહેસૂલ વિભાગનો મહત્ત્વનો નિર્ણય: 7 વર્ષ બાદ ફરી તલાટીઓ વસૂલશે મહેસૂલ, સિટી સર્વે કચેરીનો બોજ હળવો થય…

મહેસૂલ વિભાગનો મહત્ત્વનો નિર્ણય: 7 વર્ષ બાદ ફરી તલાટીઓ વસૂલશે મહેસૂલ, સિટી સર્વે કચેરીનો બોજ હળવો થય...

સુરતના કતારગામમાં અકસ્માત; ST બસનું ટાયર ફરી વળતા BCAના વિદ્યાર્થીનું કરૂણ મોત, ઓવરટેક સમયે મોપેડ થય…

સુરતના કતારગામમાં અકસ્માત; ST બસનું ટાયર ફરી વળતા BCAના વિદ્યાર્થીનું કરૂણ મોત, ઓવરટેક સમયે મોપેડ થય...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

11 માસમાં ભારતના ક્રૂડ આયાત બિલમાં 3 ટકાનો વધારો | India’s crude import bill rises 3% in 11 months

11 માસમાં ભારતના ક્રૂડ આયાત બિલમાં 3 ટકાનો વધારો | India’s crude import bill rises 3% in 11 months

2 years ago
ભગવદ ગીતા, નાટયશાસ્ત્રને યુનેસ્કોનાં ‘મેમરી ઓફ ધ વર્લ્ડ રજીસ્ટર’માં સ્થાન અપાયું | Bhagavad Gita Nat…

ભગવદ ગીતા, નાટયશાસ્ત્રને યુનેસ્કોનાં ‘મેમરી ઓફ ધ વર્લ્ડ રજીસ્ટર’માં સ્થાન અપાયું | Bhagavad Gita Nat…

1 year ago
વર્તમાન નાણાં વર્ષમાં ખાનગી કંપનીઓ દ્વારા મૂડીખર્ચમાં જોવાતી ઉદાસીનતા | The slowdown in capital expe…

વર્તમાન નાણાં વર્ષમાં ખાનગી કંપનીઓ દ્વારા મૂડીખર્ચમાં જોવાતી ઉદાસીનતા | The slowdown in capital expe…

1 year ago
જાફરાબાદના દુઘાળા ગામે નદીના પટમાં દેખાયો મહાકાય અજગર, વન વિભાગે કર્યું દિલધડક રેસ્ક્યુ | amreli jaf…

જાફરાબાદના દુઘાળા ગામે નદીના પટમાં દેખાયો મહાકાય અજગર, વન વિભાગે કર્યું દિલધડક રેસ્ક્યુ | amreli jaf…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News