gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદના ઈસનપુરમાં કેમિકલ ફેક્ટરીમાં લાગેલી આગ કાબૂમાં, સદનસીબે કોઈ જાનહાનિ નહીં | ahmedabad news i…

G METRO NEWS by G METRO NEWS
February 10, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદના ઈસનપુરમાં કેમિકલ ફેક્ટરીમાં લાગેલી આગ કાબૂમાં, સદનસીબે કોઈ જાનહાનિ નહીં | ahmedabad news i…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad News: અમદાવાદના ઈસનપુર વિસ્તારમાં આવેલી મોની હોટલ પાસેના ગુરુકૃપા એસ્ટેટમાં એક કેમિકલ ફેક્ટરીના ગોડાઉનમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. આગને પગલે આકાશમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા અને સ્થાનિક લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની 8 ગાડીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે, આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. હાલમાં ફાયર વિભાગ દ્વારા કુલિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અને આગ લાગવાનું સચોટ કારણ જાણવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે.

કેમિકલના કારણે આગે મોટું સ્વરૂપ ધારણ કર્યું હતું

ફેક્ટરીની આસપાસ દુકાનો અને રહેણાંક વિસ્તાર હોવાથી અફરાતફરી મચી હતી. કેમિકલના કારણે આગ એટલી ભીષણ બની ગઈ હતી કે ધૂમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. કોઈ જાનહાનિ થઈ નથી પરંતુ ફેક્ટરીમાં મોટાપાયે નુકસાનની આશંકા છે. જશોદાનગર, મણીનગર, અસલાલીના ગજરાજ(ફાયરની ગાડીઓ) હાલ ઘટનાસ્થળે પહોંચી હતી અને મહામહેનતે આગ પર કાબૂ મેળવ્યો હતો.

કયા કારણોસર ફેક્ટરીમાં લાગી આગ?

આગ કેમ લાગી તેનું કારણ હજું સુધી જાણી શકાયું નથી. ફાયરની ટીમે આગ પર કાબૂ મેળવી લેતા, હવે આગ લાગવા પાછળના કારણની તપાસ કરવામાં આવશે.

અમદાવાદના ઈસનપુરમાં કેમિકલ ફેક્ટરીમાં લાગેલી આગ કાબૂમાં, સદનસીબે કોઈ જાનહાનિ નહીં 2 - image

અમદાવાદના ઈસનપુરમાં કેમિકલ ફેક્ટરીમાં લાગેલી આગ કાબૂમાં, સદનસીબે કોઈ જાનહાનિ નહીં 3 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી
GUJARAT

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી

June 26, 2026
બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ
GUJARAT

બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ

June 25, 2026
સેવા અને સમર્પણની જીત: એક દીકરીને મળી નવી જિંદગી, પરિવારના ચહેરા પર ફરી ખીલી ખુશી
GUJARAT

સેવા અને સમર્પણની જીત: એક દીકરીને મળી નવી જિંદગી, પરિવારના ચહેરા પર ફરી ખીલી ખુશી

June 25, 2026
Next Post
મહેસૂલ વિભાગનો મહત્ત્વનો નિર્ણય: 7 વર્ષ બાદ ફરી તલાટીઓ વસૂલશે મહેસૂલ, સિટી સર્વે કચેરીનો બોજ હળવો થય…

મહેસૂલ વિભાગનો મહત્ત્વનો નિર્ણય: 7 વર્ષ બાદ ફરી તલાટીઓ વસૂલશે મહેસૂલ, સિટી સર્વે કચેરીનો બોજ હળવો થય...

સુરતના કતારગામમાં અકસ્માત; ST બસનું ટાયર ફરી વળતા BCAના વિદ્યાર્થીનું કરૂણ મોત, ઓવરટેક સમયે મોપેડ થય…

સુરતના કતારગામમાં અકસ્માત; ST બસનું ટાયર ફરી વળતા BCAના વિદ્યાર્થીનું કરૂણ મોત, ઓવરટેક સમયે મોપેડ થય...

વડોદરાની મંગળ બજારમાં જુના પેવર બ્લોક કાઢી હલકી કક્ષાના નવા બ્લોક નંખાતા દુકાનદારોમાં રોષ : કોંગ્રેસ…

વડોદરાની મંગળ બજારમાં જુના પેવર બ્લોક કાઢી હલકી કક્ષાના નવા બ્લોક નંખાતા દુકાનદારોમાં રોષ : કોંગ્રેસ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કંથારિયાની સીમમાં અજાણ્યા વાહનની ટક્કરે મહિલાનું મોત | Woman dies after being hit by unknown vehicle…

કંથારિયાની સીમમાં અજાણ્યા વાહનની ટક્કરે મહિલાનું મોત | Woman dies after being hit by unknown vehicle…

7 months ago
મુકેશ અંબાણીના માતા કોકિલાબેન અંબાણીની તબિયત લથડી, હૉસ્પિટલમાં સારવાર હેઠળ | Kokilaben Ambani Hospit…

મુકેશ અંબાણીના માતા કોકિલાબેન અંબાણીની તબિયત લથડી, હૉસ્પિટલમાં સારવાર હેઠળ | Kokilaben Ambani Hospit…

10 months ago
સાંકડી વધઘટના અંતે સેન્સેક્સ 10 પોઈન્ટ વધીને 83442 | Sensex ends narrow range up 10 points at 83 442

સાંકડી વધઘટના અંતે સેન્સેક્સ 10 પોઈન્ટ વધીને 83442 | Sensex ends narrow range up 10 points at 83 442

12 months ago
જામનગરમાં મહાકાળી સર્કલ પાસેથી એક શખ્સ દેશી હાથ બનાવટની પિસ્તોલ સાથે પકડાયો | A man was caught with …

જામનગરમાં મહાકાળી સર્કલ પાસેથી એક શખ્સ દેશી હાથ બનાવટની પિસ્તોલ સાથે પકડાયો | A man was caught with …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News